Sutra Navigation: Antkruddashang ( અંતકૃર્દ્દશાંગસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105228
Scripture Name( English ): Antkruddashang Translated Scripture Name : અંતકૃર્દ્દશાંગસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वर्ग-६ मकाई आदि

अध्ययन-१ थी १४

Translated Chapter :

વર્ગ-૬ મકાઈ આદિ

અધ્યયન-૧ થી ૧૪

Section : Translated Section :
Sutra Number : 28 Category : Ang-08
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नगरे गुणसिलए चेइए सेणिए राया कासवे नामं गाहावई परिवसइ जहा मकाई सोलस वासा परियाओ विपुले सिद्धे
Sutra Meaning : સૂત્ર ૨૮. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. કાશ્યપ નામે ગાથાપતિ હતો. મંકાતિ માફક બધું કહેવું. યાવત તેનો ૧૬ વર્ષનો સંયમ પર્યાય હતો. તેઓ અંતકૃત કેવલી થઇ વિપુલ પર્વતે સિદ્ધ થયા. સૂત્ર ૨૯. પ્રમાણે ક્ષેમક ગાથાપતિને પણ જાણવા. માત્ર નગરી કાકંદી, ૧૬ વર્ષનો સંયમ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધ થયા. સૂત્ર ૩૦. પ્રમાણે ધૃતિધર ગાથાપતિ૦ કાકંદી નગરી, ૧૬ વર્ષ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધ. સૂત્ર ૩૧. પ્રમાણે કૈલાશ ગાથાપતિ. નગરી સાકેત, ૧૨ વર્ષનો પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર ૩૨. રીતે હરિચંદન ગાથાપતિ. સાકેતનગરી. ૧૨ વર્ષ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર ૩૩. વારત્રક ગાથાપતિ. રાજગૃહનગર. ૧૨ વર્ષ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર ૩૪. રીતે સુદર્શન ગાથાપતિ, વાણિજ્યગ્રામ નામે નગર હતું , ત્યાં દૂતિપલાશ નામે ચૈત્ય હતું, પાંચ વર્ષનો સંયમ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર ૩૫. રીતે પૂર્ણભદ્ર ગાથાપતિ, વાણિજ્યગ્રામ નામે નગર હતું , ત્યાં દૂતિપલાશ નામે ચૈત્ય હતું, પાંચ વર્ષનો સંયમ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર ૩૬. રીતે સુમનભદ્ર ગાથાપતિ. શ્રાવસ્તી નગરી, ઘણા વર્ષનો પર્યાય. સૂત્ર ૩૭. રીતે સુપ્રતિષ્ઠ ગાથાપતિ, શ્રાવસ્તી નગરી, ૨૭ વર્ષ પર્યાય, વિપુલ પર્વતે સિદ્ધિ. સૂત્ર ૩૮. રીતે મેઘ ગાથાપતિ, રાજગૃહનગર, ઘણા વર્ષ ચારિત્ર પાળી સિદ્ધ થયા. સૂત્ર સંદર્ભ ૨૮૩૮
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam rayagihe nagare gunasilae cheie. Senie raya. Kasave namam gahavai parivasai. Jaha makai. Solasa vasa pariyao. Vipule siddhe.
Sutra Meaning Transliteration : Sutra 28. Te kale te samaye rajagriha name nagara hatum. Gunashila chaitya hatum. Shrenika raja hato. Kashyapa name gathapati hato. Mamkati maphaka badhum kahevum. Yavata teno 16 varshano samyama paryaya hato. Teo amtakrita kevali thai vipula parvate siddha thaya. Sutra 29. E pramane kshemaka gathapatine pana janava. Matra nagari kakamdi, 16 varshano samyama paryaya, vipula parvate siddha thaya. Sutra 30. E pramane dhritidhara gathapati0 kakamdi nagari, 16 varsha paryaya, vipula parvate siddha. Sutra 31. E pramane kailasha gathapati. Nagari saketa, 12 varshano paryaya, vipula parvate siddhi. Sutra 32. E rite harichamdana gathapati. Saketanagari. 12 varsha paryaya, vipula parvate siddhi. Sutra 33. E varatraka gathapati. Rajagrihanagara. 12 varsha paryaya, vipula parvate siddhi. Sutra 34. E rite sudarshana gathapati, vanijyagrama name nagara hatum, tyam dutipalasha name chaitya hatum, pamcha varshano samyama paryaya, vipula parvate siddhi. Sutra 35. E rite purnabhadra gathapati, vanijyagrama name nagara hatum, tyam dutipalasha name chaitya hatum, pamcha varshano samyama paryaya, vipula parvate siddhi. Sutra 36. E rite sumanabhadra gathapati. Shravasti nagari, ghana varshano paryaya. Sutra 37. E rite supratishtha gathapati, shravasti nagari, 27 varsha paryaya, vipula parvate siddhi. Sutra 38. E rite megha gathapati, rajagrihanagara, ghana varsha charitra pali siddha thaya. Sutra samdarbha 2838