Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123309 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Translated Chapter : |
અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1609 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] चउरिंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया । पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૬૦૯. ચઉરિન્દ્રિય જીવના બે ભેદો વર્ણવેલ છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદો મારી પાસેથી સાંભળો. સૂત્ર– ૧૬૧૦. અંધિકા, પોતિકા, મક્ષિકા, મશક, મચ્છર, ભ્રમર, કીડ, પતંગ, ઢિંકુણ, કુંકુણ, સૂત્ર– ૧૬૧૧. કુક્કુડ, શૃંગિરિટી, નંદાવર્ત્ત, વીંછી, ડોલ, ભૃંગરીટક, વિરણી, અક્ષિવેધક, સૂત્ર– ૧૬૧૨. અક્ષિલ, માગધ, અક્ષિરોડક, વિચિત્ર, ચિત્રપત્રક, ઓહિંજલિયા, જલકારી, નીચક, તંતવક, સૂત્ર– ૧૬૧૩. ઇત્યાદિ ચઉરિન્દ્રિય અનેક પ્રકારના છે. તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. સૂત્ર– ૧૬૧૪. પ્રવાહની અપેક્ષાથી ચઉરિન્દ્રિય અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી સાદિ – સાંત છે. સૂત્ર– ૧૬૧૫. ચઉરિન્દ્રિયની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી છ માસ છે અને જઘન્યથી અંતર્મુહૂર્ત્તની છે. સૂત્ર– ૧૬૧૬. ચઉરિન્દ્રિયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળની, જઘન્યથી અંતર્મુહૂર્ત્તની છે. ચઉરિન્દ્રિયના શરીરને ન છોડીને નિરંતર ચઉરિન્દ્રિયના શરીરમાં ઉત્પન્ન થતા રહેવું તે કાયસ્થિતિ છે. સૂત્ર– ૧૬૧૭. ચઉરિન્દ્રિય શરીરને છોડીને ફરી ચઉરિન્દ્રિય શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. સૂત્ર– ૧૬૧૮. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી ચઉરિન્દ્રિયના હજારો ભેદો છે. સૂત્ર સંદર્ભ– ૧૬૦૯–૧૬૧૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] chaurimdiya u je jiva duviha te pakittiya. Pajjattamapajjatta tesim bhee suneha me. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1609. Chaurindriya jivana be bhedo varnavela chhe – paryapta ane aparyapta. Tena bhedo mari pasethi sambhalo. Sutra– 1610. Amdhika, potika, makshika, mashaka, machchhara, bhramara, kida, patamga, dhimkuna, kumkuna, Sutra– 1611. Kukkuda, shrimgiriti, namdavartta, vimchhi, dola, bhrimgaritaka, virani, akshivedhaka, Sutra– 1612. Akshila, magadha, akshirodaka, vichitra, chitrapatraka, ohimjaliya, jalakari, nichaka, tamtavaka, Sutra– 1613. Ityadi chaurindriya aneka prakarana chhe. Te lokana eka bhagamam vyapta chhe, sampurna lokamam nahim. Sutra– 1614. Pravahani apekshathi chaurindriya anadi anamta chhe, sthitini apekshathi sadi – samta chhe. Sutra– 1615. Chaurindriyani ayusthiti utkrishtathi chha masa chhe ane jaghanyathi amtarmuhurttani chhe. Sutra– 1616. Chaurindriyani kayasthiti utkrishtathi samkhyatakalani, jaghanyathi amtarmuhurttani chhe. Chaurindriyana sharirane na chhodine niramtara chaurindriyana shariramam utpanna thata rahevum te kayasthiti chhe. Sutra– 1617. Chaurindriya sharirane chhodine phari chaurindriya shariramam utpanna thavamam amtara jaghanya amtarmuhurtta, utkrishta anamtakala chhe. Sutra– 1618. Varna, gamdha, rasa, sparsha ane samsthanani apekshathi chaurindriyana hajaro bhedo chhe. Sutra samdarbha– 1609–1618 |