Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123272 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Translated Chapter : |
અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1572 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दुविहा तेउजीवा उ सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૫૭૨. તેઉકાયના જીવોના બે ભેદો છે – સૂક્ષ્મ અને બાદર. ફરી તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બબ્બે ભેદો છે. સૂત્ર– ૧૫૭૩. બાદર પર્યાપ્ત તેઉકાય જીવોના અનેક ભેદો છે – અંગાર, મુર્મુર, અગ્નિ, અર્ચિ, જ્વાલા. સૂત્ર– ૧૫૭૪. ઉલ્કા, વિદ્યુત તથા આવા પ્રકારના અનેક ભેદો કહેલા છે. સૂક્ષ્મ તેઉકાયના જીવ અનેક પ્રકારના છે, તેના પેટા ભેદો નથી. સૂત્ર– ૧૫૭૫. સૂક્ષ્મ તેઉકાયના જીવ સંપૂર્ણ લોકમાં અને બાદર તેઉકાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. સૂત્ર– ૧૫૭૬. તે જીવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. સૂત્ર– ૧૫૭૭. તેઉકાયની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે. સૂત્ર– ૧૫૭૮. તેઉ – કાયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે. તૈજસ શરીરને ન છોડીને નિરંતર તૈજસ શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. સૂત્ર– ૧૫૭૯. તૈજસ શરીરને છોડીને ફરી તૈજસ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત છે, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. સૂત્ર– ૧૫૮૦. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી તેઉકાયના હજારો ભેદો છે. સૂત્ર સંદર્ભ– ૧૫૭૨–૧૫૮૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] duviha teujiva u suhuma bayara taha. Pajjattamapajjatta evamee duha puno. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1572. Teukayana jivona be bhedo chhe – sukshma ane badara. Phari te bamnena paryapta ane aparyapta babbe bhedo chhe. Sutra– 1573. Badara paryapta teukaya jivona aneka bhedo chhe – amgara, murmura, agni, archi, jvala. Sutra– 1574. Ulka, vidyuta tatha ava prakarana aneka bhedo kahela chhe. Sukshma teukayana jiva aneka prakarana chhe, tena peta bhedo nathi. Sutra– 1575. Sukshma teukayana jiva sampurna lokamam ane badara teukayana jiva lokana eka bhagamam vyapta chhe. Sutra– 1576. Te jivo pravahani apekshathi anadi anamta chhe ane sthitini apekshathi sadi samta chhe. Sutra– 1577. Teukayani ayusthiti utkrishta trana ahoratrani chhe ane jaghanya sthiti amtarmuhurtta chhe. Sutra– 1578. Teu – kayani kayasthiti utkrishta asamkhyatakala chhe, jaghanyathi amtarmuhurtta chhe. Taijasa sharirane na chhodine niramtara taijasa shariramam ja utpanna thavum te kayasthiti chhe. Sutra– 1579. Taijasa sharirane chhodine phari taijasa shariramam utpanna thavanum amtara jaghanya amtarmuhurtta chhe, utkrishta anamtakala chhe. Sutra– 1580. Varna, gamdha, rasa, sparsha ane samsthanani apekshathi teukayana hajaro bhedo chhe. Sutra samdarbha– 1572–1580 |