Sutra Navigation: Aavashyakasutra ( આવશ્યક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118553
Scripture Name( English ): Aavashyakasutra Translated Scripture Name : આવશ્યક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ कायोत्सर्ग

Translated Chapter :

અધ્યયન-૫ કાયોત્સર્ગ

Section : Translated Section :
Sutra Number : 53 Category : Mool-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सिद्धाणं बुद्धाणं पारगयाणं परंपरगयाणं लोअग्गमुवगयाणं नमो सया सव्वसिद्धाणं
Sutra Meaning : સૂત્ર ૫૩. સિદ્ધ થયેલા, બોધ પામેલા, સંસારને પાર પામેલા, પરંપર સિદ્ધ થયેલા, લોકના અગ્રભાગને પામેલા એવા સર્વે સિદ્ધ ભગવંતોને સદા નમસ્કાર. સૂત્ર ૫૪. જે દેવોના પણ દેવ છે, જેને દેવો અંજલીપૂર્વક નમસ્કાર કરે છે, તે ઇન્દ્રો વડે પૂજાયેલા મહાવીર ભગવંતને હું મસ્તકથી વંદુ છું. સૂત્ર ૫૫. જિનવરોમાં વૃષભ સમાન શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને કરાયેલ એક પણ નમસ્કાર નર કે નારીને સંસાર સાગરમાંથી તારે છે. સૂત્ર ૫૬. જેમના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ ત્રણે ઉજ્જયંત પર્વતના શિખરે થયેલા છે, તે ધર્મચક્રવર્તી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. સૂત્ર ૫૭. ચાર, આઠ, દશ અને બે એમ વંદન કરાયેલા ચોવીશે જિનવરો અને પરમાર્થ નિષ્ઠિતાર્થ (જેમણે મોક્ષને સિદ્ધ કર્યો છે એવા) સિદ્ધો મને સિદ્ધિ આપો. સૂત્ર સંદર્ભ ૫૩૫૭
Mool Sutra Transliteration : [gatha] siddhanam buddhanam paragayanam paramparagayanam. Loaggamuvagayanam namo saya savvasiddhanam.
Sutra Meaning Transliteration : Sutra 53. Siddha thayela, bodha pamela, samsarane para pamela, parampara siddha thayela, lokana agrabhagane pamela eva sarve siddha bhagavamtone sada namaskara. Sutra 54. Je devona pana deva chhe, jene devo amjalipurvaka namaskara kare chhe, te indro vade pujayela mahavira bhagavamtane hum mastakathi vamdu chhum. Sutra 55. Jinavaromam vrishabha samana shreshtha eva vardhamanasvamine karayela eka pana namaskara nara ke narine samsara sagaramamthi tare chhe. Sutra 56. Jemana diksha, kevalajnyana ane nirvana e trane ujjayamta parvatana shikhare thayela chhe, te dharmachakravarti arishtanemine hum namaskara karum chhum. Sutra 57. Chara, atha, dasha ane be ema vamdana karayela chovishe jinavaro ane paramartha nishthitartha (jemane mokshane siddha karyo chhe eva) siddho mane siddhi apo. Sutra samdarbha 5357