Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121314 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-७ वाकशुद्धि |
Translated Chapter : |
અધ્યયન-૭ વાકશુદ્ધિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 314 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पंचिंदियाण पाणाणं एस इत्थी अयं पुमं । जाव णं न विजाणेज्जा ताव जाइ त्ति आलवे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૧૪ થી ૩૧૬. પંચેન્દ્રિય પ્રાણી જ્યાં સુધી તે માદા છે કે નર, તે નિશ્ચયથી ન જાણે ત્યાં સુધી તેને ‘જાતિ’થી ઓળખાવે. એ પ્રમાણે મનુષ્ય, પશુ – પક્ષી કે સર્પાદિને જોઈને આ સ્થૂળ છે કે બહુ જાડો છે, વધ્ય છે કે પાક્ય છે એ પ્રમાણે ન બોલે. પ્રયોજનથી બોલવું પડે તો તેને પરિવૃદ્ધ, ઉપચિત, સંજાત, પ્રીણિત, મહાકાય ઇત્યાદિ કહે. સૂત્ર– ૩૧૭, ૩૧૮. એ પ્રમાણે પ્રજ્ઞાવાન મુનિ – આ ગાય મહાકાય યોગ્ય છે, વાછરડા નાથવા યોગ્ય કે વાહ્ય છે, રથ યોગ્ય છે. એ પ્રમાણે ન બોલે. બોલવું જ પડે તો આ યુવાન બળદ છે. આ દૂધ દેનારી છે કે આ લઘુ કે મોટો કે સંવહન બળદ છે, એ પ્રમાણે જ બોલે. સૂત્ર સંદર્ભ– ૩૧૪–૩૧૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] pamchimdiyana pananam esa itthi ayam pumam. Java nam na vijanejja tava jai tti alave. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 314 thi 316. Pamchendriya prani jyam sudhi te mada chhe ke nara, te nishchayathi na jane tyam sudhi tene ‘jati’thi olakhave. E pramane manushya, pashu – pakshi ke sarpadine joine a sthula chhe ke bahu jado chhe, vadhya chhe ke pakya chhe e pramane na bole. Prayojanathi bolavum pade to tene parivriddha, upachita, samjata, prinita, mahakaya ityadi kahe. Sutra– 317, 318. E pramane prajnyavana muni – a gaya mahakaya yogya chhe, vachharada nathava yogya ke vahya chhe, ratha yogya chhe. E pramane na bole. Bolavum ja pade to a yuvana balada chhe. A dudha denari chhe ke a laghu ke moto ke samvahana balada chhe, e pramane ja bole. Sutra samdarbha– 314–318 |