Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120600 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
एषणा |
Translated Chapter : |
એષણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 600 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सच्चित्ते अच्चित्ते मीसग पिहियंमि होइ चउभंगो । आइतिगे पडिसेहो चरिमे भंगंमि मयणा उ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૦૦. સચિત્ત, અચિત્ત અને મિશ્ર વડે પિહિતને આશ્રીને ચૌભંગી થાય છે. તેમાં પહેલાં ત્રણને વિશે પ્રતિષેધ છે અને છેલ્લા ભંગને વિશે ભજના છે. સૂત્ર– ૬૦૧. જે પ્રમાણે નિક્ષિપ્ત દ્વારમાં સંયોગો અને ભંગો કહ્યા છે, તે જ પ્રમાણે આ પિહિતદ્વારમાં જાણવુ. ત્રીજા ભંગમાં આટલું વિશેષ છે. સૂત્ર– ૬૦૨. અંગારધૂપિતાદિ અનંતર પિહિત છે અને સરાવાદિ સાંતર પિહિત છે તથા તેને વિશે જે વાયુ સ્પૃષ્ટ છે, તે અનંતર છે અને બસ્તિ વડે પિહિત હોય તે પરંપર છે. સૂત્ર– ૬૦૩. વનસ્પતિકાયમાં ફલાદિ વડે સ્પષ્ટ રીતે પિહિત હોય તે અનંતર છે. છબ્બકાદિમાં રહેલ તે પરંપર છે. ત્રસકાય વિષયમાં કચ્છપ અને સંચારાદિ વડે પિહિત હોય તે અનંતર અને બીજું પરંપર જાણવું. સૂત્ર– ૬૦૪. અચિત્ત વસ્તુ પિહિત હોતા ગુરુ ગુરુ વડે, ગુરુ લઘુ વડે, લઘુ ગુરુ વડે, બંને લઘુ એમ ચતુર્ભંગી થાય છે. તેમાં બે ભંગ અગ્રાહ્ય છે. સૂત્ર સંદર્ભ– ૬૦૦–૬૦૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] sachchitte achchitte misaga pihiyammi hoi chaubhamgo. Aitige padiseho charime bhamgammi mayana u. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 600. Sachitta, achitta ane mishra vade pihitane ashrine chaubhamgi thaya chhe. Temam pahelam tranane vishe pratishedha chhe ane chhella bhamgane vishe bhajana chhe. Sutra– 601. Je pramane nikshipta dvaramam samyogo ane bhamgo kahya chhe, te ja pramane a pihitadvaramam janavu. Trija bhamgamam atalum vishesha chhe. Sutra– 602. Amgaradhupitadi anamtara pihita chhe ane saravadi samtara pihita chhe tatha tene vishe je vayu sprishta chhe, te anamtara chhe ane basti vade pihita hoya te parampara chhe. Sutra– 603. Vanaspatikayamam phaladi vade spashta rite pihita hoya te anamtara chhe. Chhabbakadimam rahela te parampara chhe. Trasakaya vishayamam kachchhapa ane samcharadi vade pihita hoya te anamtara ane bijum parampara janavum. Sutra– 604. Achitta vastu pihita hota guru guru vade, guru laghu vade, laghu guru vade, bamne laghu ema chaturbhamgi thaya chhe. Temam be bhamga agrahya chhe. Sutra samdarbha– 600–604 |