Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104018
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-११

Translated Chapter :

શતક-૧૧

Section : उद्देशक-११ काल Translated Section : ઉદ્દેશક-૧૧ કાલ
Sutra Number : 518 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] अत्थि णं भंते! एएसिं पलिओवम-सागरोवमाणं खएति वा अवचएति वा? हंता अत्थि। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अत्थि णं एएसिं पलिओवमसागरोवमाणं खएति वा अवचएति वा? एवं खलु सुदंसणा! तेणं कालेणं तेणं समएणं हत्थिणापुरे नामं नगरे होत्था–वण्णओ। सहसंबवने उज्जाने–वण्णओ। तत्थ णं हत्थिणापुरे नगरे बले नामं राया होत्था–वण्णओ। तस्स णं बलस्स रन्नो पभावई नामं देवी होत्था–सुकुमालपाणिपाया वण्णओ जाव पंचविहे माणुस्सए कामभोगे पच्चणुभवमाणी विहरइ। तए णं सा पभावई देवी अन्नया कयाइ तंसि तारिसगंसि वासघरंसि अब्भिंतरओ सचित्तकम्मे, बाहिरओ दूमिय-घट्ठ-मट्ठे विचित्तउल्लोग-चिल्लियतले मणिरयणपणासियंधयारे बहुसमसुविभत्त-देसभाए पंचवण्ण-सरससुरभि-मुक्कपुप्फपुंजोवयार-कलिए कालागरु-पवर-कुंदुरुक्क-तुरुक्क-धूव-मघमघेंत-गंधुद्धयाभिरामे सुगंधवरगंधिए गंधवट्टिभूए, तंसि तारिसगंसि सयणिज्जंसि–सालिंगणवट्टिए उभओ विब्बोयणे दुहओ उण्णए मज्झे णय-गंभीरे गंगापुलिणवालुय-उद्दाल-सालिसए ओयविय-खोमियदुगुल्लपट्ट-पडिच्छयणे सुविरइय-रयत्ताणे रत्तंसुयसंवुए सुरम्मे आइणग-रूय-बूर-नवणीय-तूलफासे सुगं-धवरकुसुम-चुण्ण-सयणो-वयारकलिए अद्धरत्तकालमयंसि सुत्तजागरा ओहीरमाणी-ओहीरमाणी अयमेयारूवं ओरालं कल्लाणं सिवं धण्णं मंगल्लं सस्सिरीयं महासुविणं पासित्ता णं पडिबुद्धा। हार-रयय-खीरसागर-ससंककिरण-दगरय-रययमहासेल-पंडरतरोरुरमणिज्ज-पेच्छणिज्जं थिर-लट्ठ-पउट्ठ-वट्ट-पीवर-सुसिलिट्ठ-विसिट्ठ-तिक्खदाढाविडंबियमुहं परिकम्मियजच्चकमलकोमल -माइयसोभंतलट्ठओट्ठं रत्तुप्पलपत्तमउयसुकुमालतालुजीहं मूसागय-पवरकनगतावियआवत्तायंत-वट्ट-तडिविमलसरिसनयणं विसालपीवरोरुं पडिपुण्णविपुलखंधं मिउविसयसुहुमलक्खण-पसत्थविच्छि-न्न-केसरसडोवसोभियं ऊसिय-सुनिम्मिय-सुजाय-अप्फोडियलंगूलं सोमं सोमाकारं लीलायंतं जंभायंतं, नहयलाओ ओवयमाणं, निययवयणमतिवयंतं सीहं सुविणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठतुट्ठ चित्तमानंदिया नंदिया पोइमणा परमसोमणस्सिया हरि-सवसविसप्पमाण हियया धाराहयकलंबगं पिव समूसवियरोमकूवा तं सुविणं ओगिण्हइ, ओगिण्हित्ता सयणिज्जाओ अब्भुट्ठेइ, अब्भुट्ठेत्ता अतुरियमचवलमसंभंताए अविलंबियाए रायहंससरिसीए गईए जेणेव बलस्स रन्नो सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता बलं रायं ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुण्णाहिं मणामाहिं ओरालाहिं कल्लाणाहिं सिवाहिं धन्नाहिं मंगल्लाहिं सस्सिरी-याहिं मिय-महुर-मंजुलाहिं गिराहिं संलवमाणी-संलवमाणी पडिबोहेइ, पडिबोहेत्ता बलेणं रण्णा अब्भणुण्णाया समाणी नाणामणि-रयणभत्तिचित्तंसि भद्दासणंसि निसीयति, निसीयित्ता आसत्था वीसत्था सुहासणवरगया बलं रायं ताहिं इट्ठाहिं कंताहिं जाव मिय-महुर-मंजुलाहिं गिराहिं संलवमाणी-संलवमाणी एवं वयासी–एवं खलु अहं देवानुप्पिया! अज्ज तंसि तारिसगंसि सयणिज्जंसि सालिंगणवट्टिए तं चेव जाव नियगवयणमइवयंतं सीहं सुविणे पासित्ता णं पडिबुद्धा, तण्णं देवानुप्पिया! एयस्स ओरालस्स जाव महासुविणस्स के मन्ने कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ? तए णं से बले राया पभावईए देवीए अंतियं एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठ चित्तमानंदिए नंदिए पीइमाणे परम-सोमणस्सिए हरिसवसविसप्पमाण हियए धाराहयनीवसुरभिकुसुम-चंचुमाल-इयतणुए ऊसवियरोमकूले तं सुविणं ओगिण्हइ, ओगिण्हित्ता ईहं पविसइ, पविसित्ता अप्पणो साभा-विएणं मइपुव्वएणं बुद्धिविण्णाणेणं तस्स सुविणस्स अत्थोग्गहणं करेइ, करेत्ता पभावइं देविं ताहिं इट्ठाहिं कंताहिं जाव मंगल्लाहिं मिय-महुर-सस्सिरीयाहिं वग्गूहिं संलवमाणे-संलवमाणे एवं वयासी– ओराले णं तुमे देवी! सुविणे दिट्ठे, कल्लाणे णं तुमे देवी! सुविणे दिट्ठे जाव सस्सिरीए णं तुमे देवी! सुविणे दिट्ठे, आरोग्ग-तुट्ठि-दीहाउ-कल्लाण-मंगल्लकारए णं तुमे देवी! सुविणे दिट्ठे, अत्थलाभो देवानुप्पिए! भोगलाभो देवानुप्पिए! पुत्तलाभो देवानुप्पिए! रज्जलाभो देवानुप्पिए! एवं खलु तुमं देवानुप्पिए! नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाण य राइंदियाणं वीइक्कंताणं अम्हं कुलकेउं कुलदीवं कुलपव्वयं कुलवडेंसयं कुलतिलगं कुलकित्तिकरं कुलनंदिकरं कुलजसकरं कुलाधारं कुलपायवं कुलविवद्धणकरं सुकुमालपाणिपायं अहीणपडिपुण्णपंचिंदिय-सरीरं लक्खण-वंजण-गुणोववेयं माणुम्माण-प्पमाण-पडिपुण्ण-सुजाय-सव्वंगसुदरंगं ससिसोमाकारं कंतं पियदंसणं सुरूवं देवकुमारसमप्पभं दारगं पयाहिसि। से वि य णं दारए उम्मुक्कबालभावे विण्णय-परिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते सूरे वीरे विक्कंते वित्थिण्ण-विउलबल-वाहणे रज्ज-वई राया भविस्सइ। तं ओराले णं तुमे देवी! सुविणे दिट्ठे जाव आरोग्ग-तुट्ठि-दीहाउ-कल्लाण-मंगल्लकारए णं तुमे देवी! सुविणे दिट्ठे त्ति कट्टु पभावतिं देविं ताहिं इट्ठाहिं जाव वग्गूहिं दोच्चं पि तच्चं पि अणुबूहति। तए णं सा पभावती देवी बलस्स रन्नो अंतियं एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठा करयल परिग्गहियं दसनहं सिर-सावत्तं मत्थए अंजलिं कट्टु एवं वयासी–एवमेयं देवानुप्पिया! तहमेयं देवानुप्पिया! अवितहमेयं देवानुप्पिया! असंदिद्धमेयं देवानुप्पिया! इच्छियमेयं देवानुप्पिया! पडिच्छियमेयं देवानुप्पिया! इच्छिय-पडिच्छियमेयं देवानुप्पिया! से जहेयं तुब्भे वदह त्ति कट्टु तं सुविणं सम्मं पडिच्छइ, पडिच्छित्ता बलेणं रण्णा अब्भणुण्णाया समाणी नाणामणिरयण-भत्तिचित्ताओ भद्दासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठेत्ता अतुरियमचवलमसंभंताए अविलंबियाए रायहंस-सरिसीए गईए जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवा-गच्छित्ता सयणिज्जंसि निसीयति, निसीयित्ता एवं वयासी–मा मे से उत्तमे पहाणे मंगल्ले सुविणे अन्नेहिं पावसुमिणेहिं पडिहम्मिस्सइ त्ति कट्टु देवगुरुजणसंबद्धाहिं पसत्थाहिं मंगल्लाहिं धम्मियाहिं कहाहिं सुविणजागरियं पडिजागरमाणी-पडिजागरमाणी विहरइ। तए णं से बले राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवानुप्पिया! अज्ज सविसेसं बाहिरियं उवट्ठाणसालं गंधोदयसित्त-सुइय-संमज्जिओवलित्तं सुगंध-वरपंचवण्णपुप्फोवयारकलियं