Sutra Navigation: Upasakdashang ( ઉપાસક દશાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105101
Scripture Name( English ): Upasakdashang Translated Scripture Name : ઉપાસક દશાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१ आनंद

Translated Chapter :

અધ્યયન-૧ આનંદ

Section : Translated Section :
Sutra Number : 1 Category : Ang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं चंपा नाम नयरी होत्था–वण्णओ। पुण्णभद्दे चेइए–वण्णओ।
Sutra Meaning : સૂત્ર– ૧. તે કાળે, તે સમયે ચંપાનગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતુ.(નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્રથી જાણવું) સૂત્ર– ૨. તે કાળે, તે સમયે આર્યસુધર્મા પધાર્યા. સુધર્માસ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી જંબૂએ પર્યુપાસના કરતા કહ્યું – હે ભંતે ! જ્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત્‌ સિદ્ધિ ગતિ સંપ્રાપ્તે છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાનો આ અર્થ કહ્યો છે, તો ભંતે ! સાતમાં અંગ ઉપાસકદશાનો શ્રમણ યાવત્‌ સંપ્રાપ્તે શો અર્થ કહ્યો છે? હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે સાતમા ઉપાસકદશા અંગસૂત્રના દશ અધ્યયનો કહ્યા છે – સૂત્ર– ૩. આણંદ, કામદેવ, ચુલનીપિતા, સૂરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદ્દાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા, સાલિહીપિતા. સૂત્ર– ૪. હે ભંતે ! જ્યારે શ્રમણ ભગવંત મહાવીરે ઉપાસકદશાના દશ અધ્યયન કહ્યા છે, તો શ્રમણ ભગવંતે પહેલા અધ્યયનમાં શું કહ્યું છે ? સૂત્ર સંદર્ભ– ૧–૪
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam champa nama nayari hottha–vannao. Punnabhadde cheie–vannao.
Sutra Meaning Transliteration : Sutra– 1. Te kale, te samaye champanagari hati, purnabhadra chaitya hatu.(nagari ane chaityanum varnana uvavai sutrathi janavum) Sutra– 2. Te kale, te samaye aryasudharma padharya. Sudharmasvamina jyeshtha amtevasi jambue paryupasana karata kahyum – he bhamte ! Jyare shramana bhagavamta mahavira yavat siddhi gati samprapte chhaththa amga jnyatadharmakathano a artha kahyo chhe, to bhamte ! Satamam amga upasakadashano shramana yavat samprapte sho artha kahyo chhe? He jambu! Shramana bhagavana mahavire satama upasakadasha amgasutrana dasha adhyayano kahya chhe – Sutra– 3. Anamda, kamadeva, chulanipita, suradeva, chullashataka, kumdakolika, saddalaputra, mahashataka, namdinipita, salihipita. Sutra– 4. He bhamte ! Jyare shramana bhagavamta mahavire upasakadashana dasha adhyayana kahya chhe, to shramana bhagavamte pahela adhyayanamam shum kahyum chhe\? Sutra samdarbha– 1–4