Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121411
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-८ आचारप्रणिधि

Translated Chapter :

અધ્યયન-૮ આચારપ્રણિધિ

Section : Translated Section :
Sutra Number : 411 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जाए सद्धाए निक्खंतो परियायट्ठाणमुत्तमं । तमेव अनुपालेज्जा गुणे आयरियसम्मए ॥
Sutra Meaning : સૂત્ર– ૪૧૧. જે શ્રદ્ધાથી નિષ્ક્રમણ કરે, ઉત્તમ પર્યાય સ્થાનને સ્વીકારે તે જ શ્રદ્ધાથી આચાર્ય સંમત ગુણોની અનુપાલના કરે. સૂત્ર– ૪૧૨. જે મુનિ આ સૂત્રોક્ત તપ, સંયમ, યોગ, સ્વાધ્યાય યોગમાં સદા અધિષ્ઠ રહે, તે પોતાની અને બીજાની રક્ષા કરવામાં એ જ રીતે સમર્થ થાય, જે રીતે સેનાથી ઘેરાયેલ સર્વાયુધોથી સજ્જ શૂરવીર. સૂત્ર– ૪૧૩. સ્વાધ્યાય અને સદ્‌ધ્યાનમાં રત, ત્રાતા, નિષ્પાપ ભાવવાળા અને તપોરત મુનિના પૂર્વકૃત કર્મ, અગ્નિ દ્વારા તપાવાયેલ સોના – ચાંદી માફક વિશુદ્ધ થાય છે. સૂત્ર– ૪૧૪. જે પૂર્વોક્ત ગુણોથી યુક્ત છે, દુઃખોને સહે છે, જિતેન્દ્રિય છે, શ્રુતથી યુક્ત છે, મમત્વરહિત અને અકિંચન છે, તેઓ કર્મરૂપી મેઘ દૂર થઈ જતા, વાદળા રહિત ચંદ્ર જેવા શોભે છે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૪૧૧–૪૧૪
Mool Sutra Transliteration : [gatha] jae saddhae nikkhamto pariyayatthanamuttamam. Tameva anupalejja gune ayariyasammae.
Sutra Meaning Transliteration : Sutra– 411. Je shraddhathi nishkramana kare, uttama paryaya sthanane svikare te ja shraddhathi acharya sammata gunoni anupalana kare. Sutra– 412. Je muni a sutrokta tapa, samyama, yoga, svadhyaya yogamam sada adhishtha rahe, te potani ane bijani raksha karavamam e ja rite samartha thaya, je rite senathi gherayela sarvayudhothi sajja shuravira. Sutra– 413. Svadhyaya ane saddhyanamam rata, trata, nishpapa bhavavala ane taporata munina purvakrita karma, agni dvara tapavayela sona – chamdi maphaka vishuddha thaya chhe. Sutra– 414. Je purvokta gunothi yukta chhe, duhkhone sahe chhe, jitendriya chhe, shrutathi yukta chhe, mamatvarahita ane akimchana chhe, teo karmarupi megha dura thai jata, vadala rahita chamdra jeva shobhe chhe – tema hum kahum chhum. Sutra samdarbha– 411–414