Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123380 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Translated Chapter : |
અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1680 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] लोगस्स एगदेसम्मि ते सव्वे परिकित्तिया । इत्तो कालविभागं तु वुच्छं तेसिं चउव्विहं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૬૮૦. તે બધા દેવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે આગળ હું ચાર પ્રકારે તેમના કાળ વિભાગનું કથન કરીશ. સૂત્ર– ૧૬૮૧. દેવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. સૂત્ર– ૧૬૮૨. ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ સાધિક એક સાગરોપમ છે, જઘન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે સૂત્ર– ૧૬૮૩. વ્યંતર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક પલ્યોપમ અને જઘન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષની છે. સૂત્ર– ૧૬૮૪. જ્યોતિષી દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ અને જઘન્યાયુ પલ્યોપમનો આઠમો ભાગ છે. સૂત્ર– ૧૬૮૫. સૌધર્મ દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી બે સાગરોપમ અને જઘન્યથી એક પલ્યોપમ છે. સૂત્ર– ૧૬૮૬. ઇશાન દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી કંઈક અધિક બે સાગરોપમ, જઘન્ય કંઈક અધિક પલ્યોપમ છે સૂત્ર– ૧૬૮૭. સનત્કુમાર દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાત સાગરોપમ અને જઘન્યથી બે સાગરોપમ છે. સૂત્ર– ૧૬૮૮. માહેન્દ્રકુમાર દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી સાધિક સાત સાગરોપમ અને જઘન્યથી સાધિક બે સાગરોપમ છે. સૂત્ર– ૧૬૮૯. બ્રહ્મલોક દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ અને જઘન્યથી સાત સાગરોપમ છે. સૂત્ર– ૧૬૯૦. લાંતક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ચૌદ સાગરોપમ અને જઘન્યથી દશ સાગરોપમ છે. સૂત્ર– ૧૬૯૧. મહાશુક્ર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તર સાગરોપમ અને જઘન્યથી ચૌદ સાગરોપમ છે. સૂત્ર– ૧૬૯૨. સહસ્રાર દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ અઢાર સાગરોપમ અને જઘન્યથી સત્તર સાગરોપમ છે. સૂત્ર– ૧૬૯૩. આનત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ઓગણીસ સાગરોપમ અને જઘન્યથી અઢાર સાગરોપમ છે. સૂત્ર– ૧૬૯૪. પ્રાણત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ વીસ સાગરોપમ છે અને જઘન્યથી ઓગણીસ સાગરોપમ છે. સૂત્ર– ૧૬૯૫. આરણ દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એકવીસ સાગરોપમ છે અને જઘન્યથી વીસ સાગરોપમ છે. સૂત્ર– ૧૬૯૬. અચ્યુત દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ બાવીશ સાગરોપમ અને જઘન્યથી એકવીસ સાગરોપમ છે. સૂત્ર– ૧૬૯૭. પહેલા ગ્રૈવેયક દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ તેવીશ સાગરોપમ, જઘન્યથી બાવીશ સાગરોપમ છે. સૂત્ર– ૧૬૯૮. બીજી ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ચોવીશ સાગરોપમ, જઘન્યથી તેવીશ સાગરોપમ છે. સૂત્ર– ૧૬૯૯. ત્રીજી ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ પચીશ સાગરોપમ, જઘન્યથી ચોવીશ સાગરોપમ છે. સૂત્ર– ૧૭૦૦. ચોથા ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ છવ્વીશ સાગરોપમ, જઘન્યથી પચીશ સાગરોપમ છે. સૂત્ર– ૧૭૦૧. પાંચમા ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તાવીશ સાગરોપમ, જઘન્યછવ્વીશ સાગરોપમ છે સૂત્ર– ૧૭૦૨. છઠ્ઠા ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ અઠ્ઠાવીશ સાગરોપમ, જઘન્ય સત્તાવીશ સાગરોપમ છે સૂત્ર– ૧૭૦૩. સાતમા ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ઓગણત્રીશ સાગરોપમ અને જઘન્યથી અઠ્ઠાવીસ સાગરોપમ છે. સૂત્ર– ૧૭૦૪. આઠમા ગ્રૈવેયકન દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રીશ સાગરોપમ, જઘન્ય ઓગણત્રીશ સાગરોપમ છે સૂત્ર– ૧૭૦૫. નવમા ગ્રૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ એકત્રીશ સાગરોપમ, જઘન્યથી ત્રીશ સાગરોપમ છે. સૂત્ર– ૧૭૦૬. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિતના દેવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ, જઘન્ય એકત્રીશ સાગરોપમ છે. સૂત્ર– ૧૭૦૭. મહાવિમાન સર્વાર્થ સિદ્ધના દેવોના અજઘન્યોત્કૃષ્ટ આયુસ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. સૂત્ર– ૧૭૦૮. દેવોની જે આ આયુસ્થિતિ છે તે જ તેની અજઘન્યોત્કૃષ્ટ કાયસ્થિતિ છે. સૂત્ર સંદર્ભ– ૧૬૮૦–૧૭૦૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] logassa egadesammi te savve parikittiya. Itto kalavibhagam tu vuchchham tesim chauvviham. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1680. Te badha devo lokana eka bhagamam vyapta chhe. Have agala hum chara prakare temana kala vibhaganum kathana karisha. Sutra– 1681. Devo pravahani apekshathi anadi anamta chhe ane sthitini apekshathi sadi samta chhe. Sutra– 1682. Bhavanavasi devoni utkrishta ayu sthiti sadhika eka sagaropama chhe, jaghanya ayu 10,000 varsha chhe Sutra– 1683. Vyamtara devoni utkrishta ayusthiti eka palyopama ane jaghanya ayu 10,000 varshani chhe. Sutra– 1684. Jyotishi devoni utkrishta ayusthiti eka lakha varsha adhika eka palyopama ane jaghanyayu palyopamano athamo bhaga chhe. Sutra– 1685. Saudharma devoni ayusthiti utkrishtathi be sagaropama ane jaghanyathi eka palyopama chhe. Sutra– 1686. Ishana devoni ayusthiti utkrishtathi kamika adhika be sagaropama, jaghanya kamika adhika palyopama chhe Sutra– 1687. Sanatkumara devoni ayusthiti utkrishtathi sata sagaropama ane jaghanyathi be sagaropama chhe. Sutra– 1688. Mahendrakumara devoni ayusthiti utkrishtathi sadhika sata sagaropama ane jaghanyathi sadhika be sagaropama chhe. Sutra– 1689. Brahmaloka devoni ayusthiti utkrishtathi dasha sagaropama ane jaghanyathi sata sagaropama chhe. Sutra– 1690. Lamtaka devoni utkrishta ayusthiti chauda sagaropama ane jaghanyathi dasha sagaropama chhe. Sutra– 1691. Mahashukra devoni utkrishta ayusthiti sattara sagaropama ane jaghanyathi chauda sagaropama chhe. Sutra– 1692. Sahasrara devoni utkrishta ayusthiti adhara sagaropama ane jaghanyathi sattara sagaropama chhe. Sutra– 1693. Anata devoni utkrishta ayusthiti oganisa sagaropama ane jaghanyathi adhara sagaropama chhe. Sutra– 1694. Pranata devoni utkrishta ayusthiti visa sagaropama chhe ane jaghanyathi oganisa sagaropama chhe. Sutra– 1695. Arana devoni utkrishta ayusthiti ekavisa sagaropama chhe ane jaghanyathi visa sagaropama chhe. Sutra– 1696. Achyuta devoni utkrishta ayusthiti bavisha sagaropama ane jaghanyathi ekavisa sagaropama chhe. Sutra– 1697. Pahela graiveyaka devoni utkrishta ayusthiti tevisha sagaropama, jaghanyathi bavisha sagaropama chhe. Sutra– 1698. Biji graiveyakana devoni utkrishta ayusthiti chovisha sagaropama, jaghanyathi tevisha sagaropama chhe. Sutra– 1699. Triji graiveyakana devoni utkrishta ayusthiti pachisha sagaropama, jaghanyathi chovisha sagaropama chhe. Sutra– 1700. Chotha graiveyakana devoni utkrishta ayusthiti chhavvisha sagaropama, jaghanyathi pachisha sagaropama chhe. Sutra– 1701. Pamchama graiveyakana devoni utkrishta ayusthiti sattavisha sagaropama, jaghanyachhavvisha sagaropama chhe Sutra– 1702. Chhaththa graiveyakana devoni utkrishta ayusthiti aththavisha sagaropama, jaghanya sattavisha sagaropama chhe Sutra– 1703. Satama graiveyakana devoni utkrishta ayusthiti oganatrisha sagaropama ane jaghanyathi aththavisa sagaropama chhe. Sutra– 1704. Athama graiveyakana devoni utkrishta ayusthiti trisha sagaropama, jaghanya oganatrisha sagaropama chhe Sutra– 1705. Navama graiveyakana devoni utkrishta ayusthiti ekatrisha sagaropama, jaghanyathi trisha sagaropama chhe. Sutra– 1706. Vijaya, vaijayamta, jayamta ane aparajitana devoni ayusthiti utkrishta tetrisha sagaropama, jaghanya ekatrisha sagaropama chhe. Sutra– 1707. Mahavimana sarvartha siddhana devona ajaghanyotkrishta ayusthiti tetrisha sagaropamani chhe. Sutra– 1708. Devoni je a ayusthiti chhe te ja teni ajaghanyotkrishta kayasthiti chhe. Sutra samdarbha– 1680–1708 |