Sutra Navigation: Aavashyakasutra ( આવશ્યક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118548
Scripture Name( English ): Aavashyakasutra Translated Scripture Name : આવશ્યક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ कायोत्सर्ग

Translated Chapter :

અધ્યયન-૫ કાયોત્સર્ગ

Section : Translated Section :
Sutra Number : 48 Category : Mool-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पुक्खरवरदीवड्ढे धायइसंडे जंबुद्दीवे भरहेरवय विदेहे धम्माइगरे नमंसामि
Sutra Meaning : સૂત્ર ૪૮. અર્દ્ધ પુષ્કરવરદ્વીપ, ધાતકીખંડ અને જંબૂદ્વીપ ( અઢીદ્વીપ)માં આવેલ ભરત, ઐરવત અને વિદેહ ક્ષેત્રમાં રહેલા શ્રુત ધર્મના આદિ કરોને હું નમસ્કાર કરું છું. સૂત્ર ૪૯. અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવ અને નરેન્દ્રોના સમૂહથી પૂજાયેલ, મોહની જાળને તોડી નાંખનારા, મર્યાદાધરને વંદુ છું. સૂત્ર ૫૦. જન્મ જરા મરણ અને શોકના પ્રનાશક, પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખને આપનાર, દેવ દાનવ નરેન્દ્રના સમૂહથી પૂજાયેલ એવા શ્રુતધર્મને પામીને કોણ પ્રમાદ કરે ? સૂત્ર ૫૧. મનુષ્યો ! સિદ્ધ એવા જિનમતને હું પુનઃ નમસ્કાર કરું છું, કે જે દેવ, નાગ, સુવર્ણ, કિન્નરોના સમૂહથી સદ્‌ભુત ભાવથી પૂજાયેલ છે, જેમાં ત્રણ લોકના મનુષ્ય, સુર અને અસુરાદિક જગત્‌ જે લોકમાં પ્રતિષ્ઠિત છે, આવા સંયમ પોષક અને જ્ઞાન સમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચારિત્ર ધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો. શ્રુત ભગવંત આરાધના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું. વંદન નિમિત્તે૦ આદિ અન્નત્થ૦ ( બંનેનો અર્થ પૂર્વે કહેવાયેલ છે.) સૂત્ર ૫૨. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર સંદર્ભ ૪૮૫૨
Mool Sutra Transliteration : [gatha] pukkharavaradivaddhe dhayaisamde ya jambuddive ya. Bharaheravaya videhe dhammaigare namamsami.
Sutra Meaning Transliteration : Sutra 48. Arddha pushkaravaradvipa, dhatakikhamda ane jambudvipa (e adhidvipa)mam avela bharata, airavata ane videha kshetramam rahela shruta dharmana adi karone hum namaskara karum chhum. Sutra 49. Ajnyanarupi amdhakarana samuhano nasha karanara, deva ane narendrona samuhathi pujayela, mohani jalane todi namkhanara, maryadadharane vamdu chhum. Sutra 50. Janma jara marana ane shokana pranashaka, pushkala kalyana ane vishala sukhane apanara, deva danava narendrana samuhathi pujayela eva shrutadharmane pamine kona pramada kare\? Sutra 51. O manushyo ! Siddha eva jinamatane hum punah namaskara karum chhum, ke je deva, naga, suvarna, kinnarona samuhathi sadbhuta bhavathi pujayela chhe, jemam trana lokana manushya, sura ane asuradika jagat je lokamam pratishthita chhe, Ava samyama poshaka ane jnyana samriddha darshana vade pravritta shashvata dharma vriddhi pamo ane vijayani parampara vade charitra dharma pana nitya vriddhi pamo. Shruta bhagavamta aradhana nimitte hum kayotsarga karum chhum. Vamdana nimitte0 adi annattha0 (a bamneno artha purve kahevayela chhe.) Sutra 52. MISSINGTEXTINORIGINAL Sutra samdarbha 4852