Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120134
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 134 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अत्तीकरेइ कम्मं पडिसेवाईहिं तं पुन इमेहिं । तत्थ गुरू आइएयं लहु लहु लहुगा कमेणियरे ॥
Sutra Meaning : સૂત્ર– ૧૩૪. વળી તે કર્મને પ્રતિસેવનાદિ વડે આત્માને આધીન કરે છે. તેમાં પહેલું પદ ગુરુ છે, બીજા ત્રણ પદો અનુક્રમે લઘુ, લઘુ, લઘુ છે. સૂત્ર– ૧૩૫. પ્રતિસેવનાદિના સ્વરૂપના સ્વરૂપને પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞાથી કહે છે – હું પ્રતિસેવનાથી અનુમોદના પર્યન્તના દ્વારોના યથાસંભવ સ્વરૂપને દૃષ્ટાંત સહિત કહીશ. સૂત્ર– ૧૩૬. બીજા દ્વારા આણેલા આધાકર્મ વાપરવામાં પ્રતિસેવના દોષ – તેવું કોઈ વાપરે, તેને કોઈ પ્રેરણા કરે ત્યારે કહે કે – ‘‘બીજાને હાથે અંગારા કઢાવતા પોતે બળતો નથી.’’ હું શુદ્ધ જ છું, દોષ દેનારાને લાગે છે. આવી ખોટી ઉપમા વડે સિદ્ધાંતના અર્થનો અજાણ મૂઢ પ્રતિસેવના કરે છે. સૂત્ર– ૧૩૭. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર સંદર્ભ– ૧૩૪–૧૩૭
Mool Sutra Transliteration : [gatha] attikarei kammam padisevaihim tam puna imehim. Tattha guru aieyam lahu lahu lahuga kameniyare.
Sutra Meaning Transliteration : Sutra– 134. Vali te karmane pratisevanadi vade atmane adhina kare chhe. Temam pahelum pada guru chhe, bija trana pado anukrame laghu, laghu, laghu chhe. Sutra– 135. Pratisevanadina svarupana svarupane pratipadana karavani pratijnyathi kahe chhe – hum pratisevanathi anumodana paryantana dvarona yathasambhava svarupane drishtamta sahita kahisha. Sutra– 136. Bija dvara anela adhakarma vaparavamam pratisevana dosha – tevum koi vapare, tene koi prerana kare tyare kahe ke – ‘‘bijane hathe amgara kadhavata pote balato nathi.’’ hum shuddha ja chhum, dosha denarane lage chhe. Avi khoti upama vade siddhamtana arthano ajana mudha pratisevana kare chhe. Sutra– 137. MISSINGTEXTINORIGINAL Sutra samdarbha– 134–137