Sutra Navigation: Chatusharan ( ચતુશ્શરણ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108530
Scripture Name( English ): Chatusharan Translated Scripture Name : ચતુશ્શરણ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

चतुशरणं

Translated Chapter :

ચતુશરણં

Section : Translated Section :
Sutra Number : 30 Category : Painna-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सिद्धसरणेण नवबंभहेउसाहुगुणजणियअणुराओ । मेइणिमिलंतसुपसत्थमत्थओ तत्थिमं भणइ ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: (સાધુનું શરણપણું) અનુવાદ: સૂત્ર– ૩૦. સિદ્ધના શરણ વડે નય(જ્ઞાન) અને બ્રહ્મના હેતુરૂપ સાધુના ગુણમાં પ્રગટેલ અનુરાગવાળો અતિ પ્રશસ્ત મસ્તકને પૃથ્વીએ મૂકી કહે છે – સૂત્ર– ૩૧. જીવલોકના બંધુ, કુગતિરૂપ સિંધુના પાર પામનાર, મહાભાગ્ય વાળા, જ્ઞાનાદિથી મોક્ષસુખ સાધક સાધુ મને શરણ થાઓ. સૂત્ર– ૩૨. કેવલી, પરમાવધિજ્ઞાની, વિપુલમતિ મન:પર્યવજ્ઞાની, શ્રુતધરો, જિનમતમાં રહેલા આચાર્યો, ઉપાધ્યાયો, ઈત્યાદિ સર્વે સાધુઓ મને શરણ હો. સૂત્ર– ૩૩. ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વી, બાર અંગી, અગિયાર અંગી, જિનકલ્પી, યથાલંદી, પરિહાર વિશુદ્ધિક સાધુ, સૂત્ર– ૩૪. તથા... ક્ષીરાવલબ્ધિક, મધ્યાશ્રવલબ્ધિક, સંભિન્નશ્રોતલબ્ધિક, કોષ્ઠબુદ્ધિ, ચારણમુનિ, વૈક્રિય લબ્ધિક, પદાનુસારી લબ્ધિક સાધુ મને શરણ થાઓ. સૂત્ર– ૩૫. વૈર વિરોધ ત્યાગી, નિત્ય અદ્રોહ વૃતિવાળા, પ્રશાંત મુખની શોભાવાળા, ગુણના સમૂહનું બહુમાન કરનારા, મોહને હણનારા સાધુ મને શરણ થાઓ. સૂત્ર– ૩૬. સ્નેહબંધન તોડનારા, નિર્વિકારી સ્થાનમાં રહેનારા, વિકાર રહિત સુખની ઈચ્છાવાળા, સત્પુરુષોના મનને આનંદ આપનારા, આત્મામાં રામણ કરનારા મુનિઓ મને શરણ થાઓ. સૂત્ર– ૩૭. વિષય – કષાયને દૂર કરનાર, ઘર અને સ્ત્રીસંગ સુખ – સ્વાદના ત્યાગી, હર્ષ – વિષાદ રહિત, પ્રમાદ રહિત સાધુ મને શરણ હો. સૂત્ર– ૩૮. હિંસાદિ દોષ રહિત, કરુણા ભાવવાળા, સ્વયંભૂરમણ સમ બુદ્ધિવાળા, જરા – મરણ રહિત મોક્ષમાર્ગમાં જનારા, સુકૃત પુન્યવાળા સાધુ મને શરણ થાઓ. સૂત્ર– ૩૯. કામવિડંબનાથી મુક્ત, પાપમલરહિત, ચોરીના ત્યાગી, પાપરજના કારણરૂપ, સાધુના ગુણરૂપ રત્નની કાંતિવાળા સાધુ મને શરણ થાઓ. સૂત્ર– ૪૦. સાધુરૂપે સુસ્થિત હોવાથી આચાર્યો સાધુ જ છે. સાધુના ગ્રહણથી તેઓ ગૃહીત જ છે, માટે તે સાધુ મને શરણ થાઓ. સૂત્ર સંદર્ભ– ૩૦–૪૦
Mool Sutra Transliteration : [gatha] siddhasaranena navabambhaheusahugunajaniyaanurao. Meinimilamtasupasatthamatthao tatthimam bhanai.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: (sadhunum sharanapanum) Anuvada: Sutra– 30. Siddhana sharana vade naya(jnyana) ane brahmana heturupa sadhuna gunamam pragatela anuragavalo ati prashasta mastakane prithvie muki kahe chhe – Sutra– 31. Jivalokana bamdhu, kugatirupa simdhuna para pamanara, mahabhagya vala, jnyanadithi mokshasukha sadhaka sadhu mane sharana thao. Sutra– 32. Kevali, paramavadhijnyani, vipulamati mana:paryavajnyani, shrutadharo, jinamatamam rahela acharyo, upadhyayo, ityadi sarve sadhuo mane sharana ho. Sutra– 33. Chaudapurvi, dashapurvi, navapurvi, bara amgi, agiyara amgi, jinakalpi, yathalamdi, parihara vishuddhika sadhu, Sutra– 34. Tatha... Kshiravalabdhika, madhyashravalabdhika, sambhinnashrotalabdhika, koshthabuddhi, charanamuni, vaikriya labdhika, padanusari labdhika sadhu mane sharana thao. Sutra– 35. Vaira virodha tyagi, nitya adroha vritivala, prashamta mukhani shobhavala, gunana samuhanum bahumana karanara, mohane hananara sadhu mane sharana thao. Sutra– 36. Snehabamdhana todanara, nirvikari sthanamam rahenara, vikara rahita sukhani ichchhavala, satpurushona manane anamda apanara, atmamam ramana karanara munio mane sharana thao. Sutra– 37. Vishaya – kashayane dura karanara, ghara ane strisamga sukha – svadana tyagi, harsha – vishada rahita, pramada rahita sadhu mane sharana ho. Sutra– 38. Himsadi dosha rahita, karuna bhavavala, svayambhuramana sama buddhivala, jara – marana rahita mokshamargamam janara, sukrita punyavala sadhu mane sharana thao. Sutra– 39. Kamavidambanathi mukta, papamalarahita, chorina tyagi, paparajana karanarupa, sadhuna gunarupa ratnani kamtivala sadhu mane sharana thao. Sutra– 40. Sadhurupe susthita hovathi acharyo sadhu ja chhe. Sadhuna grahanathi teo grihita ja chhe, mate te sadhu mane sharana thao. Sutra samdarbha– 30–40