Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120614 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 614 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] बाले वुड्ढे मत्ते उम्मत्ते वेविए य जरिए य । अंधिल्लए पगलिए आरूढे पाउयाहिं च ॥ | ||
Sutra Meaning : | સંહૃત દ્વાર કહ્યું. દાયક નામે છઠ્ઠું દ્વાર છ ગાથાથી કહે છે. તે આ પ્રમાણે – ૧ થી ૫) બાલ, વૃદ્ધ, મત્ત, ઉન્મત્ત, કંપતો, ૬ થી ૧૦) જ્વરવાળો, અંધ, પ્રગલિત, પાદુકારૂઢ, હાથના બંધનવાળો, ૧૧ થી ૧૫) નિગડ બંધનવાળો, હાથ કે પગ રહિત, નપુંસક, ગર્ભિણી, બાલવત્સા, ૧૬ થી ૨૦) ભોજન કરતી, દહીં વલોવતી, ભુંજતી, દળતી, ખાંડતી, ૨૧ થી ૨૫) પીસતી, પીંજતી, લોઢતી, કાંતતી, પીંખતી, ૨૬ થી ૩૦) છ કાય સહિત હાથવાળી, છ કાયને સાધુને માટે પૃથ્વી ઉપર નાંખતી, છ કાયને પગ વડે ચલાવતી, તેનો જ સંઘટ્ટો કરતી, તેનો જ આરંભ કરતી, ૩૧ થી ૩૫) સંસક્ત દ્રવ્ય વડે લીંપેલા હાથવાળી, તેના વડે ખરડેલા પાત્રવાળી, ઉદ્વર્તના કરતી, સાધારણ ભોજનાદિને આપતી, ચોરેલ વસ્તુ આપતી, ૩૬ થી ૪૦) પ્રાભૃતિકાને સ્થાપન કરતી, અપાયવાળી, અન્યનું ઉદ્દિષ્ટ આપતી, આભોગથી આપતી અને અનાભોગથી આપતી. આ દોષો વર્જવાના છે. સૂત્ર સંદર્ભ– ૬૧૪–૬૧૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] bale vuddhe matte ummatte vevie ya jarie ya. Amdhillae pagalie arudhe pauyahim cha. | ||
Sutra Meaning Transliteration : | Samhrita dvara kahyum. Dayaka name chhaththum dvara chha gathathi kahe chhe. Te a pramane – 1 thi 5) bala, vriddha, matta, unmatta, kampato, 6 thi 10) jvaravalo, amdha, pragalita, padukarudha, hathana bamdhanavalo, 11 thi 15) nigada bamdhanavalo, hatha ke paga rahita, napumsaka, garbhini, balavatsa, 16 thi 20) bhojana karati, dahim valovati, bhumjati, dalati, khamdati, 21 thi 25) pisati, pimjati, lodhati, kamtati, pimkhati, 26 thi 30) chha kaya sahita hathavali, chha kayane sadhune mate prithvi upara namkhati, chha kayane paga vade chalavati, teno ja samghatto karati, teno ja arambha karati, 31 thi 35) samsakta dravya vade limpela hathavali, tena vade kharadela patravali, udvartana karati, sadharana bhojanadine apati, chorela vastu apati, 36 thi 40) prabhritikane sthapana karati, apayavali, anyanum uddishta apati, abhogathi apati ane anabhogathi apati. A dosho varjavana chhe. Sutra samdarbha– 614–619 |