Sutra Navigation: Chatusharan ( ચતુશ્શરણ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1108549 | ||
Scripture Name( English ): | Chatusharan | Translated Scripture Name : | ચતુશ્શરણ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
दुष्कतगर्हा |
Translated Chapter : |
દુષ્કતગર્હા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 49 | Category : | Painna-01 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] चउसरणगमणसंचियसुचरियरोमंचअंचियसरीरो । कयदुक्कडगरिहाऽसुहकम्मक्खयकंखिरो भणइ ॥ | ||
Sutra Meaning : | વર્ણન સૂત્ર સંદર્ભ: (દુષ્કૃત ગર્હા) અનુવાદ: સૂત્ર– ૪૯. ચાર શરણા સ્વીકારવાથી સંચિત સુરચિતથી રોમાંચ યુક્ત શરીરી દુષ્કૃત્ ગર્હાથી અશુભ કર્મના ક્ષયને ઇચ્છતો કહે છે – સૂત્ર– ૫૦. ઇહભવિક કે અન્યભવિક મિથ્યાત્વ પ્રવર્તનરૂપ અધિકરણ(પાપ પ્રવૃત્તિ), જેને જિનપ્રવચનમાં નિષેધેલ છે, તે દુષ્ટ પાપને ગર્હુ છું. સૂત્ર– ૫૧. મિથ્યાત્વરૂપ તમસથી અંધ મેં અજ્ઞાનથી અરિહંતાદિ વિશે જે અવર્ણવાદ કર્યો હોય, તે પાપને હું ગર્હુ છું. સૂત્ર– ૫૨. શ્રુતધર્મ, સંઘ, સાધુમાં શત્રુપણાથી જે પાપ મેં આચર્યુ હોય તે અને બીજા પાપ સ્થાનાકોમાં જે પાપ લાગ્યું હોય તેને હું ગર્હુ છું. સૂત્ર– ૫૩. બીજા પણ મૈત્રી – કરુણ આદિના વિષયરૂપ જીવોમાં પરિતાપનાદિ દુઃખ ઉપજાવેલ હોય, તે પાપને હાલ હમણાં હું ગર્હુ છું. સૂત્ર– ૫૪. મન, વચન, કાયા વડે કરવા, કરાવવા, અનુમોદના થકી આચરેલું જે ધર્મથી વિરુદ્ધ અને અશુદ્ધ સર્વ પાપને હું ગર્હુ છું. સૂત્ર સંદર્ભ– ૪૯–૫૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] chausaranagamanasamchiyasuchariyaromamchaamchiyasariro. Kayadukkadagarihasuhakammakkhayakamkhiro bhanai. | ||
Sutra Meaning Transliteration : | Varnana sutra samdarbha: (dushkrita garha) Anuvada: Sutra– 49. Chara sharana svikaravathi samchita surachitathi romamcha yukta shariri dushkrit garhathi ashubha karmana kshayane ichchhato kahe chhe – Sutra– 50. Ihabhavika ke anyabhavika mithyatva pravartanarupa adhikarana(papa pravritti), jene jinapravachanamam nishedhela chhe, te dushta papane garhu chhum. Sutra– 51. Mithyatvarupa tamasathi amdha mem ajnyanathi arihamtadi vishe je avarnavada karyo hoya, te papane hum garhu chhum. Sutra– 52. Shrutadharma, samgha, sadhumam shatrupanathi je papa mem acharyu hoya te ane bija papa sthanakomam je papa lagyum hoya tene hum garhu chhum. Sutra– 53. Bija pana maitri – karuna adina vishayarupa jivomam paritapanadi duhkha upajavela hoya, te papane hala hamanam hum garhu chhum. Sutra– 54. Mana, vachana, kaya vade karava, karavava, anumodana thaki acharelum je dharmathi viruddha ane ashuddha sarva papane hum garhu chhum. Sutra samdarbha– 49–54 |