कालागरु-पवरकुंदुरुक्क-तुरुक्क-धूव-मघमघेंत-गंधुद्धुयाभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेह य कारवेह य, करेत्ता य कारवेत्ता य सीहासणं रएह, रएत्ता ममेतमाणत्तियं पच्चप्पिणह। तए णं ते कोडुंबियपुरिसा जाव पडिसुणेत्ता खिप्पामेव सविसेसं बाहिरियं उवट्ठाणसालं गंधोदयसित्त-सुइय-संमज्जिओवलित्तं सुगंधवरपंचवण्णपुप्फोवयारकलियं कालागरु-पवर-कुंदुरुक्क-तुरुक्क-धूव-मघमघेंत-गंधुद्धुयाभिरामं सुगंधवरगंधियं गंधवट्टिभूयं करेत्ता य कारवेत्ता य सीहासणं रएत्ता तमाणत्तियं पच्चप्पिणंति। तए णं से बले राया पच्चूसकालसमयंसि सयणिज्जाओ अब्भुट्ठेइ, अब्भुट्ठेत्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, अट्टणसालं अनुपविसइ, जहा ओववाइए तहेव अट्टणसाला तहेव मज्जणघरे जाव ससिव्व पियदंसणे नरवई जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासनवरंसि पुरत्थाभिमुहे निसीयइ, निसीयित्ता अप्पणो उत्तरपुरत्थिमे दिसीभाए अट्ठ भद्दासणाइं सेयवत्थपच्चत्थुयाइं सिद्धत्थकयमंगलोवयाराइं रयावेइ, रयावेत्ता अप्पणो अदूरसामंते नाणामणि-रयणमंडियं अहियपेच्छणिज्जं महग्घवरपट्टणुग्गयं सण्हपट्टभत्तिसयचित्तताणं ईहामिय-उसभ-तुरग-नर-मगर -विहग-बालग-किण्णर-रुरु-सरभ-चमर-कुंजर-वणलय-पउमलय-भत्ति-चित्तं अब्भिंतरियं जवणियं अंछावेइ, अंछावेत्ता नाणामणिरयण- भत्तिचित्तं अत्थरय-मउयमसूरगोत्थयं सेयवत्थपच्चत्थुयं अंगसुहफासयं सुमउयं पभावत्तीए देवीए भद्दासणं रयावेइ, रयावेत्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासि–खिप्पामेव भो देवानुप्पिया! अट्ठंगमहानिमित्तसुत्तत्थधारए विविहसत्थकुसले सुविणलक्खणपाढए सद्दावेह। तए णं ते कोडुंबियपुरिसा जाव पडिसुणेत्ता बलस्स रन्नो अंतियाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता सिग्घं तुरियं चवलं चंडं वेइयं हत्थिणपुरं नगरं मज्झंमज्झेणं जेणेव तेसिं सुविणलक्खणपाढगाणं गिहाइं तेणेव उवागच्छंति, उवागच्छित्ता ते सुविणलक्खणपाढए सद्दावेंति। तए णं ते सुविणलक्खणपाढगा बलस्स रन्नो कोडुंबियपुरिसेहिं सद्दाविया समाणा हट्ठतुट्ठा ण्हाया कयबलिकम्मा कयकोउय-मंगल-पायच्छित्ता सुद्धप्पावेसाइं मंगल्लाइं वत्थाइं पवर परिहिया अप्पमहग्घाभरणालंकिय सरीरा सिद्धत्थगहरियालि-याकयमंगलमुद्धाणा सएहिं-सएहिं गेहेहिंतो निग्गच्छंति, निग्गच्छित्ता हत्थिणपुरं नगरं मज्झंमज्झेणं जेणेव बलस्स रन्नो भवनवर-वडेंसए तेणेव उवागच्छंति, उवागच्छित्ता भवनवरवडेंसगपडिदुवारंसि एगओ मिलंति, मिलित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव बले राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल परिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु बलंरायं जएणं विजएणं बद्धावेंति। तए णं ते सुविणलक्खणपाढगा बलेणं रण्णा वंदिय-पूइय-सक्कारिय-सम्माणिया समाणा पत्तेयं-पत्तेयं पुव्वण्ण-त्थेसु भद्दासणेसु निसीयंति। तए णं से बले राया पभावतिं देविं जवणियंतरियं ठावेइ, ठावेत्ता पुप्फ-फल पडिपुण्णहत्थे परेणं विनएणं ते सुविणलक्खणपाढए एवं वयासी–एवं खलु देवानुप्पिया! पभावती देवी अज्ज तंसि तारिसगंसि वासघरंसि जाव सीहं सुविणे पासित्ता णं पडिबुद्धा, तण्णं देवानुप्पिया! एयस्स ओरालस्स जाव महासुविणस्स के मन्ने कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ? तए णं ते सुविणलक्खणपाढगा बलस्स रन्नो अंतियं एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठा तं सुविणं ओगिण्हंति, ओगिण्हित्ता ईहं अनुप्पविसंति, अनुप्पविसित्ता तस्स सुविणस्स अत्थोग्गहणं करेंति, करेत्ता अन्नमन्नेणं सद्धिं संचालेंति, संचा-लेत्ता तस्स सुविणस्स लद्धट्ठा गहियट्ठा पुच्छियट्ठा विनिच्छियट्ठा अभिगयट्ठा बलस्स रन्नो पुरओ सुविणसत्थाइं उच्चारेमाणा-उच्चारेमाणा एवं वयासी–एवं खलु देवानुप्पिया! अम्हं सुविणसत्थंसि बायालीसं सुविणा, तीसं महासुविणा–बावत्तरिं सव्वसुविणा दिट्ठा। तत्थ णं देवानुप्पिया! तित्थगरमायरो वा चक्कवट्टिमायरो वा तित्थगरंसि वा चक्कवट्टिंसि वा गब्भं वक्कममाणंसि एएसिं तीसाए महा-सुविणाणं इमे चोद्दस महासुविणे पासित्ता णं पडिबुज्झंति, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૫૧૮. ભગવન્‌ ! શું આ પલ્યોપમ, સાગરોપમની સ્થિતિનો ક્ષય કે અપચય થાય છે ? હા થાય છે. ભગવન્‌ ! એમ કેમ કહો છો કે આ પલ્યોપમ અને સાગરોપમનો યાવત્‌ અપચય થાય છે? એ પ્રમાણે ખરેખર હે સુદર્શન ! તે કાળે, તે સમયે હસ્તિનાગપુર નામે નગર હતું. સહસ્રામ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાગપુર નગરમાં બલ નામે રાજા હતો. તે બલ રાજાને પ્રભાવતી નામે દેવી (રાણી) હતી, તે સુકુમાલ ઇત્યાદિ હતી યાવત્‌ તે વિચરતી હતી. (નગર, ઉદ્યાન, રાજા, રાણી બધાનું વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર કહેવું) ત્યારે તે પ્રભાવતી રાણીને અન્ય કોઈ દિવસે તેવી, તેવા પ્રકારે વાસગૃહની અંદર ચિત્રકર્મથી યુક્ત તથા બહારથી ધૃષ્ટ, મૃષ્ટ, વિચિત્ર ઉર્ધ્વ ભાગ, અધોભાગ – તલમાં મણિ અને રત્નોને કારણે જેનો અંધકાર નાશ થયો છે, તેવા બહુસમ સુવિભક્ત દેશ ભાગમાં પાંચ વર્ણ, સરસ અને સુગંધી પુષ્પપુંજોના ઉપચારથી યુક્ત, કાળો અગરુ – પ્રવર કુંદુરુક્ક – તુરુષ્ક – ધૂપ મઘમઘાયમાન થતા ગંધોધૃત અભિરામ, ઉત્તમ સુગંધથી ગંધિત, ગંધવર્તીભૂત તે, તેવા પ્રકારના શયનીયમાં બંને તરફ તકીયા હતા, તે શય્યા બંને તરફથી ઉન્નત અને મધ્યમાં ગંભીર હતી. ગંગા નદીની તટવર્તી રેતીની સમાન કોમળ. હતી. તે મુલાયમ ક્ષૌમિક દુકુલપટ્ટથી આચ્છાદિત હતી, તેને સુવિરચિત રજસ્ત્રાણ હતું, લાલરંગી સૂક્ષ્મ વસ્ત્રથી સંવૃત્ત હતી, તે સુરમ્ય, આજિનક રૂ – બૂર – નવનીત – અર્કતૂલ સમાન કોમળ સ્પર્શવાળી હતી તથા સુગંધી શ્રેષ્ઠ પુષ્પ, ચૂર્ણ અને શયનોપચાર વડે યુક્ત હતી. અર્ધરાત્રિકાળ સમયમાં કંઇક સૂતી – જાગતી અર્ધનિદ્રિાવસ્થામાં પ્રભાવતી રાણી હતી. તેણીને આ આવા પ્રકારના ઉદાર, કલ્યાણરૂપ, શિવ, ધન્ય, મંગલ, સશ્રિક, મહાસ્વપ્ન જોયું અને તેણી જાગી. પ્રભાવતી રાણીએ સ્વપ્નમાં એક સિંહને જોયો. હાર, રજત, ક્ષીર સમુદ્ર, ચંદ્ર કિરણ, જલકણ, રજત મહાશૈલની સમાન શ્વેતવર્ણીય હતો તે વિશાલ, રમણીય, દર્શનીય હતો. તેના પ્રકોષ્ઠ સ્થિર અને સુંદર હતા. તે પોતાના ગોળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ અને તીક્ષ્ણ દાઢાવાળા મુખને ફાડીને રહેલો. તેના હોઠ સંસ્કારિત, જાતિમાન કમળ સમાન કોમળ, પ્રમાણોપેત અને અત્યંત સુશોભિત હતા. તેનું તાલુ અને જીભ રક્ત કમળના પત્ર સમાન અત્યંત કોમળ હતા. તેના નેત્ર, ભૂસામાં રહેલ અને અગ્નિમાં તપાવેલ તથા આવર્ત્ત કરતા ઉત્તમ સ્વર્ણ સમાન વર્ણવાળા, ગોળ અને વિદ્યુત સમાન વિમલ હતા. તેની જાંઘ વિશાળ, પુષ્ટ હતી. તેના સ્કંધ પરિપૂર્ણ અને વિપુલ હતા. તે મૃદુ, વિશદ, સૂક્ષ્મ, પ્રશસ્ત લક્ષણા કેસરાથી શોભતો હતો. તે સિંહ પોતાની સુંદર, સુનિર્મિત, ઉન્નત પૂંછને પછાડતો, સૌમ્યાકૃતિ વાળો, લીલા કરતો, બગાસા ખાતો, ગગનતલથી ઉતરતો અને પોતાના મુખકમળ સરોવરમાં પ્રવેશ કરતો દેખાયો. આવા સિંહને સ્વપ્નમાં જોઈને પ્રભાવતી રાણી જાગી. ત્યારે તે પ્રભાવતી રાણી આ આવા પ્રકારના ઉદાર યાવત્‌ સશ્રીક મહાસ્વપ્નને જોઈને જાગી.