Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122919 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३० तपोमार्गगति |
Translated Chapter : |
અધ્યયન-૩૦ તપોમાર્ગગતિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1219 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] आलोयणारिहाईयं पायच्छित्तं तु दसविहं । जे भिक्खू वहई सम्मं पायच्छित्तं तमाहियं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૨૧૯. આલોચનાર્હ આદિ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત, જેનું ભિક્ષુ સમ્યક્ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ. સૂત્ર– ૧૨૨૦. અભ્યુત્થાન અંજલિકરણ, આસન આપવું, ગુરુ ભક્તિ, ભાવ શુશ્રૂષા આને વિનય તપ જાણવો. સૂત્ર– ૧૨૨૧. આચાર્ય આદિ સંબંધિત દશ પ્રકારની વૈયાવૃત્યનું યથાશક્તિ આસેવન કરવું તે વૈયાવચ્ચ તપ છે. સૂત્ર– ૧૨૨૨. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ ભેદે સ્વાધ્યાય કહેલ છે. સૂત્ર– ૧૨૨૩. આર્ત્ત અને રૌદ્રને છોડીને, સુસમાહિત થઈને જે ધર્મ અને શુક્લ ધ્યાનને ધ્યાવવું, તેને જ્ઞાનીજનો ધ્યાન તપ કહે છે. સૂત્ર– ૧૨૨૪. શયન, આસન, સ્થાનમાં જે ભિક્ષુ શરીરથી વ્યર્થ ચેષ્ટા ન કરે, તે શરીર વ્યુત્સર્ગ, નામેછઠ્ઠો તપ છે. સૂત્ર સંદર્ભ– ૧૨૧૯–૧૨૨૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] aloyanarihaiyam payachchhittam tu dasaviham. Je bhikkhu vahai sammam payachchhittam tamahiyam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1219. Alochanarha adi dasha prakare prayashchitta, jenum bhikshu samyak prakare palana kare chhe, te prayashchitta tapa. Sutra– 1220. Abhyutthana amjalikarana, asana apavum, guru bhakti, bhava shushrusha ane vinaya tapa janavo. Sutra– 1221. Acharya adi sambamdhita dasha prakarani vaiyavrityanum yathashakti asevana karavum te vaiyavachcha tapa chhe. Sutra– 1222. Vachana, prichchhana, paravartana, anupreksha ane dharmakatha e pamcha bhede svadhyaya kahela chhe. Sutra– 1223. Artta ane raudrane chhodine, susamahita thaine je dharma ane shukla dhyanane dhyavavum, tene jnyanijano dhyana tapa kahe chhe. Sutra– 1224. Shayana, asana, sthanamam je bhikshu sharirathi vyartha cheshta na kare, te sharira vyutsarga, namechhaththo tapa chhe. Sutra samdarbha– 1219–1224 |