Sutra Navigation: Ganividya ( ગણિવિદ્યા )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1110273 | ||
Scripture Name( English ): | Ganividya | Translated Scripture Name : | ગણિવિદ્યા |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
नवमंद्वारं निमितबलं |
Translated Chapter : |
નવમંદ્વારં નિમિતબલં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 73 | Category : | Painna-08 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सुदिट्ठेण निमित्तेणं आदेसो न विनस्सइ । जा य उप्पाइया भासा, जं च जंपंति बालया ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૩. જે ઉત્પાતિકી ભાષા, જે બાળકો બોલે તે ભાષા, સ્ત્રીઓ જે બોલે તે ભાષા, તેનો વ્યતિક્રમ નથી. સૂત્ર– ૭૪. તે જાત વડે તે જાતનું, તે સરખા વડે સરખું, તદ્રૂપથી તાદ્રપ્ય અને સદૃશથી સદૃશ નિર્દેશ થાય છે. સૂત્ર– ૭૫. સ્ત્રી – પુરુષના નિમિત્તોમાં શિષ્ય દીક્ષા કરવી. નપુંસક નિમિત્તોમાં સર્વે કાર્યો વર્જવા. સૂત્ર– ૭૬. વ્યામિશ્ર નિમિત્તોમાં સર્વ આરંભ વર્જવો. સૂત્ર– ૭૭. નિમિત્તો કૃત્રિમ નથી, નિમિત્તો ભાવિને દર્શાવે છે, જેના વડે સિદ્ધપુરુષો નિમિત્ત – ઉત્પત્ લક્ષણ જાણે છે. સૂત્ર– ૭૮. પ્રશસ્ત – દૃઢ અને બળવાન નિમિત્તોમાં શિલ્પ દીક્ષા, વ્રત સ્થાપના, ગણ સંગ્રહ કરવો, સૂત્ર– ૭૯. ગણધર સ્થાપના કરવી. શ્રુતસ્કંધ અને ગણિ – વાચકની અનુજ્ઞા કરવી. સૂત્ર સંદર્ભ– ૭૩–૭૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] suditthena nimittenam adeso na vinassai. Ja ya uppaiya bhasa, jam cha jampamti balaya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 73. Je utpatiki bhasha, je balako bole te bhasha, strio je bole te bhasha, teno vyatikrama nathi. Sutra– 74. Te jata vade te jatanum, te sarakha vade sarakhum, tadrupathi tadrapya ane sadrishathi sadrisha nirdesha thaya chhe. Sutra– 75. Stri – purushana nimittomam shishya diksha karavi. Napumsaka nimittomam sarve karyo varjava. Sutra– 76. Vyamishra nimittomam sarva arambha varjavo. Sutra– 77. Nimitto kritrima nathi, nimitto bhavine darshave chhe, jena vade siddhapurusho nimitta – utpat lakshana jane chhe. Sutra– 78. Prashasta – dridha ane balavana nimittomam shilpa diksha, vrata sthapana, gana samgraha karavo, Sutra– 79. Ganadhara sthapana karavi. Shrutaskamdha ane gani – vachakani anujnya karavi. Sutra samdarbha– 73–79 |