Sutra Navigation: Antkruddashang ( અંતકૃર્દ્દશાંગસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105228
Scripture Name( English ): Antkruddashang Translated Scripture Name : અંતકૃર્દ્દશાંગસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वर्ग-६ मकाई आदि

अध्ययन-१ थी १४

Translated Chapter :

વર્ગ-૬ મકાઈ આદિ

અધ્યયન-૧ થી ૧૪

Section : Translated Section :
Sutra Number : 28 Category : Ang-08
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नगरे गुणसिलए चेइए। सेणिए राया। कासवे नामं गाहावई परिवसइ। जहा मकाई। सोलस वासा परियाओ। विपुले सिद्धे।
Sutra Meaning : સૂત્ર– ૨૮. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. કાશ્યપ નામે ગાથાપતિ હતો. મંકાતિ માફક બધું કહેવું. યાવત તેનો ૧૬ – વર્ષનો સંયમ પર્યાય હતો. તેઓ અંતકૃત કેવલી થઇ વિપુલ પર્વતે સિદ્ધ થયા. સૂત્ર– ૨૯. એ પ્રમાણે ક્ષેમક ગાથાપતિને પણ જાણવા. માત્ર નગરી કાકંદી, ૧૬ વર્ષનો સંયમ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધ થયા. સૂત્ર– ૩૦. એ પ્રમાણે ધૃતિધર ગાથાપતિ૦ કાકંદી નગરી, ૧૬ – વર્ષ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધ. સૂત્ર– ૩૧. એ પ્રમાણે કૈલાશ ગાથાપતિ. નગરી – સાકેત, ૧૨ – વર્ષનો પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર– ૩૨. એ રીતે હરિચંદન ગાથાપતિ. સાકેતનગરી. ૧૨ – વર્ષ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર– ૩૩. એ વારત્રક ગાથાપતિ. રાજગૃહનગર. ૧૨ – વર્ષ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર– ૩૪. એ રીતે સુદર્શન ગાથાપતિ, વાણિજ્યગ્રામ નામે નગર હતું , ત્યાં દૂતિપલાશ નામે ચૈત્ય હતું, પાંચ વર્ષનો સંયમ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર– ૩૫. એ રીતે પૂર્ણભદ્ર ગાથાપતિ, વાણિજ્યગ્રામ નામે નગર હતું , ત્યાં દૂતિપલાશ નામે ચૈત્ય હતું, પાંચ વર્ષનો સંયમ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર– ૩૬. એ રીતે સુમનભદ્ર ગાથાપતિ. શ્રાવસ્તી નગરી, ઘણા વર્ષનો પર્યાય. સૂત્ર– ૩૭. એ રીતે સુપ્રતિષ્ઠ ગાથાપતિ, શ્રાવસ્તી નગરી, ૨૭ – વર્ષ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર– ૩૮. એ રીતે મેઘ ગાથાપતિ, રાજગૃહનગર, ઘણા વર્ષ ચારિત્ર પાળી સિદ્ધ થયા. સૂત્ર સંદર્ભ– ૨૮–૩૮
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam rayagihe nagare gunasilae cheie. Senie raya. Kasave namam gahavai parivasai. Jaha makai. Solasa vasa pariyao. Vipule siddhe.
Sutra Meaning Transliteration : Sutra– 28. Te kale te samaye rajagriha name nagara hatum. Gunashila chaitya hatum. Shrenika raja hato. Kashyapa name gathapati hato. Mamkati maphaka badhum kahevum. Yavata teno 16 – varshano samyama paryaya hato. Teo amtakrita kevali thai vipula parvate siddha thaya. Sutra– 29. E pramane kshemaka gathapatine pana janava. Matra nagari kakamdi, 16 varshano samyama paryaya, vipula parvate siddha thaya. Sutra– 30. E pramane dhritidhara gathapati0 kakamdi nagari, 16 – varsha paryaya, vipula parvate siddha. Sutra– 31. E pramane kailasha gathapati. Nagari – saketa, 12 – varshano paryaya, vipula parvate siddhi. Sutra– 32. E rite harichamdana gathapati. Saketanagari. 12 – varsha paryaya, vipula parvate siddhi. Sutra– 33. E varatraka gathapati. Rajagrihanagara. 12 – varsha paryaya, vipula parvate siddhi. Sutra– 34. E rite sudarshana gathapati, vanijyagrama name nagara hatum, tyam dutipalasha name chaitya hatum, pamcha varshano samyama paryaya, vipula parvate siddhi. Sutra– 35. E rite purnabhadra gathapati, vanijyagrama name nagara hatum, tyam dutipalasha name chaitya hatum, pamcha varshano samyama paryaya, vipula parvate siddhi. Sutra– 36. E rite sumanabhadra gathapati. Shravasti nagari, ghana varshano paryaya. Sutra– 37. E rite supratishtha gathapati, shravasti nagari, 27 – varsha paryaya, vipula parvate siddhi. Sutra– 38. E rite megha gathapati, rajagrihanagara, ghana varsha charitra pali siddha thaya. Sutra samdarbha– 28–38