Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123369 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Translated Chapter : |
અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1669 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] असुरा नागसुवण्णा विज्जू अग्गी य आहिया । दीवोदहिदिसा वाया थणिया भवणवासिणो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૬૬૯. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત્કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિક્કુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર એ દશ ભવનવાસી દેવો છે. સૂત્ર– ૧૬૭૦. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ એ આઠ વ્યંતર દેવો છે. સૂત્ર– ૧૬૭૧. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એ પાંચ જ્યોતિષ્ક દેવો છે. આ દેવો દિશાવિચારી છે – મેરુને પ્રદક્ષિણા કરે છે.. સૂત્ર– ૧૬૭૨. વૈમાનિકોના બે ભેદો વર્ણવેલા છે – કલ્પોપગ અને કલ્પાતીત એ બે નામે તેઓને જાણવા. સૂત્ર– ૧૬૭૩. કલ્પોપગ દેવો બાર પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે – ૧. સૌધર્મ, ૨. ઇશાનક, ૩. સનત્કુમાર, ૪. માહેન્દ્ર, ૫. બ્રહ્મલોક, ૬. લાંતક – તથા – સૂત્ર– ૧૬૭૪. ૭. મહાશુક્ર, ૮. સહસ્રાર, ૯. આનત, ૧૦. પ્રાણત, ૧૧. આરણ અને ૧૨. અચ્યુત. આ કલ્પોપગ દેવ છે. સૂત્ર– ૧૬૭૫. કલ્પાતીત દેવોના બે ભેદો વર્ણવેલ છે. ૧. ગ્રૈવેયક અને ૨. અનુત્તર. તેમાં ગ્રૈવેયક દેવોના નવ પ્રકારો છે. સૂત્ર– ૧૬૭૬ થી ૧૬૭૮. ગ્રૈવેયક દેવોના નવ ભેદો આ પ્રમાણે છે – ૧. અધસ્તન – અધસ્તન, ૨. અધસ્તન – મધ્યમ, ૩. અધસ્તન – ઉપરિતન, ૪. મધ્યમ – અધસ્તન, ૫. મધ્યમ – મધ્યમ, ૬. મધ્યમ – ઉપરિતન, ૭. ઉપરિતન – અધસ્તન, ૮. ઉપરિતન મધ્યમ, ૯. ઉપરિતન – ઉપરિતન. અનુત્તર દેવના પાંચ ભેદો છે – ૧. વિજય, ૨. વૈજયંત, ૩. જયંત, ૪. અપરાજિત અને ૫. સર્વાર્થસિદ્ધ. સૂત્ર– ૧૬૭૯. આ પ્રમાણે વૈમાનિક દેવો અનેક પ્રકારે છે. સૂત્ર સંદર્ભ– ૧૬૬૯–૧૬૭૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] asura nagasuvanna vijju aggi ya ahiya. Divodahidisa vaya thaniya bhavanavasino. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1669. Asurakumara, nagakumara, suvarnakumara, vidyutkumara, agnikumara, dvipakumara, udadhikumara, dikkumara, vayukumara, stanitakumara e dasha bhavanavasi devo chhe. Sutra– 1670. Pishacha, bhuta, yaksha, rakshasa, kinnara, kimpurusha, mahoraga ane gamdharva e atha vyamtara devo chhe. Sutra– 1671. Chamdra, surya, nakshatra, graha, tara e pamcha jyotishka devo chhe. A devo dishavichari chhe – merune pradakshina kare chhe.. Sutra– 1672. Vaimanikona be bhedo varnavela chhe – kalpopaga ane kalpatita e be name teone janava. Sutra– 1673. Kalpopaga devo bara prakare kahela chhe. Te a pramane – 1. Saudharma, 2. Ishanaka, 3. Sanatkumara, 4. Mahendra, 5. Brahmaloka, 6. Lamtaka – tatha – Sutra– 1674. 7. Mahashukra, 8. Sahasrara, 9. Anata, 10. Pranata, 11. Arana ane 12. Achyuta. A kalpopaga deva chhe. Sutra– 1675. Kalpatita devona be bhedo varnavela chhe. 1. Graiveyaka ane 2. Anuttara. Temam graiveyaka devona nava prakaro chhe. Sutra– 1676 thi 1678. Graiveyaka devona nava bhedo a pramane chhe – 1. Adhastana – adhastana, 2. Adhastana – madhyama, 3. Adhastana – uparitana, 4. Madhyama – adhastana, 5. Madhyama – madhyama, 6. Madhyama – uparitana, 7. Uparitana – adhastana, 8. Uparitana madhyama, 9. Uparitana – uparitana. Anuttara devana pamcha bhedo chhe – 1. Vijaya, 2. Vaijayamta, 3. Jayamta, 4. Aparajita ane 5. Sarvarthasiddha. Sutra– 1679. A pramane vaimanika devo aneka prakare chhe. Sutra samdarbha– 1669–1679 |