Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120128
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 128 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] दव्वंमि अत्तकम्मं जं जो उ ममायए तगं दव्वं । भावे असुहपरिणओ परकम्मं अत्तणो कुणइ ॥
Sutra Meaning : સૂત્ર– ૧૨૮. જે પુરુષ જે ધનને પોતાનું માને છે, તેને તે ધન દ્રવ્યાત્મકર્મ કહેવાય છે. નો – આગમથી ભાવઆત્મકર્મ – અશુભ પરિણામવાળો બીજાના કર્મને પોતાનું કરે તે ભાવ આત્મકર્મ કહેવાય. સૂત્ર– ૧૨૯. આધાકર્મ અને સંક્લિષ્ટ પરિણામવાળો સાધુ પ્રાસુકને પણ ગ્રહણ કરવા છતાં કર્મ વડે બંધાય છે તેથી તેને તું (ભાવ) આત્મકર્મ જાણ. એટલે તેને ગ્રહણ કરી જે સાધુ ભોજન કરે છે તે પરકર્મને આત્મકર્મ કરે છે. સૂત્ર– ૧૩૦. (શંકા) પરક્રિયા અન્યને વિશે કેમ પ્રાપ્ત થાય ? સૂત્ર– ૧૩૧. કેટલાક ફૂટપાથના દૃષ્ટાંત વડે પરપ્રયોગમાં પણ બંધ કહે છે, પ્રમાદી અને અચતુર એવો મૃગ કૂટમાં બંધાય છે. સૂત્ર– ૧૩૨. એ પ્રમાણે અશુભ ભાવનાવાળો સાધુ ભાવકૂટમાં બંધાય છે. તેથી પ્રયત્નપૂર્વક અશુભ ભાવ વર્જવો. સૂત્ર– ૧૩૩. આધાકર્મ ભલે પોતે ન કરતો હોય તો પણ જાણવા છતાં તેને ગ્રહણ કરનાર તેના પ્રસંગને વધારે છે અને ગ્રહણ ન કરનાર તેના પ્રસંગને નિવારે છે. સૂત્ર સંદર્ભ– ૧૨૮–૧૩૩
Mool Sutra Transliteration : [gatha] davvammi attakammam jam jo u mamayae tagam davvam. Bhave asuhaparinao parakammam attano kunai.
Sutra Meaning Transliteration : Sutra– 128. Je purusha je dhanane potanum mane chhe, tene te dhana dravyatmakarma kahevaya chhe. No – agamathi bhavaatmakarma – ashubha parinamavalo bijana karmane potanum kare te bhava atmakarma kahevaya. Sutra– 129. Adhakarma ane samklishta parinamavalo sadhu prasukane pana grahana karava chhatam karma vade bamdhaya chhe tethi tene tum (bhava) atmakarma jana. Etale tene grahana kari je sadhu bhojana kare chhe te parakarmane atmakarma kare chhe. Sutra– 130. (shamka) parakriya anyane vishe kema prapta thaya\? Sutra– 131. Ketalaka phutapathana drishtamta vade paraprayogamam pana bamdha kahe chhe, pramadi ane achatura evo mriga kutamam bamdhaya chhe. Sutra– 132. E pramane ashubha bhavanavalo sadhu bhavakutamam bamdhaya chhe. Tethi prayatnapurvaka ashubha bhava varjavo. Sutra– 133. Adhakarma bhale pote na karato hoya to pana janava chhatam tene grahana karanara tena prasamgane vadhare chhe ane grahana na karanara tena prasamgane nivare chhe. Sutra samdarbha– 128–133