Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121060 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-४ छ जीवनिकाय |
Translated Chapter : |
અધ્યયન-૪ છ જીવનિકાય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 60 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जया जीवे अजीवे य दो वि एए वियाणई । तया गइं बहुविहं सव्वजीवाण जाणई ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૦. જે જીવને અને અજીવને, બંનેને વિશેષ રૂપે જાણે છે ત્યારે સર્વે જીવોની બહુવિધ ગતિને જાણે છે. સૂત્ર– ૬૧. જ્યારે સર્વે જીવોની બહુવિધ ગતિને જાણે છે, ત્યારે પુન્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે છે. સૂત્ર– ૬૨. જ્યારે પુન્ય, પાપ, બંધ, મોક્ષ જાણે છે ત્યારે જે દિવ્ય અને જે માનવીય ભોગ છે, તેનાથી વિરક્ત થાય. સૂત્ર– ૬૩. જ્યારે તે ઉક્ત ભોગોથી વિરક્ત થાય છે ત્યારે બાહ્ય અને અભ્યંતર સંયોગોનો ત્યાગ કરે છે. સૂત્ર– ૬૪. જ્યારે તે ઉક્ત સંયોગોનો ત્યાગ કરે છે. ત્યારે મુંડ થઈને અનગાર ધર્મમાં પ્રવ્રજિત થાય છે. સૂત્ર– ૬૫. જ્યારે ઉક્ત રીતે પ્રવ્રજિત થાય છે, ત્યારે ઉત્કૃષ્ટ સંવર રૂપ અનુત્તર ધર્મને સ્પર્શે છે. સૂત્ર– ૬૬. જ્યારે ઉક્ત અનુત્તર ધર્મને સ્પર્શે છે, ત્યારે અબોધિરૂપ પાપ દ્વારા કરેલ કર્મરજને ખંખેરી દે છે. સૂત્ર– ૬૭. જ્યારે ઉક્ત કર્મરજને ખંખેરી દે છે, ત્યારે સાર્વત્રિક જ્ઞાન અને દર્શનને પામી લે છે. સૂત્ર– ૬૮. જ્યારે સર્વત્રક જ્ઞાન – દર્શનને પામે ત્યારે તે જિન અને કેવલી થઈને લોક અને અલોકને જાણે છે. સૂત્ર– ૬૯. જ્યારે એ રીતે લોકાલોકને જાણે છે, ત્યારે યોગનિરોધ કરીને શૈલેશીપણાને પામે છે. સૂત્ર– ૭૦. જ્યારે ઉક્ત રીતે શૈલેશીપણાને પામે છે, ત્યારે કર્મો ખપાવીને, રજમુક્ત થઈ, સિદ્ધિને પામે છે. સૂત્ર– ૭૧. જ્યારે ઉક્ત રીતે સિદ્ધિને પામે છે, ત્યારે લોકના મસ્તકે સ્થિત થઈને શાશ્વત સિદ્ધ થાય છે. સૂત્ર સંદર્ભ– ૬૦–૭૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] jaya jive ajive ya do vi ee viyanai. Taya gaim bahuviham savvajivana janai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 60. Je jivane ane ajivane, bamnene vishesha rupe jane chhe tyare sarve jivoni bahuvidha gatine jane chhe. Sutra– 61. Jyare sarve jivoni bahuvidha gatine jane chhe, tyare punya, papa, bamdha ane mokshane jane chhe. Sutra– 62. Jyare punya, papa, bamdha, moksha jane chhe tyare je divya ane je manaviya bhoga chhe, tenathi virakta thaya. Sutra– 63. Jyare te ukta bhogothi virakta thaya chhe tyare bahya ane abhyamtara samyogono tyaga kare chhe. Sutra– 64. Jyare te ukta samyogono tyaga kare chhe. Tyare mumda thaine anagara dharmamam pravrajita thaya chhe. Sutra– 65. Jyare ukta rite pravrajita thaya chhe, tyare utkrishta samvara rupa anuttara dharmane sparshe chhe. Sutra– 66. Jyare ukta anuttara dharmane sparshe chhe, tyare abodhirupa papa dvara karela karmarajane khamkheri de chhe. Sutra– 67. Jyare ukta karmarajane khamkheri de chhe, tyare sarvatrika jnyana ane darshanane pami le chhe. Sutra– 68. Jyare sarvatraka jnyana – darshanane pame tyare te jina ane kevali thaine loka ane alokane jane chhe. Sutra– 69. Jyare e rite lokalokane jane chhe, tyare yoganirodha karine shaileshipanane pame chhe. Sutra– 70. Jyare ukta rite shaileshipanane pame chhe, tyare karmo khapavine, rajamukta thai, siddhine pame chhe. Sutra– 71. Jyare ukta rite siddhine pame chhe, tyare lokana mastake sthita thaine shashvata siddha thaya chhe. Sutra samdarbha– 60–71 |