Sutra Navigation: Sanstarak ( સંસ્તારક )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1109581 | ||
Scripture Name( English ): | Sanstarak | Translated Scripture Name : | સંસ્તારક |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
संस्तारकस्य दृष्टान्ता |
Translated Chapter : |
સંસ્તારકસ્ય દૃષ્ટાન્તા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 81 | Category : | Painna-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] तत्थ य मुनिवरवसहो गणिपिडगधरो तहाऽऽसि आयरिओ । नामेण उसहसेणो सुयसागरपारगो धीरो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૧. કુણાલ નગરમાં વૈશ્રમણદાસ નામે રાજા હતો. તેને રિષ્ઠ નામે મંત્રી હતો, જે મિથ્યાદૃષ્ટિ અને દુરાગ્રહ વૃત્તિવાળો હતો. સૂત્ર– ૮૨. તે નગરમાં મુનિવર વૃષભ, ગણિપિટકધર, સમસ્ત શ્રુતસાગરના પારગ, ધીર, ઋષભસેન નામે આચાર્ય પધાર્યા. તેમને સિંહસેન નામે ગણધર હતા, જે વિવિધ શાસ્ત્રાર્થ રહસ્યના જ્ઞાતા હતા, સૂત્ર– ૮૩. તેની સાથે રિષ્ટમંત્રી વાદમાં પરાજિત થતા રોષવાળો થયો. પછી તે અનુકંપા વગરના એ સુવિહિત અને પ્રશાંત એવા સિંહસેન મુનિને અગ્નિથી સળગાવી દીધા. તે રીતે ત્યાં બળતા હોવા છતાં તેમણે ઉત્તમાર્થને સાધ્યો. સમાધિપૂર્વક મરણ પ્રાપ્ત કર્યું. સૂત્ર સંદર્ભ– ૮૧–૮૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] tattha ya munivaravasaho ganipidagadharo tahasi ayario. Namena usahaseno suyasagaraparago dhiro. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 81. Kunala nagaramam vaishramanadasa name raja hato. Tene rishtha name mamtri hato, je mithyadrishti ane duragraha vrittivalo hato. Sutra– 82. Te nagaramam munivara vrishabha, ganipitakadhara, samasta shrutasagarana paraga, dhira, rishabhasena name acharya padharya. Temane simhasena name ganadhara hata, je vividha shastrartha rahasyana jnyata hata, Sutra– 83. Teni sathe rishtamamtri vadamam parajita thata roshavalo thayo. Pachhi te anukampa vagarana e suvihita ane prashamta eva simhasena munine agnithi salagavi didha. Te rite tyam balata hova chhatam temane uttamarthane sadhyo. Samadhipurvaka marana prapta karyum. Sutra samdarbha– 81–83 |