Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122011
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१० द्रुमपत्रक

Translated Chapter :

અધ્યયન-૧૦ દ્રુમપત્રક

Section : Translated Section :
Sutra Number : 311 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते । से सोयबले य हायई समयं गोयम! मा पमायए ॥
Sutra Meaning : સૂત્ર– ૩૧૧. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, શ્રવણશક્તિ નબળી પડી રહી છે. તેથી હે ગૌતમ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૧૨. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, આંખોની શક્તિ ક્ષીણ થઈ રહી છે. તેથી હે ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૧૩. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, ઘ્રાણશક્તિ ક્ષીણ થઈ રહી છે. તેથી હે ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૧૪. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, જીભની શક્તિ નષ્ટ થઈ રહી છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૧૫. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, સ્પર્શ શક્તિ ક્ષીણ થઈ રહી છે. તેથી હે ગૌતમ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૧૬. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, તારું સર્વ બલ હીન થાય છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર સંદર્ભ– ૩૧૧–૩૧૬
Mool Sutra Transliteration : [gatha] parijurai te sarirayam kesa pamduraya havamti te. Se soyabale ya hayai samayam goyama! Ma pamayae.
Sutra Meaning Transliteration : Sutra– 311. Tarum sharira jirna thai rahyum chhe, vala sapheda thai rahya chhe, shravanashakti nabali padi rahi chhe. Tethi he gautama! Kshana matra pramada na kara. Sutra– 312. Tarum sharira jirna thai rahyum chhe, vala sapheda thai rahya chhe, amkhoni shakti kshina thai rahi chhe. Tethi he gautama! Kshanamatra pramada na kara. Sutra– 313. Tarum sharira jirna thai rahyum chhe, vala sapheda thai rahya chhe, ghranashakti kshina thai rahi chhe. Tethi he gautama! Kshanamatra pramada na kara. Sutra– 314. Tarum sharira jirna thai rahyum chhe, vala sapheda thai rahya chhe, jibhani shakti nashta thai rahi chhe. Tethi he gautama ! Kshanamatra pramada na kara. Sutra– 315. Tarum sharira jirna thai rahyum chhe, vala sapheda thai rahya chhe, sparsha shakti kshina thai rahi chhe. Tethi he gautama! Kshana matra pramada na kara. Sutra– 316. Tarum sharira jirna thai rahyum chhe, vala sapheda thai rahya chhe, tarum sarva bala hina thaya chhe. Tethi he gautama ! Kshanamatra pramada na kara. Sutra samdarbha– 311–316