Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122006 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१० द्रुमपत्रक |
Translated Chapter : |
અધ્યયન-૧૦ દ્રુમપત્રક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 306 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] लद्धूण वि मानुसत्तणं आरिअत्तं पुनरावि दुल्लहं । बहवे दसुया मिलेक्खुया समयं गोयम! मा पमायए ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૦૬. દુર્લભ મનુષ્યત્વ પામીને પણ આર્યત્વ પામવું દુર્લભ છે. કેમ કે ઘણા દસ્યુ અને મ્લેચ્છ હોય છે, તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૦૭. આર્યત્વ પ્રાપ્ત થયા પછી પણ અહીન પંચેન્દ્રિયત્વ દુર્લભ છે. ઘણા વિકલેન્દ્રિયો દેખાય છે. તેથી હે ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૦૮. અહીન પંચેન્દ્રિયત્વની પ્રાપ્તિ પછી પણ ઉત્તમ ધર્મનું શ્રમણ દુર્લભ છે. કુતીર્થિકોની ઉપાસના કરનારા લોકો દેખાય છે. તેથી હે ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૦૯. ઉત્તમ ધર્મની શ્રુતિ મળવા છતાં તેની શ્રદ્ધા થવી દુર્લભ છે. ઘણા લોકો મિથ્યાત્વ સેવે છે. તેથી ગૌતમ ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૧૦. ધર્મની શ્રદ્ધા કરતો પણ તદનુરૂપ આચરણ દુર્લભ છે. ઘણા લોકો કામગુણોમાં મૂર્ચ્છિત છે. તેથી હે ગૌતમ ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. સૂત્ર સંદર્ભ– ૩૦૬–૩૧૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] laddhuna vi manusattanam ariattam punaravi dullaham. Bahave dasuya milekkhuya samayam goyama! Ma pamayae. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 306. Durlabha manushyatva pamine pana aryatva pamavum durlabha chhe. Kema ke ghana dasyu ane mlechchha hoya chhe, tethi he gautama ! Kshanamatra pramada na kara. Sutra– 307. Aryatva prapta thaya pachhi pana ahina pamchendriyatva durlabha chhe. Ghana vikalendriyo dekhaya chhe. Tethi he gautama ! Kshana matra pramada na kara. Sutra– 308. Ahina pamchendriyatvani prapti pachhi pana uttama dharmanum shramana durlabha chhe. Kutirthikoni upasana karanara loko dekhaya chhe. Tethi he gautama ! Kshanamatra pramada na kara. Sutra– 309. Uttama dharmani shruti malava chhatam teni shraddha thavi durlabha chhe. Ghana loko mithyatva seve chhe. Tethi gautama ! Kshanamatra pramada na kara. Sutra– 310. Dharmani shraddha karato pana tadanurupa acharana durlabha chhe. Ghana loko kamagunomam murchchhita chhe. Tethi he gautama ! Kshana matra pramada na kara. Sutra samdarbha– 306–310 |