જાગીને હર્ષિત, સંતુષ્ટ યાવત્‌ વિકસિત હૃદયા થઈ, મેઘની ધારાથી સિંચિત કદમ્બના પુષ્પની જેમ તેણીની રોમરાજી વિકસ્વર થઈ, તે સ્વપ્નનું સ્મરણ કરવા લાગી, કરીને શય્યામાંથી ઊભી થઈ, થઈને અત્વરિત – અચપળ – અસંભ્રાંત – અવિલંબિત – રાજહંસ સદૃશ ગતિથી જ્યાં બળ રાજાની શય્યા હતી ત્યાં આવે છે, ત્યાં આવીને બલરાજાએ તેવી ઇષ્ટ – કાંત – પ્રિય – મનોજ્ઞ – મણામ – ઉદાર – કલ્યાણરૂપ – શિવ – ધન્ય – મંગલરૂપ – શોભાથી યુક્ત મિત – મધુર – મંજુલ વાણી વડે ધીમે ધીમે બોલતા જગાડે છે. જગાડીને બલ રાજાની અનુજ્ઞા મેળવ્યા પછી વિવિધ મણિ – રત્નની રચનાથી ચિત્રિત ભદ્રાસને બેસી, બેસીને પછી આશ્વસ્ત, વિશ્વસ્ત થઈને ઉત્તમ સુખાસન પર બેસીને બલરાજાને તેવી ઇષ્ટ – કાંત યાવત્‌ વાણી વડે ધીમે ધીમે બોલતા આમ કહ્યું – એ પ્રમાણે ખરેખર, હે દેવાનુપ્રિય ! હું આજે તેવી, તેવા પ્રકારની શય્યામાં સૂતેલી આદિ પૂર્વવત્‌ યાવત્‌ મારા મુખમાં પ્રવેશતા એવા સિંહને સ્વપ્નમાં જોઈને હું જાગી. તો હે દેવાનુપ્રિય! આ ઉદાર યાવત્‌ મહાસ્વપ્નનું મને શું કલ્યાણકારી ફળ – વૃત્તિ વિશેષ થશે ? ત્યારે તે બળરાજા, પ્રભાવતી રાણી પાસે આ વૃત્તાંતને સાંભળી, અવધારી, હર્ષિત – સંતુષ્ટ યાવત્‌ વિકસિત હૃદય થયો. મેઘની ધારાથી સિંચિત વિકસિત કદમ્બના સુગંધી પુષ્પની સમાન તેનું શરીર પુલકીત થયું. તેની રોમરાજી વિકસ્વર થઈ, પછી તે સ્વપ્નનો અવગ્રહ અવગ્રહ્યો, ઈહામાં પ્રવેશ કર્યો, ઈહામાં પ્રવેશીને, પોતાની સ્વાભાવિક મતિપૂર્વક, બુદ્ધિ વિજ્ઞાનથી, તે સ્વપ્નનું અર્થગ્રહણ કર્યું, તેનું અર્થગ્રહણ કરીને પ્રભાવતી દેવીને, તેવી ઇષ્ટ, કાંત યાવત્‌ મંગલ સ્વરૂપ મિત, મધુર, સશ્રીક વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કહ્યું – હે દેવી ! તમે ઉદાર સ્વપ્નને જોયું, કલ્યાણરૂપ સ્વપ્નને જોયું યાવત્‌ હે દેવી ! તમે સશ્રીક સ્વપ્નને જોયું. હે દેવી ! તમે આરોગ્ય તુષ્ટી – દીર્ઘાયુ – કલ્યાણકારી – મંગલકારી સ્વપ્નને જોયું. તમને આ સ્વપ્નના ફળરૂપે. હે દેવાનુપ્રિયા ! અર્થનો લાભ થશે, હે દેવાનુપ્રિયા ! ભોગનો લાભ થશે, હે દેવાનુપ્રિયા ! પુત્રનો લાભ થશે, દેવાનુપ્રિયા! રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશ્ચયથી હે દેવાનુપ્રિયા ! તમે નવ માસ પ્રતિપૂર્ણ અને સાડા સાત રાત્રિદિવસ પસાર થયા પછી, આપણા કુલમાં કેતુરૂપ, કુલદીપક, કુલપર્વત, કુલઅવતંસક, કુલતિલક, કુલકીર્તિકર, કુલનંદીકર, કુલયશકર, કુલાધાર, કુલપાદપ, કુલ વિવર્ધનકર એવા સુકુમાલ હાથ – પગવાળા, અહીન – પૂર્ણ પંચેન્દ્રિય શરીરી યાવત્‌ શશિસૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ, દેવકુમારની સમાન પ્રભાવાળા બાળકને જન્મ આપશો. તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને વિજ્ઞ અને પરિપક્વ થશે, અનુક્રમે યૌવન પ્રાપ્ત થતા શૂર, વીર, વિક્રાંત, વિસ્તિર્ણ વિપુલ સૈન્ય અને વાહનવાળો રાજ્યાધિપતિ રાજા થશે. હે દેવી ! તમે ઉદાર યાવત્‌ સ્વપ્નને જોયેલ છે, હે દેવી ! તમે આરોગ્ય, તુષ્ટિ યાવત્‌ મંગલકારક સ્વપ્નને જોયેલ છે. ઇત્યાદિ કહીને પ્રભાવતીદેવીને તેવી ઇષ્ટ યાવત્‌ મધુરવાણી વડે બે વખત, ત્રણ વખત અનુમોદના કરે છે. ત્યારે તે પ્રભાવતી દેવી, બળ રાજા પાસે આ અર્થને સાંભળીને, અવધારીને હર્ષિત – સંતુષ્ટ થઈ, બે હાથ જોડી યાવત્‌ આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિય! તમે જે કહ્યું તે યથાર્થ છે, હે દેવાનુપ્રિય! તે તથ્ય છે, હે દેવાનુપ્રિય! તે અવિતથ છે, હે દેવાનુપ્રિય! તે અસંદિગ્ધ છે, હે દેવાનુપ્રિય! તે મને ઇચ્છિત છે, હે દેવાનુપ્રિય! તે મને પ્રતિચ્છિત છે, હે દેવાનુપ્રિય! તે મને ઇચ્છિત – પ્રતિચ્છિત છે. તમે જે પ્રમાણે કહો છો એમ કરીને તે સ્વપ્નને ફળને. સમ્યક્‌ પ્રકારે સ્વીકારીને બલ રાજાની અનુજ્ઞા પામ્યા પછી વિવિધ મણિરત્નોથી ચિત્રિત ભદ્રાસનથી ઉઠે છે, ઉઠીને અત્વરિત યાવત્‌ અચપલ ગતિથી જ્યાં પોતાની શય્યા છે, ત્યાં આવે છે, આવીને શય્યામાં બેસે છે, બેસીને આ પ્રમાણે બોલી – મારા આ ઉત્તમ, પ્રધાન, મંગલરૂપ સ્વપ્નો, અન્ય પાપસ્વપ્નોથી પ્રતિહત ન થાઓ. એમ કરીને દેવ – ગુરુ – જન સંબંધી પ્રશસ્ત, મંગલરૂપ ધાર્મિક કથા વડે સ્વપ્ન જાગરિકાથી જાગતી એવી રહે છે. ત્યારે તે બલરાજા કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલદીથી આજે બાહ્ય ઉપસ્થાનશાળાને સવિશેષ ગંધોદક વડે સિંચીને શુદ્ધ કરો, સ્વચ્છ કરો, લીંપો, ઉત્તમ સુગંધી પંચવર્ણી પુષ્પોપચારથી યુક્ત કરો. કાલો અગરુ, પ્રવર કુંદુરુક્કથી યાવત્‌ ગંધવર્તીભૂત કરો અને કરાવો, કરીને – કરાવીને સિંહાસન રખાવો, રખાવીને મને યાવત્‌ મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો યાવત્‌ તે સાંભળીને જલદીથી સવિશેષ બાહ્ય ઉપસ્થાન શાળાને કરાવી યાવત્‌ આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે બળરાજા પ્રાતઃકાળ સમયમાં પોતાની શય્યાથી ઉઠ્યો, ઉઠીને પાદપીઠથી ઉતર્યો, ઉતરીને જ્યાં વ્યાયામ શાળા હતી, ત્યાં આવ્યો, આવીને વ્યાયામ શાળામાં પ્રવેશ્યો. યાવત્‌ ઉવવાઈ સૂત્રમાં કહ્યા મુજબ જાણવું. તે પ્રમાણે જ વ્યાયામશાળા, તે પ્રમાણે જ સ્નાનગૃહ યાવત્‌ ચંદ્રમા સમાન પ્રિયદર્શનવાળો રાજા સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે ત્યાં આવ્યો. આવીને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. બેસીને પોતાની ઉત્તરપૂર્વ દિશામાં આઠ ભદ્રાસનો – શ્વેતવસ્ત્રથી આચ્છાદિત કર્યા, સરસવ આદિ માંગલિક ઉપચાર રચાવ્યા. રચાવીને પોતાની બહુ સમીપ નહીં – બહુ દૂર નહીં, તેમ વિવિધ રત્નમંડિત, અધિક પ્રેક્ષણીય, મહાર્ધ – ઉત્તમ – પટ્ટણ ગત શ્લક્ષ્ણપટ્ટમાં સેંકડો ચિત્રોની રચના કરાવી – તે પટ્ટમાં. ઇહામૃગ, વૃષભ યાવત્‌ પદ્મલતાના ચિત્રથી યુક્ત કરી શ્વેત વસ્ત્રની અન્યતર યવનિકા બંધાવી. બંધાવીને વિવિધ મણિરત્નાદિથી વિચિત્ર, સ્વચ્છ – મૃદુ – શ્વેત વસ્ત્ર પથરાવી, શરીરને સુખદ સ્પર્શ દેનાર, અતિમૃદુ એવા ભદ્રાસન પદ્માવતી દેવી માટે રખાવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલદીથી અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્રાર્થધારક, વિવિધ શાસ્ત્રકુશળ સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવો, ત્યારે તે કૌટુંબિક પુરુષો યાવત્‌ રાજાની આજ્ઞા સાંભળી બલરાજાની પાસેથી નીકળ્યા. નીકળીને શીઘ્ર – ત્વરિત – ચપલ – ચંડ વેગવાળી ગતિથી હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી નીકળી જ્યાં તે સ્વપ્નલક્ષણ પાઠકોના ગૃહો હતા, ત્યાં આવ્યા, આવીને તે સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવે છે. ત્યારે તે સ્વપ્નલક્ષણ પાઠકો બલરાજાના કૌટુંબિક પુરુષો વડે બોલાવાતા હર્ષિત તુષ્ટિત ઇત્યાદિ થઈને યાવત્‌ સ્નાન કર્યુ યાવત્‌ શરીરે મસ્તકે. સરસવ અને લીલી દુર્વાથી મંગલ કરીને પોત – પોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી જ્યાં બલરાજાનું ઉત્તમ ભવનાવતંસક હતું ત્યાં આવ્યા, આવીને ઉત્તમ ભવનાવતંસક ના દ્વાર ઉપર એકત્ર થયા, એકત્ર થઈને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યા. આવીને બે હાથ જોડીને યાવત્‌ બલરાજાને જય – વિજય વડે વધાવે છે. ત્યારે સ્વપ્નલક્ષણ પાઠકો, બલરાજા દ્વારા વંદિત, પૂજિત, સત્કારિત, સન્માનિત કરાયા પછી પ્રત્યેક પૂર્વે રખાયેલા ભદ્રાસનો ઉપર બેસે છે. ત્યારપછી બલરાજા, પ્રભાવતી દેવીને જવનિકાની પાછળ બેસાડે છે, બેસાડીને પુષ્પ અને ફળ હાથોમાં ભરીને બલરાજાએ અત્યંત વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું – એ પ્રમાણે નિશ્ચે હે દેવાનુપ્રિયો ! પ્રભાવતી દેવી આજ તેવા તેવા પ્રકારના વાસગૃહમાં યાવત્‌ સિંહનું સ્વપ્ન જોઈને જાગી, તો હે દેવાનુપ્રિયો ! આ ઉદાર યાવત્‌ સ્વપ્નનું શું કલ્યાણ ફળ – વૃત્તિ વિશેષ થશે ? ત્યારે તે સ્વપ્ન લક્ષણપાઠકો બલરાજાની પાસે આ વૃત્તાંત સાંભળીને, અવધારીને, હર્ષિત, તુષ્ટિત થઈને યાવત્‌ તે સ્વપ્ન અવગ્રહથી અવગ્રહે છે, પછી ઈહામાં અનુપ્રવેશે છે, પ્રવેશીને તે સ્વપ્નનું અર્થાવગ્રહણ કરે છે, કરીને પરસ્પર – એકબીજા સાથે વિચારણા કરે છે, કરીને તે સ્વપ્નના અર્થને સ્વયં જાણ્યો, બીજા પાસેથી ગ્રહણ કર્યો, પરસ્પર પૂછીને અર્થનો નિશ્ચય કર્યો, અર્થને અભિગત કર્યો. બલરાજાની પાસે સ્વપ્ન શાસ્ત્રને ઉચ્ચારતા આમ કહ્યું – એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિય! અમારા સ્વપ્નશાસ્ત્રમાં ૪૨ – સ્વપ્નો, ૩૦ – મહાસ્વપ્નો એમ સર્વે ૭૨ – સ્વપ્નો કહ્યા છે, તેમાં હે દેવાનુપ્રિય ! તીર્થંકરની કે ચક્રવર્તીની માતા, તીર્થંકર કે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે આ ૩૦ મહાસ્વપ્નોમાંથી ૧૪ – મહાસ્વપ્નો જોઈને જાગે છે. તે આ પ્રમાણે છે – સૂત્ર– ૫૧૯. ગજ, વૃષભ, સિંહ, અભિષેક, માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મ, સરોરવ, સાગર, વિમાનભવન, રત્ન રાશિ, અગ્નિ. સૂત્ર– ૫૨૦. વાસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાં કોઈ સાત મહાસ્વપ્નો જોઈને જાગે છે, બલદેવની માતા બલદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્નોને જોઈને જાગે છે, માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંના કોઈ એક મહાસ્વપ્નને જોઈને જાગે છે. હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ એક મહાસ્વપ્ન જોયું છે. હે દેવાનુપ્રિય ! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે યાવત્‌ આરોગ્ય, તુષ્ટિ યાવત્‌ માંગલ્યકારક સ્વપ્ન પ્રભાવતી દેવીએ જોયેલ છે. હે દેવાનુપ્રિય ! તેના ફળ રૂપે. અર્થનો લાભ, ભોગનો લાભ, પુત્રનો લાભ, રાજ્યનો લાભ થશે. એ પ્રમાણે નિશ્ચે હે દેવાનુપ્રિય ! દેવી પ્રભાવતી નવ માસ પ્રતિપૂર્ણ થતા, સાડા સાત દિવસ વ્યતિક્રાંત થતા તમારા કુલમાં કેતુ સમાન યાવત્‌ બાળકને જન્મ આપશે. તે બાળક પણ બાલભાવથી મુક્ત થઈને યાવત્‌ રાજ્યાધિપતિ રાજા થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવાનુપ્રિય! પ્રભાવતી દેવીએ ઉદાર સ્વપ્ન જોયેલ છે, યાવત્‌ આરોગ્ય, સંતોષ, દીર્ઘાયુ, કલ્યાણકારી યાવત્‌ સ્વપ્નને જોયેલ છે. ત્યારે તે બલરાજા સ્વપ્નલક્ષણ પાઠકની પાસે આ અર્થને સાંભળી, અવધારી, હર્ષિત – તુષ્ટિત થઈને, બે હાથ જોડી યાવત્‌ તે સ્વપ્નલક્ષણ પાઠકોને આમ કહ્યું હે દેવાનુપ્રિયો ! તે એમ જ છે યાવત્‌ તમે જે કહો છો તે તેમ જ છે, તે સ્વપ્નના અર્થને સમ્યક્‌ સ્વીકારે છે, સ્વીકારીને સ્વપ્નલક્ષણ પાઠકોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર વડે સત્કારે છે, સન્માને છે. સત્કારી – સન્માનીને વિપુલ જીવિકા યોગ્ય પ્રીતિદાન આપે છે, આપીને વિસર્જિત કરે છે. ત્યારપછી સિંહાસનથી ઊભો થાય છે, ઊભો થઈને જ્યાં પદ્માવતી દેવી છે, ત્યાં આવે છે, આવીને પ્રભાવતી દેવીને તેવી ઇષ્ટ, કાંત યાવત્‌ વાણીથી ધીમે ધીમે આ પ્રમાણે કહે છે – એ પ્રમાણે ખરેખર, હે દેવાનુપ્રિયા ! સ્વપ્ન શાસ્ત્રમાં ૪૨ – સ્વપ્નો, ૩૦ – મહાસ્વપ્નો એમ ૭૨ સર્વે સ્વપ્નો કહ્યા છે. તેમાં હે દેવાનુપ્રિય ! તીર્થંકર કે ચક્રવર્તીની માતા૧૪ મહાસ્વપ્નોને જોઇને ઇત્યાદિ પૂર્વવત્‌ યાવત્‌ કોઈ એક મહાસ્વપ્નને જોઈને જાગે છે. આમાંથી હે દેવાનુપ્રિયા ! તમે એક મહાસ્વપ્નને જોયું છે. હે દેવી! તમે ઉદાર સ્વપ્નને જોયું છે યાવત્‌ રાજ્યાધિપતિ રાજા થશે. અથવા ભાવિતાત્મા અણગાર થશે. હે દેવી! તમે ઉદાર સ્વપ્નને જોયું યાવત્‌ પ્રભાવતી દેવીને તેવી ઇષ્ટ, કાંત યાવત્‌ બીજી વખત, ત્રીજી વખત અનુમોદના કરી. ત્યારે તે પ્રભાવતી દેવી બળરાજાની પાસે આ પ્રમાણે સાંભળી, અવધારીને, હર્ષિત – સંતુષ્ટ થઈને, બે હાથ જોડીને યાવત્‌ આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! તમે જે કહ્યું, તેમ જ છે યાવત્‌ આ પ્રમાણે કહીને તેણીએ સ્વપ્નના અર્થને સારી રીતે સ્વીકાર્યો. બલરાજાની અનુમતિ લઈ વિવિધ મણિ, રત્નથી ચિત્રિત સિંહાસનેથી યાવત્‌ ઊભી થઈને અત્વરિત, અચપલ યાવત્‌ ગતિથી જ્યાં પોતાનું ભવન, ત્યાં ગઈ, જઈને પોતાના ભવનમાં પ્રવેશી. ત્યારપછી તે પ્રભાવતી દેવીએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું યાવત્‌ સર્વાલંકારથી વિભૂષિત થઈ, તે ગર્ભને અતિ શીત નહીં, અતિ ઉષ્ણ નહીં, અતિ તિક્ત નહીં, અતિ કટુક નહીં, અતિ કષાયી કે ખાટા નહીં, અતિ મધુર નહીં, પણ ઋતુને યોગ્ય પણ સુખકારક ભોજન, આચ્છાદન, ગંધ, માલ્ય વડે તે ગર્ભના હિત, મિત, પથ્ય, ગર્ભપોષક પદાર્થો લેતી, તે દેશ, કાળ અનુસાર આહાર કરતી, વિવિક્ત – મૃદુ શયન – આસનથી એકાંત શુભ કે સુખદ મનોનુકૂલ વિહારભૂમિમાં રહેતી, પ્રશસ્ત દોહદ ઉત્પન્ન થયા, દોહ પૂર્ણ થયા, સન્માનિત થયા, કોઈએ દોહદની અવમાનના ન કરી, દોહદ સમાપ્ત થયા, રોગ – મોહ – ભય – પરિત્રાસાદિથી રહિત થઈને ગર્ભને સુખપૂર્વક વહન કરે છે. ત્યારે તે પ્રભાવતી દેવીએ નવ માસ પ્રતિપૂર્ણ થયા બાદ સાડા સાત રાત્રિ દિવસ વ્યતિક્રાંત થતા સુકુમાલ હાથ – પગવાળા, અહીન – પૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળા, લક્ષણ – વ્યંજન ગુણયુક્ત યાવત્‌ શશિ સૌમ્યાકાર, કાંત, પ્રિયદર્શન, સુરૂપ બાળકને જન્મ આપ્યો. ત્યારે તે પ્રભાવતી દેવીની અંગપરિચારિકાઓએ પ્રભાવતી દેવીને પ્રસૂતા જાણીને જ્યાં બલરાજા હતો, ત્યાં ગઈ, ત્યાં જઈને બે હાથ જોડી યાવત્‌ બલરાજાને જય – વિજય વડે વધાવે છે, વધાવીને આ પ્રમાણે કહ્યું – એ પ્રમાણે હે દેવાનુપ્રિય ! પ્રભાવતીના પ્રિય સમાચારને આપની પ્રીતિ માટે નિવેદન કરીએ છીએ, તે તમને પ્રિય થાઓ. ત્યારે તે બલરાજા અંગપરિચારિકા પાસે આ વૃત્તાંતને સાંભળીને, અવધારીને હર્ષિત – સંતુષ્ટ થઈને યાવત્‌ ધારાથી સિંચિત માફક યાવત્‌ વિકસિત રોમકૂપવાળા રાજાએ તે અંગપ્રતિચારિકાને મુગુટ સિવાયના બધા અલંકાર આપી દીધા, પછી સફેદ ચાંદીનો નિર્મળ જળથી ભરેલ કળશ લઈને તે દાસીઓના મસ્તક ધોયા, તેઓને વિપુલ જીવિતાર્થ પ્રીતિદાન દઈને સત્કાર, સન્માન કરી દાસીત્વથી મુક્ત કરી. સૂત્ર સંદર્ભ– ૫૧૮–૫૨૦
