Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104060 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१२ |
Translated Chapter : |
શતક-૧૨ |
Section : | उद्देशक-१० आत्मा | Translated Section : | ઉદ્દેશક-૧૦ આત્મા |
Sutra Number : | 560 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कतिविहा णं भंते! आया पन्नत्ता? गोयमा! अट्ठविहा आया पन्नत्ता, तं जहा–दवियाया, कसायाया, जोगाया, उवओगाया, नाणाया, दंसणाया, चरित्ताया, वीरियाया। जस्स णं भंते! दवियाया तस्स कसायाया? जस्स कसायाया तस्स दवियाया? गोयमा! जस्स दवियाया तस्स कसायाया सिय अत्थि सिय नत्थि, जस्स पुण कसायाया तस्स दवियाया नियमं अत्थि। जस्स णं भंते! दवियाया तस्स जोगाया? जस्स जोगाया तस्स दवियाया? गोयमा! जस्स दवियाया तस्स जोगाया सिय अत्थि सिय नत्थि, जस्स पुण जोगाया तस्स दवियाया नियमं अत्थि। जस्स णं भंते! दवियाया तस्स उवओगाया? जस्स उवओगाया तस्स दवियाया? –एवं सव्वत्थ पुच्छा भाणियव्वा। गोयमा! जस्स दवियाया तस्स उवओगाया नियमं अत्थि। जस्स वि उवओगाया तस्स वि दवियाया नियमं अत्थि। जस्स दवियाया तस्स नाणाया भयणाए। जस्स पुण नाणाया तस्स दवियाया नियमं अत्थि। जस्स दवियाया तस्स दंसणाया नियमं अत्थि। जस्स वि दंसणाया तस्स वि दवियाया नियमं अत्थि। जस्स दवियाया तस्स चरित्ताया भयणाए, जस्स पुण चरित्ताया तस्स दवियाया नियमं अत्थि। जस्स दवियाया तस्स वीरियाया भयणाए, जस्स पुण वीरियाया तस्स दवियाया नियमं अत्थि। जस्स णं भंते! कसायाया तस्स जोगाया–पुच्छा। गोयमा! जस्स कसायाया तस्स जोगाया नियमं अत्थि, जस्स पुण जोगाया तस्स कसायाया सिय अत्थि सिय नत्थि। एवं उवओगायाए वि समं कसायाया नेयव्वा। कसायाया य नाणाया य परोप्परं दो वि भइयव्वाओ। जहा कसायाया य उवओगाया य तहा कसायाया य दंसणाया य, कसायाया य चरित्ताया य दो वि परोप्परं भइयव्वाओ। जहा कसायाया य जोगाया य तहा कसायाया य वीरियाया य भाणियव्वाओ। एवं जहा कसायायाए वत्तव्वया भणिया तहा जोगायाए वि उवरिमाहिं समं भाणियव्वाओ। जहा दवियायाए वत्तव्वया भणिया तहा उवओगायाए वि उवरिल्लाहिं समं भाणियव्वा। जस्स नाणाया तस्स दंसणाया नियमं अत्थि, जस्स पुण दंसणाया तस्स नाणाया भयणाए। जस्स नाणाया तस्स चरित्ताया सिय अत्थि सिय नत्थि, जस्स पुण चरित्ताया तस्स नाणाया नियमं अत्थि। नाणाया वीरियाया दो वि परोप्परं भयणाए। जस्स दंसणाया तस्स उवरिमाओ दो वि भयणाए, जस्स पुण ताओ तस्स दंसणाया नियमं अत्थि। जस्स पुण चरित्ताया तस्स वीरियाया नियमं अत्थि, जस्स पुण वीरियाया तस्स चरित्ताया सिय अत्थि सिय नत्थि। एयासि णं भंते! दवियायाणं, कसायायाणं जाव वीरियायाणं य कयरे कयरेहिंतो अप्पा वा? बहुया वा? तुल्ला वा? विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवाओ चरित्तायाओ, नाणायाओ अनंतगुणाओ, कसायायाओ अनंतगुणाओ, जोगायाओ विसेसाहियाओ, वीरियायाओ विसेसाहियाओ, उवओगदविय-दंसणायाओ तिन्नि वि तुल्लाओ विसेसाहियाओ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૬૦. ભગવન્ ! આત્મા કેટલા ભેદે છે ? ગૌતમ ! આઠ ભેદે છે. તે આ – દ્રવ્યાત્મા, કષાયાત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા અને વીર્યાત્મા. ભગવન્ ! