Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121529 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चूलिका-२ विविक्तचर्या |
Translated Chapter : |
ચૂલિકા-૨ વિવિક્તચર્યા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 529 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अनिएयवासो समुयाणचरिया अण्णायउंछं पइरिक्कया य । अप्पोवही कलहविवज्जणा य विहारचरिया इसिणं पसत्था ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૨૯. અનિયત વાસ, સમુદાન ચર્યા, અજ્ઞાત કુળોથી ભિક્ષાગ્રહણ, એકાંત સ્થાનમાં નિવાસ, અલ્પ ઉપધિ અને કલહ વિવર્જન. આ વિહારચર્યા ઋષિઓને માટે પ્રશસ્ત છે. સૂત્ર– ૫૩૦. આકીર્ણ અને અવમાન નામક ભોજનનું વિવર્જન તથા પ્રાયઃ દૃષ્ટિસ્થાનથી લવાયેલ ભોજન – પાનનું ગ્રહણ ઋષિઓ માટે પ્રશસ્ત છે. ભિક્ષુ સંસૃષ્ટકલ્પથી જ ભિક્ષાચર્યા કરે. સૂત્ર– ૫૩૧. સાધુ મદ્ય અને માંસનો અભોજી હોય, અમત્સરી હોય, વારંવાર વિગઈઓનું સેવન ન કરનાર હોય, વારંવાર કાયોત્સર્ગ કરનારો અને સ્વાધ્યાયને માટે યોગોદ્વહનમાં પ્રયત્નશીલ હોય. સૂત્ર– ૫૩૨. સાધુ ગૃહસ્થને એવી પ્રતિજ્ઞા ન કરાવે કે આ શયન, આસન, શય્યા, નિષદ્યા, ભોજન – પાન આદિ હું પાછો આવું ત્યારે મને જ આપવા. કોઈ ગામ, નગર, કુળ, દેશ કે કોઈપણ સ્થાનમાં મમત્વ ન કરે. સૂત્ર– ૫૩૩. મુનિ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરે, અભિવાદન, વંદન અને પૂજન પણ ન કરે. મુનિ સંકલેશ રહિત સાધુઓ સાથે રહે, જેથી તેના ચારિત્રાદિ ગુણોની હાનિ ન થાય. સૂત્ર સંદર્ભ– ૫૨૯–૫૩૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] anieyavaso samuyanachariya annayaumchham pairikkaya ya. Appovahi kalahavivajjana ya viharachariya isinam pasattha. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 529. Aniyata vasa, samudana charya, ajnyata kulothi bhikshagrahana, ekamta sthanamam nivasa, alpa upadhi ane kalaha vivarjana. A viharacharya rishione mate prashasta chhe. Sutra– 530. Akirna ane avamana namaka bhojananum vivarjana tatha prayah drishtisthanathi lavayela bhojana – pananum grahana rishio mate prashasta chhe. Bhikshu samsrishtakalpathi ja bhikshacharya kare. Sutra– 531. Sadhu madya ane mamsano abhoji hoya, amatsari hoya, varamvara vigaionum sevana na karanara hoya, varamvara kayotsarga karanaro ane svadhyayane mate yogodvahanamam prayatnashila hoya. Sutra– 532. Sadhu grihasthane evi pratijnya na karave ke a shayana, asana, shayya, nishadya, bhojana – pana adi hum pachho avum tyare mane ja apava. Koi gama, nagara, kula, desha ke koipana sthanamam mamatva na kare. Sutra– 533. Muni grihasthani vaiyavachcha na kare, abhivadana, vamdana ane pujana pana na kare. Muni samkalesha rahita sadhuo sathe rahe, jethi tena charitradi gunoni hani na thaya. Sutra samdarbha– 529–533 |