Mool Sutra Transliteration : [sutra] atthi nam bhamte! Eesim paliovama-sagarovamanam khaeti va avachaeti va? Hamta atthi. Se kenatthenam bhamte! Evam vuchchai–atthi nam eesim paliovamasagarovamanam khaeti va avachaeti va? Evam khalu sudamsana! Tenam kalenam tenam samaenam hatthinapure namam nagare hottha–vannao. Sahasambavane ujjane–vannao. Tattha nam hatthinapure nagare bale namam raya hottha–vannao. Tassa nam balassa ranno pabhavai namam devi hottha–sukumalapanipaya vannao java pamchavihe manussae kamabhoge pachchanubhavamani viharai. Tae nam sa pabhavai devi annaya kayai tamsi tarisagamsi vasagharamsi abbhimtarao sachittakamme, bahirao dumiya-ghattha-matthe vichittaulloga-chilliyatale manirayanapanasiyamdhayare bahusamasuvibhatta-desabhae pamchavanna-sarasasurabhi-mukkapupphapumjovayara-kalie kalagaru-pavara-kumdurukka-turukka-dhuva-maghamaghemta-gamdhuddhayabhirame sugamdhavaragamdhie gamdhavattibhue, Tamsi tarisagamsi sayanijjamsi–salimganavattie ubhao vibboyane duhao unnae majjhe naya-gambhire gamgapulinavaluya-uddala-salisae oyaviya-khomiyadugullapatta-padichchhayane suviraiya-rayattane rattamsuyasamvue suramme ainaga-ruya-bura-navaniya-tulaphase sugam-dhavarakusuma-chunna-sayano-vayarakalie addharattakalamayamsi suttajagara ohiramani-ohiramani ayameyaruvam oralam kallanam sivam dhannam mamgallam sassiriyam mahasuvinam pasitta nam padibuddha. Hara-rayaya-khirasagara-sasamkakirana-dagaraya-rayayamahasela-pamdarataroruramanijja-pechchhanijjam thira-lattha-pauttha-vatta-pivara-susilittha-visittha-tikkhadadhavidambiyamuham parikammiyajachchakamalakomala -maiyasobhamtalatthaottham rattuppalapattamauyasukumalatalujiham musagaya-pavarakanagataviyaavattayamta-vatta-tadivimalasarisanayanam visalapivarorum padipunnavipulakhamdham miuvisayasuhumalakkhana-pasatthavichchhi-nna-kesarasadovasobhiyam usiya-sunimmiya-sujaya-apphodiyalamgulam somam somakaram lilayamtam jambhayamtam, nahayalao ovayamanam, niyayavayanamativayamtam siham suvine pasitta nam padibuddha samani hatthatuttha chittamanamdiya namdiya poimana paramasomanassiya hari-savasavisappamana hiyaya dharahayakalambagam piva samusaviyaromakuva tam suvinam oginhai, oginhitta sayanijjao abbhutthei, Abbhutthetta aturiyamachavalamasambhamtae avilambiyae rayahamsasarisie gaie jeneva balassa ranno sayanijje teneva uvagachchhai, uvagachchhitta balam rayam tahim itthahim kamtahim piyahim manunnahim manamahim oralahim kallanahim sivahim dhannahim mamgallahim sassiri-yahim miya-mahura-mamjulahim girahim samlavamani-samlavamani padibohei, padibohetta balenam ranna abbhanunnaya samani nanamani-rayanabhattichittamsi bhaddasanamsi nisiyati, nisiyitta asattha visattha suhasanavaragaya balam rayam tahim itthahim kamtahim java miya-mahura-mamjulahim girahim samlavamani-samlavamani evam vayasi–evam khalu aham devanuppiya! Ajja tamsi tarisagamsi sayanijjamsi salimganavattie tam cheva java niyagavayanamaivayamtam siham suvine pasitta nam padibuddha, tannam devanuppiya! Eyassa oralassa java mahasuvinassa ke manne kallane phalavittivisese bhavissai? Tae nam se bale raya pabhavaie devie amtiyam eyamattham sochcha nisamma hatthatuttha chittamanamdie namdie piimane parama-somanassie harisavasavisappamana hiyae dharahayanivasurabhikusuma-chamchumala-iyatanue usaviyaromakule tam suvinam oginhai, oginhitta iham pavisai, pavisitta appano sabha-vienam maipuvvaenam buddhivinnanenam tassa suvinassa atthoggahanam karei, karetta pabhavaim devim tahim itthahim kamtahim java mamgallahim miya-mahura-sassiriyahim vagguhim samlavamane-samlavamane evam vayasi– Orale nam tume devi! Suvine ditthe, kallane nam tume devi! Suvine ditthe java sassirie nam tume devi! Suvine ditthe, arogga-tutthi-dihau-kallana-mamgallakarae nam tume devi! Suvine ditthe, atthalabho devanuppie! Bhogalabho devanuppie! Puttalabho devanuppie! Rajjalabho devanuppie! Evam khalu tumam devanuppie! Navanham masanam bahupadipunnanam addhatthamana ya raimdiyanam viikkamtanam amham kulakeum kuladivam kulapavvayam kulavademsayam kulatilagam kulakittikaram kulanamdikaram kulajasakaram kuladharam kulapayavam kulavivaddhanakaram sukumalapanipayam ahinapadipunnapamchimdiya-sariram lakkhana-vamjana-gunovaveyam manummana-ppamana-padipunna-sujaya-savvamgasudaramgam sasisomakaram kamtam piyadamsanam suruvam devakumarasamappabham daragam payahisi. Se vi ya nam darae ummukkabalabhave vinnaya-parinayamette jovvanagamanuppatte sure vire vikkamte vitthinna-viulabala-vahane rajja-vai raya bhavissai. Tam orale nam tume devi! Suvine ditthe java arogga-tutthi-dihau-kallana-mamgallakarae nam tume devi! Suvine ditthe tti kattu pabhavatim devim tahim itthahim java vagguhim