Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122270 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१८ संजयीय |
Translated Chapter : |
અધ્યયન-૧૮ સંજયીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 570 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अभओ पत्थिवा! तुब्भं अभयदाया भवाहि य । अनिच्चे जीवलोगम्मि किं हिंसाए पसज्जसि? ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૭૦. સાધુએ કહ્યું – હે રાજા ! તને અભય છે. તું પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું કેમ હિંસામાં સંલગ્ન છે. સૂત્ર– ૫૭૧. બધું છોડીને જ્યારે તારે અવશ્ય લાચાર થઈને જવાનું છે, તો આ અનિત્ય જીવલોકમાં તું કેમ રાજ્યમાં આસક્ત થાય છે? સૂત્ર– ૫૭૨. રાજન્! તું જેમાં મોહમુગ્ધ છે. તે જીવન અને રૂપ વીજળીની ચમક માફક ચંચળ છે. તું પ્રેત્યાર્થને સમજતો નથી. સૂત્ર– ૫૭૩. સ્ત્રી, પુત્ર, મિત્ર, બંધુજન જીવતાની સાથે જ જીવે છે, કોઈ પણ મૃત વ્યક્તિની પાછળ જતા નથી. સૂત્ર– ૫૭૪. પરમ દુઃખ સહિત પુત્ર પોતાના મૃત પિતાનું નીહરણ કરે છે, તે પ્રમાણે જ પુત્રને પિતા અને ભાઈને ભાઈ બહાર કાઢે છે. તેથી હે રાજન્! તું તપનું આચરણ કર. સૂત્ર– ૫૭૫. મૃત્યુ પછી, તે મૃત વ્યક્તિ દ્વારા – અર્જિત ધન અને સારી રીતે રાખેલ સ્ત્રીઓનો હૃષ્ટ, તુષ્ટ, અલંકૃત થઈને બીજા ઉપભોગ કરે છે. સૂત્ર– ૫૭૬. જે સુખ કે દુઃખના કર્મો જે વ્યક્તિએ કરેલા છે. તે તેના તે જ કર્મો સાથે પરભવમાં જાય છે. સૂત્ર સંદર્ભ– ૫૭૦–૫૭૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] abhao patthiva! Tubbham abhayadaya bhavahi ya. Anichche jivalogammi kim himsae pasajjasi?. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 570. Sadhue kahyum – he raja ! Tane abhaya chhe. Tum pana abhayadata bana. A anitya jivalokamam tum kema himsamam samlagna chhe. Sutra– 571. Badhum chhodine jyare tare avashya lachara thaine javanum chhe, to a anitya jivalokamam tum kema rajyamam asakta thaya chhe? Sutra– 572. Rajan! Tum jemam mohamugdha chhe. Te jivana ane rupa vijalini chamaka maphaka chamchala chhe. Tum pretyarthane samajato nathi. Sutra– 573. Stri, putra, mitra, bamdhujana jivatani sathe ja jive chhe, koi pana mrita vyaktini pachhala jata nathi. Sutra– 574. Parama duhkha sahita putra potana mrita pitanum niharana kare chhe, te pramane ja putrane pita ane bhaine bhai bahara kadhe chhe. Tethi he rajan! Tum tapanum acharana kara. Sutra– 575. Mrityu pachhi, te mrita vyakti dvara – arjita dhana ane sari rite rakhela striono hrishta, tushta, alamkrita thaine bija upabhoga kare chhe. Sutra– 576. Je sukha ke duhkhana karmo je vyaktie karela chhe. Te tena te ja karmo sathe parabhavamam jaya chhe. Sutra samdarbha– 570–576 |