Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122761 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२७ खलुंकीय |
Translated Chapter : |
અધ્યયન-૨૭ ખલુંકીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1061 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] खलुंके जो उ जोएइ विहम्माणो किलिस्सई । असमाहिं च वेएइ तोत्तओ य से मज्जई ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૬૧. જે ખલુંક બળદોને જોતરે છે, તે તેમને મારતો એવો કલેશ પામે છે. અસમાધિનો અનુભવ કરે છે, અંતે તેનું ચાબુક પણ તૂટી જાય છે. સૂત્ર– ૧૦૬૨. તે ક્ષુબ્ધ થયેલો વાહક કોઈની પૂંછ કાપે છે, કોઈને વારંવાર વીંધે છે. તેમાંનો કોઈ બળદ સમિલા તોડી નાંખે છે, બીજો ઉન્માર્ગે ચાલવા લાગે છે. સૂત્ર– ૧૦૬૩. કોઈ માર્ગના એક પડખે પડી જાય છે, કોઈ બેસી જાય છે. કોઈ સૂઈ જાય છે, કોઈ કૂદે છે, કોઈ ઉછળે છે, તો કોઈ શઠ તરુણ ગાયની પાછળ દોડે છે. સૂત્ર– ૧૦૬૪. કોઈ માયાવી મસ્તક વડે પડે છે, ક્રોધિત થઈ પ્રતિપથે ચાલ્યો જાય છે. કોઈ મડદા જેવો પડી રહે છે, કોઈ વેગથી દોડવા લાગે છે. સૂત્ર– ૧૦૬૫. કોઈ બળદ રાસને છેદી નાંખે છે, કોઈ દુર્દાન્ત યૂપને તોડી નાંખે છે અને સૂં – સૂં અવાજ કરીને વાહનને છોડીને ભાગી જાય છે. સૂત્ર સંદર્ભ– ૧૦૬૧–૧૦૬૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] khalumke jo u joei vihammano kilissai. Asamahim cha veei tottao ya se majjai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1061. Je khalumka baladone jotare chhe, te temane marato evo kalesha pame chhe. Asamadhino anubhava kare chhe, amte tenum chabuka pana tuti jaya chhe. Sutra– 1062. Te kshubdha thayelo vahaka koini pumchha kape chhe, koine varamvara vimdhe chhe. Temamno koi balada samila todi namkhe chhe, bijo unmarge chalava lage chhe. Sutra– 1063. Koi margana eka padakhe padi jaya chhe, koi besi jaya chhe. Koi sui jaya chhe, koi kude chhe, koi uchhale chhe, to koi shatha taruna gayani pachhala dode chhe. Sutra– 1064. Koi mayavi mastaka vade pade chhe, krodhita thai pratipathe chalyo jaya chhe. Koi madada jevo padi rahe chhe, koi vegathi dodava lage chhe. Sutra– 1065. Koi balada rasane chhedi namkhe chhe, koi durdanta yupane todi namkhe chhe ane sum – sum avaja karine vahanane chhodine bhagi jaya chhe. Sutra samdarbha– 1061–1065 |