dochcham pi tachcham pi anubuhati. Tae nam sa pabhavati devi balassa ranno amtiyam eyamattham sochcha nisamma hatthatuttha karayala pariggahiyam dasanaham sira-savattam matthae amjalim kattu evam vayasi–evameyam devanuppiya! Tahameyam devanuppiya! Avitahameyam devanuppiya! Asamdiddhameyam devanuppiya! Ichchhiyameyam devanuppiya! Padichchhiyameyam devanuppiya! Ichchhiya-padichchhiyameyam devanuppiya! Se jaheyam tubbhe vadaha tti kattu tam suvinam sammam padichchhai, padichchhitta balenam ranna abbhanunnaya samani nanamanirayana-bhattichittao bhaddasanao abbhutthei, abbhutthetta aturiyamachavalamasambhamtae avilambiyae rayahamsa-sarisie gaie jeneva sae sayanijje teneva uvagachchhai, uva-gachchhitta sayanijjamsi nisiyati, nisiyitta evam vayasi–ma me se uttame pahane mamgalle suvine annehim pavasuminehim padihammissai tti kattu devagurujanasambaddhahim pasatthahim mamgallahim dhammiyahim kahahim suvinajagariyam padijagaramani-padijagaramani viharai. Tae nam se bale raya kodumbiyapurise saddavei, saddavetta evam vayasi–khippameva bho devanuppiya! Ajja savisesam bahiriyam uvatthanasalam gamdhodayasitta-suiya-sammajjiovalittam sugamdha-varapamchavannapupphovayarakaliyam kalagaru-pavarakumdurukka-turukka-dhuva-maghamaghemta-gamdhuddhuyabhiramam sugamdhavaragamdhiyam gamdhavattibhuyam kareha ya karaveha ya, karetta ya karavetta ya sihasanam raeha, raetta mametamanattiyam pachchappinaha. Tae nam te kodumbiyapurisa java padisunetta khippameva savisesam bahiriyam uvatthanasalam gamdhodayasitta-suiya-sammajjiovalittam sugamdhavarapamchavannapupphovayarakaliyam kalagaru-pavara-kumdurukka-turukka-dhuva-maghamaghemta-gamdhuddhuyabhiramam sugamdhavaragamdhiyam gamdhavattibhuyam karetta ya karavetta ya sihasanam raetta tamanattiyam pachchappinamti. Tae nam se bale raya pachchusakalasamayamsi sayanijjao abbhutthei, abbhutthetta payapidhao pachchoruhai, pachchoruhitta jeneva attanasala teneva uvagachchhai, attanasalam anupavisai, jaha ovavaie taheva attanasala taheva majjanaghare java sasivva piyadamsane naravai jeneva bahiriya uvatthanasala teneva uvagachchhai, uvagachchhitta sihasanavaramsi puratthabhimuhe nisiyai, nisiyitta appano uttarapuratthime disibhae attha bhaddasanaim seyavatthapachchatthuyaim siddhatthakayamamgalovayaraim rayavei, rayavetta appano adurasamamte nanamani-rayanamamdiyam ahiyapechchhanijjam mahagghavarapattanuggayam sanhapattabhattisayachittatanam ihamiya-usabha-turaga-nara-magara -vihaga-balaga-kinnara-ruru-sarabha-chamara-kumjara-vanalaya-paumalaya-bhatti-chittam abbhimtariyam javaniyam amchhavei, amchhavetta nanamanirayana- bhattichittam attharaya-mauyamasuragotthayam seyavatthapachchatthuyam amgasuhaphasayam sumauyam pabhavattie devie bhaddasanam rayavei, rayavetta kodumbiyapurise saddavei, saddavetta evam vayasi–khippameva bho devanuppiya! Atthamgamahanimittasuttatthadharae vivihasatthakusale suvinalakkhanapadhae saddaveha. Tae nam te kodumbiyapurisa java padisunetta balassa ranno amtiyao padinikkhamamti, padinikkhamitta siggham turiyam chavalam chamdam veiyam hatthinapuram nagaram majjhammajjhenam jeneva tesim suvinalakkhanapadhaganam gihaim teneva uvagachchhamti, uvagachchhitta te suvinalakkhanapadhae saddavemti. Tae nam te suvinalakkhanapadhaga balassa ranno kodumbiyapurisehim saddaviya samana hatthatuttha nhaya kayabalikamma kayakouya-mamgala-payachchhitta suddhappavesaim mamgallaim vatthaim pavara parihiya appamahagghabharanalamkiya sarira siddhatthagahariyali-yakayamamgalamuddhana saehim-saehim gehehimto niggachchhamti, niggachchhitta hatthinapuram nagaram majjhammajjhenam jeneva balassa ranno bhavanavara-vademsae teneva uvagachchhamti, uvagachchhitta bhavanavaravademsagapadiduvaramsi egao milamti, militta jeneva bahiriya uvatthanasala jeneva bale raya teneva uvagachchhamti, uvagachchhitta karayala pariggahiyam dasanaham sirasavattam matthae amjalim kattu balamrayam jaenam vijaenam baddhavemti. Tae nam te suvinalakkhanapadhaga balenam ranna vamdiya-puiya-sakkariya-sammaniya samana patteyam-patteyam puvvanna-tthesu bhaddasanesu nisiyamti. Tae nam se bale raya pabhavatim devim javaniyamtariyam thavei, thavetta puppha-phala padipunnahatthe parenam vinaenam te suvinalakkhanapadhae evam vayasi–evam khalu devanuppiya! Pabhavati devi ajja tamsi tarisagamsi vasagharamsi java siham suvine pasitta nam padibuddha, tannam devanuppiya! Eyassa oralassa java mahasuvinassa ke manne kallane phalavittivisese bhavissai? Tae nam te suvinalakkhanapadhaga balassa ranno amtiyam eyamattham sochcha nisamma hatthatuttha tam suvinam oginhamti, oginhitta iham anuppavisamti, anuppavisitta tassa suvinassa atthoggahanam karemti, karetta annamannenam saddhim samchalemti, samcha-letta tassa suvinassa laddhattha gahiyattha puchchhiyattha vinichchhiyattha abhigayattha balassa ranno purao suvinasatthaim uchcharemana-uchcharemana evam vayasi–evam khalu devanuppiya! Amham suvinasatthamsi bayalisam suvina, tisam mahasuvina–bavattarim savvasuvina dittha. Tattha nam devanuppiya! Titthagaramayaro va chakkavattimayaro va titthagaramsi va chakkavattimsi va gabbham vakkamamanamsi eesim tisae maha-suvinanam ime choddasa mahasuvine pasitta nam padibujjhamti, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 518. Bhagavan ! Shum a palyopama, sagaropamani sthitino kshaya ke apachaya thaya chhe\? Ha thaya chhe. Bhagavan ! Ema kema kaho chho ke a palyopama ane sagaropamano yavat apachaya thaya chhe? E pramane kharekhara he