Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122555 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२३ केशी गौतम |
Translated Chapter : |
અધ્યયન-૨૩ કેશી ગૌતમ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 855 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] केसीकुमारसमणे गोयमे य महायसे । उभओ वि तत्थ विहरिंसु अल्लीणा सुसमाहिया ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૫૫. કુમારશ્રમણ કેશી અને મહાયશસ્વી ગૌતમ ત્યાં વિચરતા હતા. બંને આલીન અને સુસમાહિત હતા. સૂત્ર– ૮૫૬. સંયત, તપસ્વી, ગુણવાન અને છકાય સંરક્ષક બંને શિષ્ય સંઘોમાં આવું ચિંતન ઉત્પન્ન થયું. સૂત્ર– ૮૫૭. આ ધર્મ કેવો છે ? અને આ ધર્મ કેવો છે ? અમારા આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે? અને તેમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે? સૂત્ર– ૮૫૮. આ ચાતુર્યામધર્મ છે, તે મહામુનિ પાર્શ્વએ કહેલ છે. આ પંચશિક્ષાત્મક ધર્મ ભગવંત વર્ધમાને કહ્યો છે. સૂત્ર– ૮૫૯. આ અચેલક ધર્મ છે અને આ સાંતરોત્તર ધર્મ છે. એક લક્ષ્યમાં પ્રવૃત્ત બંનેમાં ભેદ શા માટે છે ? સૂત્ર સંદર્ભ– ૮૫૫–૮૫૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] kesikumarasamane goyame ya mahayase. Ubhao vi tattha viharimsu allina susamahiya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 855. Kumarashramana keshi ane mahayashasvi gautama tyam vicharata hata. Bamne alina ane susamahita hata. Sutra– 856. Samyata, tapasvi, gunavana ane chhakaya samrakshaka bamne shishya samghomam avum chimtana utpanna thayum. Sutra– 857. A dharma kevo chhe\? Ane a dharma kevo chhe\? Amara achara dharmani vyavastha kevi chhe? Ane temani achara dharmani vyavastha kevi chhe? Sutra– 858. A chaturyamadharma chhe, te mahamuni parshvae kahela chhe. A pamchashikshatmaka dharma bhagavamta vardhamane kahyo chhe. Sutra– 859. A achelaka dharma chhe ane a samtarottara dharma chhe. Eka lakshyamam pravritta bamnemam bheda sha mate chhe\? Sutra samdarbha– 855–859 |