Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122033
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-११ बहुश्रुतपूज्य

Translated Chapter :

અધ્યયન-૧૧ બહુશ્રુતપૂજ્ય

Section : Translated Section :
Sutra Number : 333 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अह चउदसहिं ठाणेहिं वट्टमाणे उ संजए । अविनीए वुच्चई सो उ निव्वाणं च न गच्छइ ॥
Sutra Meaning : ચૌદ સ્થાને વ્યવહાર કરનાર સંયત મુનિ અવિનીત કહેવાય અને તે નિર્વાણ ન પામે. ૧. અભિક્ષ્ણ ક્રોધી હોય. ૨. ક્રોધને લાંબો સમય ટકાવે. ૩. મિત્રતાને ઠુકરાવે. ૪. શ્રુત પામીને અહંકાર કરે. ૫. બીજાનો પાપ પરિક્ષેપી હોય. ૬. મિત્રો પર ક્રોધ કરનાર. ૭. પ્રિય મિત્રોની પણ એકાંતમાં બૂરાઈ કરે છે. ૮. અસંબદ્ધ પ્રલાપ કરે. ૯. દ્રોહી હોય. ૧૦. અભિમાની, ૧૧. રસ લોલુપ, ૧૨. અજિતેન્દ્રિયા, ૧૩. અસંવિભાગી, ૧૪. અપ્રીતિકર છે, તે અવિનીત છે. પંદર સ્થાને તે સુવિનીત કહેવાય છે – ૧. જે નમ્ર છે, ૨. અચપલ છે, ૩. અમાયી, ૪. અકુતૂહલી, ૫. કોઈ ની નિંદા ન કરનાર, ૬. ક્રોધને લાંબો સમય પકડી ન રાખે, ૭. મિત્રો પ્રતિ કૃતજ્ઞ, ૮. શ્રુતને પામીને અહંકાર ન કરે, ૯. પાપ પરિક્ષેપી ન હોય, ૧૦. મિત્રો ઉપર ક્રોધ ન કરે, ૧૧. અપ્રિય મિત્રને માટે પણ એકાંતમાં કલ્યાણની વાત કરે, ૧૨. વાક્‌ કલહ અને માર – પીટ ન કરે, ૧૩. અભિજાત હોય, ૧૪. લજ્જાશીલ હોય, ૧૫. પ્રતિસંલીન હોય, તે સાધુને વિનીત કહેલ છે. સૂત્ર સંદર્ભ– ૩૩૩–૩૪૦
Mool Sutra Transliteration : [gatha] aha chaudasahim thanehim vattamane u samjae. Avinie vuchchai so u nivvanam cha na gachchhai.
Sutra Meaning Transliteration : Chauda sthane vyavahara karanara samyata muni avinita kahevaya ane te nirvana na pame. 1. Abhikshna krodhi hoya. 2. Krodhane lambo samaya takave. 3. Mitratane thukarave. 4. Shruta pamine ahamkara kare. 5. Bijano papa parikshepi hoya. 6. Mitro para krodha karanara. 7. Priya mitroni pana ekamtamam burai kare chhe. 8. Asambaddha pralapa kare. 9. Drohi hoya. 10. Abhimani, 11. Rasa lolupa, 12. Ajitendriya, 13. Asamvibhagi, 14. Apritikara chhe, te avinita chhe. Pamdara sthane te suvinita kahevaya chhe – 1. Je namra chhe, 2. Achapala chhe, 3. Amayi, 4. Akutuhali, 5. Koi ni nimda na karanara, 6. Krodhane lambo samaya pakadi na rakhe, 7. Mitro prati kritajnya, 8. Shrutane pamine ahamkara na kare, 9. Papa parikshepi na hoya, 10. Mitro upara krodha na kare, 11. Apriya mitrane mate pana ekamtamam kalyanani vata kare, 12. Vak kalaha ane mara – pita na kare, 13. Abhijata hoya, 14. Lajjashila hoya, 15. Pratisamlina hoya, te sadhune vinita kahela chhe. Sutra samdarbha– 333–340