sudarshana ! Te kale, te samaye hastinagapura name nagara hatum. Sahasramravana udyana hatum. Te hastinagapura nagaramam bala name raja hato. Te bala rajane prabhavati name devi (rani) hati, te sukumala ityadi hati yavat te vicharati hati. (nagara, udyana, raja, rani badhanum varnana uvavai sutranusara kahevum) Tyare te prabhavati ranine anya koi divase tevi, teva prakare vasagrihani amdara chitrakarmathi yukta tatha baharathi dhrishta, mrishta, vichitra urdhva bhaga, adhobhaga – talamam mani ane ratnone karane jeno amdhakara nasha thayo chhe, teva bahusama suvibhakta desha bhagamam pamcha varna, sarasa ane sugamdhi pushpapumjona upacharathi yukta, kalo agaru – pravara kumdurukka – turushka – dhupa maghamaghayamana thata gamdhodhrita abhirama, uttama sugamdhathi gamdhita, gamdhavartibhuta te, teva prakarana shayaniyamam bamne tarapha takiya hata, te shayya bamne taraphathi unnata ane madhyamam gambhira hati. Gamga nadini tatavarti retini samana komala. Hati. Te mulayama kshaumika dukulapattathi achchhadita hati, tene suvirachita rajastrana hatum, lalaramgi sukshma vastrathi samvritta hati, te suramya, ajinaka ru – bura – navanita – arkatula samana komala sparshavali hati tatha sugamdhi shreshtha pushpa, churna ane shayanopachara vade yukta hati. Ardharatrikala samayamam kamika suti – jagati ardhanidriavasthamam prabhavati rani hati. Tenine a ava prakarana udara, kalyanarupa, shiva, dhanya, mamgala, sashrika, mahasvapna joyum ane teni jagi. Prabhavati ranie svapnamam eka simhane joyo. Hara, rajata, kshira samudra, chamdra kirana, jalakana, rajata mahashailani samana shvetavarniya hato te vishala, ramaniya, darshaniya hato. Tena prakoshtha sthira ane sumdara hata. Te potana gola, pushta, sushlishta, vishishta ane tikshna dadhavala mukhane phadine rahelo. Tena hotha samskarita, jatimana kamala samana komala, pramanopeta ane atyamta sushobhita hata. Tenum talu ane jibha rakta kamalana patra samana atyamta komala hata. Tena netra, bhusamam rahela ane agnimam tapavela tatha avartta karata uttama svarna samana varnavala, gola ane vidyuta samana vimala hata. Teni jamgha vishala, pushta hati. Tena skamdha paripurna ane vipula hata. Te mridu, vishada, sukshma, prashasta lakshana kesarathi shobhato hato. Te simha potani sumdara, sunirmita, unnata pumchhane pachhadato, saumyakriti valo, lila karato, bagasa khato, gaganatalathi utarato ane potana mukhakamala sarovaramam pravesha karato dekhayo. Ava simhane svapnamam joine prabhavati rani jagi. Tyare te prabhavati rani a ava prakarana udara yavat sashrika mahasvapnane joine jagI.Jagine harshita, samtushta yavat vikasita hridaya thai, meghani dharathi simchita kadambana pushpani jema tenini romaraji vikasvara thai, te svapnanum smarana karava lagi, karine shayyamamthi ubhi thai, thaine atvarita – achapala – asambhramta – avilambita – rajahamsa sadrisha gatithi jyam bala rajani shayya hati tyam ave chhe, tyam avine balarajae tevi ishta – kamta – priya – manojnya – manama – udara – kalyanarupa – shiva – dhanya – mamgalarupa – shobhathi yukta mita – madhura – mamjula vani vade dhime dhime bolata jagade chhe. Jagadine bala rajani anujnya melavya pachhi vividha mani – ratnani rachanathi chitrita bhadrasane besi, besine pachhi ashvasta, vishvasta thaine uttama sukhasana para besine balarajane tevi ishta – kamta yavat vani vade dhime dhime bolata ama kahyum – E pramane kharekhara, he devanupriya ! Hum aje tevi, teva prakarani shayyamam suteli adi purvavat yavat mara mukhamam praveshata eva simhane svapnamam joine hum jagi. To he devanupriya! A udara yavat mahasvapnanum mane shum kalyanakari phala – vritti vishesha thashe\? Tyare te balaraja, prabhavati rani pase a vrittamtane sambhali, avadhari, harshita – samtushta yavat vikasita hridaya thayo. Meghani dharathi simchita vikasita kadambana sugamdhi pushpani samana tenum sharira pulakita thayum. Teni romaraji vikasvara thai, pachhi te svapnano avagraha avagrahyo, ihamam pravesha karyo, ihamam praveshine, potani svabhavika matipurvaka, buddhi vijnyanathi, te svapnanum arthagrahana karyum, tenum arthagrahana karine prabhavati devine, tevi ishta, kamta yavat mamgala svarupa mita, madhura, sashrika vanithi dhime dhime a pramane kahyum – He devi ! Tame udara svapnane joyum, kalyanarupa svapnane joyum yavat he devi ! Tame sashrika svapnane joyum. He devi ! Tame arogya tushti – dirghayu – kalyanakari – mamgalakari svapnane joyum. Tamane a svapnana phalarupe. He devanupriya ! Arthano labha thashe, he devanupriya ! Bhogano labha thashe, he devanupriya ! Putrano labha thashe, devanupriya! Rajyano labha thashe. E pramane nishchayathi he devanupriya ! Tame nava masa pratipurna ane sada sata ratridivasa pasara thaya pachhi, apana kulamam keturupa, kuladipaka, kulaparvata, kulaavatamsaka, kulatilaka, kulakirtikara, kulanamdikara, kulayashakara, kuladhara, kulapadapa, kula vivardhanakara eva sukumala hatha – pagavala, ahina – purna pamchendriya shariri yavat shashisaumyakara, kamta, priyadarshana, surupa, devakumarani samana prabhavala balakane janma apasho. Te balaka pana balabhavathi mukta thaine vijnya ane paripakva thashe, anukrame yauvana prapta thata shura, vira, vikramta, vistirna vipula sainya ane vahanavalo rajyadhipati raja thashe. He devi ! Tame udara yavat svapnane joyela chhe, he devi ! Tame arogya, tushti yavat mamgalakaraka svapnane joyela chhe. Ityadi kahine prabhavatidevine tevi ishta yavat madhuravani vade be