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા છે, જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા છે ? ગૌતમ ! જેને દ્રવ્યાત્મા છે, તેને કષાયાત્મા કદાચ હોય, કદાચ ન હોય. જેને કષાયાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે. ભગવન્ ! જેને દ્રવ્યાત્મા હોય, તેને યોગાત્મા હોય ? એ રીતે જેમ દ્રવ્યાત્મા અને કષાયાત્મામાં કહ્યું, તેમ દ્રવ્યાત્મા અને યોગાત્માના સંબંધમાં કહેવું. ભગવન્ ! જેને દ્રવ્યાત્મા હોય, તેને ઉપયોગાત્મા હોય ? એ રીતે સર્વત્ર પૃચ્છા કહેવી. ગૌતમ ! જેને દ્રવ્યાત્મા છે, તેને ઉપયોગાત્મા નિયમા છે, જેને ઉપયોગાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે. જેને દ્રવ્યાત્મા છે, તેને જ્ઞાનાત્માની ભજના છે, જેને જ્ઞાનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા છે. જેને દ્રવ્યાત્મા છે, તેને દર્શનાત્મા નિયમા હોય, જેને દર્શનાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા હોય છે. જેને દ્રવ્યાત્મા છે, તેને ચારિત્રાત્માની ભજના, જેને ચારિત્રાત્મા છે, તેને દ્રવ્યાત્મા નિયમા હોય. એ રીતે વીર્યાત્મા સાથે એ પ્રમાણે જ કહેવું. ભગવન્ ! જેને કષાયાત્મા છે, તેને યોગાત્માની પૃચ્છા. ગૌતમ ! જેને કષાયાત્મા છે, તેને યોગાત્મા નિયમા છે, જેને યોગાત્મા છે તેને કષાયાત્મા કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે ઉપયોગાત્મા સાથે કષાયાત્માને જાણવો. કષાયાત્મા અને જ્ઞાનાત્માનો પરસ્પર સંબંધ ભજનાએ કહેવો. જેમ કષાયાત્મા અને ઉપયોગાત્માનો સંબંધ કહ્યો, તે રીતે કષાયાત્મા અને દર્શનાત્માનો સંબંધ કહેવો. કષાયાત્મા અને ચારિત્રાત્મા બંને પરસ્પર ભજનાએ કહેવા. જેમ કષાયાત્મા અને યોગાત્માનો સંબંધ કહ્યો તેમ કષાયાત્મા અને વીર્યાત્માનો સંબંધ કહેવો. એ પ્રમાણે જેમ કષાયાત્માની વક્તવ્યતા કહી તેમ ઉપરના સાથે તેનો સંબંધ કહેવો. જે પ્રમાણે દ્રવ્યાત્માની વક્તવ્યતા કહી, તે પ્રમાણે ઉપયોગાત્માની વક્તવ્યતા પણ આગળના ચાર આત્મા સાથે કહેવી. જેને જ્ઞાનાત્મા હોય, તેને દર્શનાત્મા નિયમા હોય છે, જેને દર્શનાત્મા હોય તેને જ્ઞાનાત્માની ભજના છે. જેને જ્ઞાનાત્મા છે, તેને ચારિત્રાત્મા કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને ચારિત્રાત્મા હોય તેને જ્ઞાનાત્મા નિયમા હોય છે. જ્ઞાનાત્મા, વીર્યાત્મા બંને પરસ્પર ભજનાથી હોય છે. જેને દર્શનાત્મા છે, તેને ઉપરના બંને ભજનાએ હોય છે. પણ જેને તે બંને હોય તેને દર્શનાત્મા નિયમા હોય. જેને ચારિત્રાત્મા છે, તેને વીર્યાત્મા નિયમથી હોય, જેને વીર્યાત્મા હોય, તેને ચારિત્રાત્મા કદાચ હોય, કદાચ ન હોય. ભગવન્ ! આ દ્રવ્યાત્મા, કષાયાત્મા યાવત્ વીર્યાત્મામાં આ આઠેમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા ચારિત્રાત્મા છે, જ્ઞાનાત્મા તેનાથી અનંતગુણા છે, કષાયાત્મા અનંતગુણ, યોગાત્મા વિશેષાધિક છે, વીર્યાત્મા પણ વિશેષાધિક છે. ઉપયોગ – દ્રવ્ય – દર્શનાત્મા ત્રણે તુલ્ય અને વિશેષાધિક છે. સૂત્ર– ૫૬૧. ભગવન્ ! આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ છે ? ગૌતમ ! આત્મા કદાચિત્ જ્ઞાનરૂપ, કદાચિત્ અજ્ઞાનરૂપ છે, જ્ઞાન તો નિયમથી આત્મરૂપ જ છે. ભગવન્ ! નૈરયિકોની આત્મા જ્ઞાનરૂપ છે કે અજ્ઞાનરૂપ ? ગૌતમ ! નૈરયિકોની આત્મા કથંચિત જ્ઞાનરૂપ, કથંચિત અજ્ઞાનરૂપ છે. પણ તેમનું જ્ઞાન નિયમથી આત્મરૂપ છે. તે પ્રમાણે સ્તનિતકુમાર પર્યન્ત જાણવું. ભગવન્ ! પૃથ્વીકાયિકનો આત્મા નિયમથી અજ્ઞાનરૂપ છે, તેનું અજ્ઞાન અવશ્ય આત્મ સ્વરૂપ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવુ. બે – ત્રણ ઇન્દ્રિયથી વૈમાનિક સુધી નૈરયિકવત્ કહેવું. ભગવન્ ! આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ ! આત્મા નિયમા દર્શનરૂપ છે, દર્શન પણ નિયમા આત્મારૂપ છે. ભગવન્ ! નૈરયિકોનો આત્મા દર્શનરૂપ છે કે દર્શનથી ભિન્ન છે ? ગૌતમ ! નૈરયિક જીવોનો આત્મા નિયમથી દર્શનરૂપ છે, તેમનું દર્શન પણ નિયમા આત્મરૂપ છે. આ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી ચોવીશે દંડકમાં જાણવુ. સૂત્ર સંદર્ભ– ૫૬૦, ૫૬૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] kativiha nam bhamte! Aya pannatta? Goyama! Atthaviha aya pannatta, tam jaha–daviyaya, kasayaya, jogaya, uvaogaya, nanaya, damsanaya, charittaya, viriyaya. Jassa nam bhamte! Daviyaya tassa kasayaya? Jassa kasayaya tassa daviyaya? Goyama! Jassa daviyaya tassa kasayaya siya atthi siya natthi, jassa puna kasayaya tassa daviyaya niyamam atthi. Jassa nam bhamte! Daviyaya tassa jogaya? Jassa jogaya tassa daviyaya? Goyama! Jassa daviyaya tassa jogaya siya atthi siya natthi, jassa puna jogaya tassa daviyaya niyamam atthi. Jassa nam bhamte! Daviyaya tassa uvaogaya? Jassa uvaogaya tassa daviyaya? –evam savvattha puchchha bhaniyavva. Goyama! Jassa daviyaya tassa uvaogaya niyamam atthi. Jassa vi uvaogaya tassa vi daviyaya niyamam atthi. Jassa daviyaya tassa nanaya bhayanae. Jassa puna nanaya tassa daviyaya niyamam atthi. Jassa daviyaya tassa damsanaya niyamam atthi. Jassa vi damsanaya tassa vi daviyaya niyamam atthi. Jassa daviyaya tassa charittaya bhayanae, jassa puna charittaya tassa daviyaya niyamam atthi. Jassa daviyaya tassa viriyaya bhayanae, jassa puna viriyaya tassa daviyaya niyamam atthi. Jassa nam bhamte! Kasayaya tassa jogaya–puchchha. Goyama! Jassa kasayaya tassa jogaya niyamam atthi, jassa puna jogaya tassa kasayaya siya atthi siya natthi. Evam uvaogayae vi samam kasayaya neyavva. Kasayaya ya nanaya ya paropparam do vi bhaiyavvao. Jaha kasayaya ya uvaogaya ya taha kasayaya ya damsanaya ya, kasayaya ya charittaya ya do vi paropparam bhaiyavvao. Jaha kasayaya ya jogaya ya taha kasayaya ya viriyaya ya bhaniyavvao. Evam jaha kasayayae vattavvaya bhaniya taha jogayae vi uvarimahim samam bhaniyavvao. Jaha daviyayae vattavvaya bhaniya taha uvaogayae vi uvarillahim samam bhaniyavva. Jassa nanaya tassa damsanaya niyamam atthi, jassa puna damsanaya tassa nanaya bhayanae. Jassa nanaya tassa charittaya siya atthi siya natthi, jassa puna charittaya tassa nanaya niyamam atthi. Nanaya viriyaya do vi paropparam bhayanae. Jassa damsanaya tassa uvarimao do vi bhayanae, jassa puna tao tassa damsanaya niyamam atthi. Jassa puna charittaya tassa viriyaya niyamam atthi, jassa puna viriyaya tassa charittaya siya atthi siya natthi. Eyasi nam bhamte! Daviyayanam, kasayayanam java viriyayanam ya kayare kayarehimto appa va? Bahuya va? Tulla va? Visesahiya va? Goyama! Savvatthovao charittayao, nanayao anamtagunao, kasayayao anamtagunao, jogayao visesahiyao, viriyayao visesahiyao, uvaogadaviya-damsanayao tinni vi tullao visesahiyao. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 560. Bhagavan ! Atma ketala bhede chhe\? Gautama ! Atha bhede chhe. Te a – dravyatma, kashayatma, yogatma, upayogatma, jnyanatma, darshanatma, charitratma ane viryatma. Bhagavan ! Jene dravyatma chhe, tene kashayatma chhe, jene kashayatma chhe, tene dravyatma chhe\? Gautama ! Jene dravyatma chhe, tene kashayatma kadacha hoya, kadacha na hoya. Jene kashayatma chhe, tene dravyatma niyama chhe. Bhagavan ! Jene dravyatma hoya, tene yogatma hoya\? E rite jema dravyatma ane kashayatmamam kahyum, tema dravyatma ane yogatmana sambamdhamam kahevum. Bhagavan ! Jene dravyatma hoya, tene upayogatma hoya\? E rite sarvatra prichchha kahevi. Gautama ! Jene dravyatma chhe, tene upayogatma niyama chhe, jene upayogatma chhe, tene dravyatma niyama chhe. Jene dravyatma chhe, tene jnyanatmani bhajana chhe, jene jnyanatma chhe, tene dravyatma niyama chhe. Jene dravyatma chhe, tene darshanatma niyama hoya, jene darshanatma chhe, tene dravyatma niyama hoya chhe. Jene dravyatma chhe, tene charitratmani bhajana, jene charitratma chhe, tene dravyatma niyama hoya. E rite viryatma sathe e pramane ja kahevum. Bhagavan ! Jene kashayatma chhe, tene yogatmani prichchha. Gautama ! Jene kashayatma chhe, tene yogatma niyama chhe, jene yogatma chhe tene kashayatma kadacha hoya ane kadacha na hoya. E pramane upayogatma sathe kashayatmane janavo. Kashayatma ane jnyanatmano paraspara sambamdha bhajanae kahevo. Jema kashayatma ane upayogatmano sambamdha kahyo, te rite kashayatma ane darshanatmano sambamdha kahevo. Kashayatma ane charitratma bamne paraspara bhajanae kaheva. Jema kashayatma ane yogatmano sambamdha kahyo tema kashayatma ane viryatmano sambamdha kahevo. E pramane jema kashayatmani vaktavyata kahi tema uparana sathe teno sambamdha kahevo. Je pramane dravyatmani vaktavyata kahi, te pramane upayogatmani vaktavyata pana agalana chara atma sathe kahevi. Jene jnyanatma hoya, tene darshanatma niyama hoya chhe, jene darshanatma hoya tene jnyanatmani bhajana chhe. Jene jnyanatma chhe, tene charitratma kadacha hoya, kadacha na hoya. Pana jene charitratma hoya tene jnyanatma niyama hoya chhe. Jnyanatma, viryatma bamne paraspara bhajanathi hoya chhe. Jene darshanatma chhe, tene uparana bamne bhajanae hoya chhe. Pana jene te bamne hoya tene darshanatma niyama hoya. Jene charitratma chhe, tene viryatma niyamathi hoya, jene viryatma hoya, tene charitratma kadacha hoya, kadacha na hoya. Bhagavan ! A dravyatma, kashayatma yavat viryatmamam a athemam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thoda charitratma chhe, jnyanatma tenathi anamtaguna chhe, kashayatma anamtaguna, yogatma visheshadhika chhe, viryatma pana visheshadhika chhe. Upayoga – dravya – darshanatma trane tulya ane visheshadhika chhe. Sutra– 561. Bhagavan ! Atma jnyanarupa chhe ke ajnyanarupa chhe\? Gautama ! Atma kadachit jnyanarupa, kadachit ajnyanarupa chhe, jnyana to niyamathi atmarupa ja chhe. Bhagavan ! Nairayikoni atma jnyanarupa chhe ke ajnyanarupa\? Gautama ! Nairayikoni atma kathamchita jnyanarupa, kathamchita ajnyanarupa chhe. Pana temanum jnyana niyamathi atmarupa chhe. Te pramane stanitakumara paryanta janavum. Bhagavan ! Prithvikayikano atma niyamathi ajnyanarupa chhe, tenum ajnyana avashya atma svarupa chhe. E pramane vanaspatikayika sudhi janavu. Be – trana indriyathi vaimanika sudhi nairayikavat kahevum. Bhagavan ! Atma darshanarupa chhe ke darshanathi bhinna chhe\? Gautama ! Atma niyama darshanarupa chhe, darshana pana niyama atmarupa chhe. Bhagavan ! Nairayikono atma darshanarupa chhe ke darshanathi bhinna chhe\? Gautama ! Nairayika jivono atma niyamathi darshanarupa chhe, temanum darshana pana niyama atmarupa chhe. A pramane yavat vaimanika sudhi chovishe damdakamam janavu. Sutra samdarbha– 560, 561 |