Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117209
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३ कुशील लक्षण

Translated Chapter :

અધ્યયન-૩ કુશીલ લક્ષણ

Section : Translated Section :
Sutra Number : 509 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] लोगे वि गाम-पुर-नगर-विसय-जनवय-समग्ग-भरहस्स। जो जेत्तियस्स सामी, तस्साणत्तिं ते करिंति॥
Sutra Meaning : લોકમાં પણ ગામ, પુર, નગર, વિષય, દેશ કે સમગ્ર ભારતનો જે જેટલા દેશનો સ્વામી હોય છે, તેની આજ્ઞાને તે પ્રદેશના લોકો માન્ય કરે છે. પણ ગ્રામાધિપતિ અતિ પ્રસન્ન થયા હોય તો એક ગામમાંથી કેટલું આપે ? જેની પાસે જેટલું હોય તેમાંથી કેટલુંક આપે. ચક્રવર્તી થોડું આપે તો પણ તેનાથી કુળ પરંપરાથી ચાલ્યુ આવતુ બધું દારિદ્ર નાશ પામે છે. વળી તે મંત્રીપણાની, મંત્રી ચક્રવર્તીપણાની ચક્રવર્તી, સૂરપતિપણાની અભિલાષા કરે છે. દેવેન્દ્રો જગતના યથેચ્છિત સુખને દેનારા તીર્થંકરપણાની અભિલાષા કરે છે. સૂત્ર સંદર્ભ– ૫૦૯–૫૧૨
Mool Sutra Transliteration : [gatha] loge vi gama-pura-nagara-visaya-janavaya-samagga-bharahassa. Jo jettiyassa sami, tassanattim te karimti.
Sutra Meaning Transliteration : Lokamam pana gama, pura, nagara, vishaya, desha ke samagra bharatano je jetala deshano svami hoya chhe, teni ajnyane te pradeshana loko manya kare chhe. Pana gramadhipati ati prasanna thaya hoya to eka gamamamthi ketalum ape\? Jeni pase jetalum hoya temamthi ketalumka ape. Chakravarti thodum ape to pana tenathi kula paramparathi chalyu avatu badhum daridra nasha pame chhe. Vali te mamtripanani, mamtri chakravartipanani chakravarti, surapatipanani abhilasha kare chhe. Devendro jagatana yathechchhita sukhane denara tirthamkarapanani abhilasha kare chhe. Sutra samdarbha– 509–512