Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121217 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ पिंडैषणा |
Translated Chapter : |
અધ્યયન-૫ પિંડૈષણા |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 217 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तवं कुव्वइ मेहावी पणीयं वज्जए रसं । मज्जप्पमायविरओ तवस्सी अइउक्कसो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૧૭, ૨૧૮. જે મેઘાવી અને તપસ્વી સાધુ તપ કરે છે. પ્રણીત રસનો ત્યાગ કરે છે, જે મદ્ય અને પ્રમાદથી વિરત છે, અહંકાર રહિત છે, અનેક સાધુ દ્વારા પૂજિત વિપુલ અને અર્થસંયુક્ત કલ્યાણને સ્વયં જુઓ અને હું તેના ગુણોનું કીર્તન કરીશ, તે મારી પાસેથી સાંભળો. સૂત્ર– ૨૧૯. આ પ્રમાણે ગુણપ્રેક્ષી અને અગુણના ત્યાગી શુદ્ધાચારી સાધુ મરણાંતકાળે સંવરની આરાધના કરે છે. સૂત્ર– ૨૨૦. આચાર્યને આરાધે છે, શ્રમણોને પણ આરાધે છે. ગૃહસ્થો પણ તેને તેવા પ્રકારે શુદ્ધાચારી જાણે છે, તેથી તેની પૂજા કરે છે. સૂત્ર સંદર્ભ– ૨૧૭–૨૨૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] tavam kuvvai mehavi paniyam vajjae rasam. Majjappamayavirao tavassi aiukkaso. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 217, 218. Je meghavi ane tapasvi sadhu tapa kare chhe. Pranita rasano tyaga kare chhe, je madya ane pramadathi virata chhe, ahamkara rahita chhe, aneka sadhu dvara pujita vipula ane arthasamyukta kalyanane svayam juo ane hum tena gunonum kirtana karisha, te mari pasethi sambhalo. Sutra– 219. A pramane gunaprekshi ane agunana tyagi shuddhachari sadhu maranamtakale samvarani aradhana kare chhe. Sutra– 220. Acharyane aradhe chhe, shramanone pana aradhe chhe. Grihastho pana tene teva prakare shuddhachari jane chhe, tethi teni puja kare chhe. Sutra samdarbha– 217–220 |