Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121206 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ पिंडैषणा |
Translated Chapter : |
અધ્યયન-૫ પિંડૈષણા |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 206 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सिया एगइओ लद्धुं लोभेण विनिगूहई । मा मेयं दाइयं संतं दट्ठूणं सयमायए ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૦૬, ૨૦૭. કદાચ કોઈ સાધુ સરસ આહાર પ્રાપ્ત કરીને લોભથી છૂપાવી દે, ક્યાંક મને મળેલો આહાર ગુરુ જોઈને સ્વયં લઈ લેશે, મને નહીં આપે. એમ પોતાના સ્વાર્થને જ મોટો માનનાર સ્વાદ લોલુપ સાધુ ઘણા પાપ કરે છે, સંતોષ ભાવ રહિત થઈ, નિર્વાણ પામતા નથી. સૂત્ર– ૨૦૮ થી ૨૧૦. કદાચ કોઈ સાધુ વિવિધ પ્રકારના પાન અને ભોજન પામીને, સરસ પદાર્થ એકાંતે ખાઈ જાય અને વિવર્ણ તથા નીરસ આહાર લઈને આવે છે, જેથી શ્રમણો એવું જાણે કે આ મુનિ મોક્ષાર્થી છે, સંતુષ્ટ છે, પ્રાંતાહાર સેવી છે. રૂક્ષ વૃત્તિથી સંતુષ્ટ છે. એવો પૂજાર્થી, યશ – કીર્તિ પામવાનો અભિલાષી, માન – સન્માનની કામના કરનાર સાધુ ઘણા પાપોને ઉપાર્જે અને માયાશલ્યને કરનાર થાય છે. સૂત્ર સંદર્ભ– ૨૦૬–૨૧૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] siya egaio laddhum lobhena viniguhai. Ma meyam daiyam samtam datthunam sayamayae. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 206, 207. Kadacha koi sadhu sarasa ahara prapta karine lobhathi chhupavi de, kyamka mane malelo ahara guru joine svayam lai leshe, mane nahim ape. Ema potana svarthane ja moto mananara svada lolupa sadhu ghana papa kare chhe, samtosha bhava rahita thai, nirvana pamata nathi. Sutra– 208 thi 210. Kadacha koi sadhu vividha prakarana pana ane bhojana pamine, sarasa padartha ekamte khai jaya ane vivarna tatha nirasa ahara laine ave chhe, Jethi shramano evum jane ke a muni moksharthi chhe, samtushta chhe, pramtahara sevi chhe. Ruksha vrittithi samtushta chhe. Evo pujarthi, yasha – kirti pamavano abhilashi, mana – sanmanani kamana karanara sadhu ghana papone uparje ane mayashalyane karanara thaya chhe. Sutra samdarbha– 206–210 |