Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121211 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ पिंडैषणा |
Translated Chapter : |
અધ્યયન-૫ પિંડૈષણા |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 211 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सुरं वा मेरगं वा वि अन्नं वा मज्जगं रसं । ससक्खं न पिबे भिक्खू जसं सारक्खमप्पणो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૧૧. પોતાના સંયમની રક્ષા કરતો સાધુ દારૂ, મેરક કે બીજા કોઈ પ્રકારના માદક રસ આત્મસાક્ષીએ કે કેવલીની સાક્ષીએ પણ ન પીએ. સૂત્ર– ૨૧૨. મને કોઈ જાણતુ – જોતુ નથી એમ વિચારી એકાંતમાં એકલો દારુ પીવે છે, તે ચોર છે, તેના દોષ તમે જુઓ અને માયાચાર મારી પાસે સાંભળો. સૂત્ર– ૨૧૩. તે ભિક્ષુની આસક્તિ, માયા – મૃષા અપયશ, અતૃપ્તિ અને અસાધુતા સતત વધી જાય છે. સૂત્ર– ૨૧૪. જેમ ચોર સદા ઉદ્વિગ્ન રહે છે, તેમજ દુર્મતિ સાધુ પોતાના દુષ્કર્મોથી સદા ઉદ્વિગ્ન રહે છે. આવો મધપાયી મુનિ મરણાંત સમયમાં પણ સંવર આરાધી ન શકે. સૂત્ર– ૨૧૫. તે નથી આચાર્યની આરાધના કરી શકતો, નથી શ્રમણોની આરાધના કરી શકતો. ગૃહસ્થ પણ તેને દુશ્ચરિત્ર જાણી, તેની નિંદા કરે છે. સૂત્ર– ૨૧૬. આ પ્રમાણે અગુણપ્રેક્ષી અને ગુણોનો ત્યાગ કરનાર સાધુ મરણાંતે પણ સંવર ન આરાધી શકે. સૂત્ર સંદર્ભ– ૨૧૧–૨૧૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] suram va meragam va vi annam va majjagam rasam. Sasakkham na pibe bhikkhu jasam sarakkhamappano. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 211. Potana samyamani raksha karato sadhu daru, meraka ke bija koi prakarana madaka rasa atmasakshie ke kevalini sakshie pana na pie. Sutra– 212. Mane koi janatu – jotu nathi ema vichari ekamtamam ekalo daru pive chhe, te chora chhe, tena dosha tame juo ane mayachara mari pase sambhalo. Sutra– 213. Te bhikshuni asakti, maya – mrisha apayasha, atripti ane asadhuta satata vadhi jaya chhe. Sutra– 214. Jema chora sada udvigna rahe chhe, temaja durmati sadhu potana dushkarmothi sada udvigna rahe chhe. Avo madhapayi muni maranamta samayamam pana samvara aradhi na shake. Sutra– 215. Te nathi acharyani aradhana kari shakato, nathi shramanoni aradhana kari shakato. Grihastha pana tene dushcharitra jani, teni nimda kare chhe. Sutra– 216. A pramane agunaprekshi ane gunono tyaga karanara sadhu maranamte pana samvara na aradhi shake. Sutra samdarbha– 211–216 |