vakhata, trana vakhata anumodana kare chhe. Tyare te prabhavati devi, bala raja pase a arthane sambhaline, avadharine harshita – samtushta thai, be hatha jodi yavat a pramane kahe chhe – he devanupriya! Tame je kahyum te yathartha chhe, he devanupriya! Te tathya chhe, he devanupriya! Te avitatha chhe, he devanupriya! Te asamdigdha chhe, he devanupriya! Te mane ichchhita chhe, he devanupriya! Te mane pratichchhita chhe, he devanupriya! Te mane ichchhita – pratichchhita chhe. Tame je pramane kaho chho ema karine te svapnane phalane. Samyak prakare svikarine bala rajani anujnya pamya pachhi vividha maniratnothi chitrita bhadrasanathi uthe chhe, uthine atvarita yavat achapala gatithi jyam potani shayya chhe, tyam ave chhe, avine shayyamam bese chhe, besine a pramane boli – Mara a uttama, pradhana, mamgalarupa svapno, anya papasvapnothi pratihata na thao. Ema karine deva – guru – jana sambamdhi prashasta, mamgalarupa dharmika katha vade svapna jagarikathi jagati evi rahe chhe. Tyare te balaraja kautumbika purushone bolave chhe, bolavine a pramane kahyum – he devanupriyo ! Jaladithi aje bahya upasthanashalane savishesha gamdhodaka vade simchine shuddha karo, svachchha karo, limpo, uttama sugamdhi pamchavarni pushpopacharathi yukta karo. Kalo agaru, pravara kumdurukkathi yavat gamdhavartibhuta karo ane karavo, karine – karavine simhasana rakhavo, rakhavine mane yavat mari ajnya pachhi sompo. Tyare te kautumbika purusho yavat te sambhaline jaladithi savishesha bahya upasthana shalane karavi yavat ajnya pachhi sompi. Tyare te balaraja pratahkala samayamam potani shayyathi uthyo, uthine padapithathi utaryo, utarine jyam vyayama shala hati, tyam avyo, avine vyayama shalamam praveshyo. Yavat uvavai sutramam kahya mujaba janavum. Te pramane ja vyayamashala, te pramane ja snanagriha yavat chamdrama samana priyadarshanavalo raja snanagrihathi nikalyo, nikaline jyam bahya upasthanashala chhe tyam avyo. Avine uttama simhasane purvabhimukha betho. Besine potani uttarapurva dishamam atha bhadrasano – shvetavastrathi achchhadita karya, sarasava adi mamgalika upachara rachavya. Rachavine potani bahu samipa nahim – bahu dura nahim, tema vividha ratnamamdita, adhika prekshaniya, mahardha – uttama – pattana gata shlakshnapattamam semkado chitroni rachana karavi – Te pattamam. Ihamriga, vrishabha yavat padmalatana chitrathi yukta kari shveta vastrani anyatara yavanika bamdhavi. Bamdhavine vividha maniratnadithi vichitra, svachchha – mridu – shveta vastra patharavi, sharirane sukhada sparsha denara, atimridu eva bhadrasana padmavati devi mate rakhavine kautumbika purushone bolavya, bolavine a pramane kahyum – O devanupriyo ! Jaladithi ashtamga mahanimitta sutrarthadharaka, vividha shastrakushala svapnalakshana pathakone bolavo, tyare te kautumbika purusho yavat rajani ajnya sambhali balarajani pasethi nikalya. Nikaline shighra – tvarita – chapala – chamda vegavali gatithi hastinapura nagarani vachchovachchathi nikali jyam te svapnalakshana pathakona griho hata, tyam avya, avine te svapnalakshana pathakone bolave chhe. Tyare te svapnalakshana pathako balarajana kautumbika purusho vade bolavata harshita tushtita ityadi thaine yavat snana karyu yavat sharire mastake. Sarasava ane lili durvathi mamgala karine pota – potana gherathi nikalya, nikaline hastinapura nagarani vachchovachchathi jyam balarajanum uttama bhavanavatamsaka hatum tyam avya, avine uttama bhavanavatamsaka na dvara upara ekatra thaya, ekatra thaine jyam bahya upasthana shala hati tyam avya. Avine be hatha jodine yavat balarajane jaya – vijaya vade vadhave chhe. Tyare svapnalakshana pathako, balaraja dvara vamdita, pujita, satkarita, sanmanita karaya pachhi pratyeka purve rakhayela bhadrasano upara bese chhe. Tyarapachhi balaraja, prabhavati devine javanikani pachhala besade chhe, besadine pushpa ane phala hathomam bharine balarajae atyamta vinayapurvaka te svapnalakshana pathakone a pramane kahyum – E pramane nishche he devanupriyo ! Prabhavati devi aja teva teva prakarana vasagrihamam yavat simhanum svapna joine jagi, to he devanupriyo ! A udara yavat svapnanum shum kalyana phala – vritti vishesha thashe\? Tyare te svapna lakshanapathako balarajani pase a vrittamta sambhaline, avadharine, harshita, tushtita thaine yavat te svapna avagrahathi avagrahe chhe, pachhi ihamam anupraveshe chhe, praveshine te svapnanum arthavagrahana kare chhe, karine paraspara – ekabija sathe vicharana kare chhe, karine te svapnana arthane svayam janyo, bija pasethi grahana karyo, paraspara puchhine arthano nishchaya karyo, arthane abhigata karyo. Balarajani pase svapna shastrane uchcharata ama kahyum – E pramane kharekhara he devanupriya! Amara svapnashastramam 42 – svapno, 30 – mahasvapno ema sarve 72 – svapno kahya chhe, temam he devanupriya ! Tirthamkarani ke chakravartini mata, tirthamkara ke chakravarti garbhamam ave tyare a 30 mahasvapnomamthi 14 – mahasvapno joine jage chhe. Te a pramane chhe – Sutra– 519. Gaja, vrishabha, simha, abhisheka, mala, chamdra, surya, dhvaja, kumbha, padma, sarorava, sagara, vimanabhavana, ratna rashi, agni. Sutra– 520. Vasudevani mata vasudeva garbhamam ave tyare a chauda mahasvapnomam koi sata mahasvapno joine jage chhe, baladevani mata baladeva garbhamam ave tyare a chauda mahasvapnomamthi koi chara mahasvapnone joine jage chhe, mamdalikani mata mamdalika garbhamam ave tyare a chauda mahasvapnomamna koi eka mahasvapnane joine jage chhe. He devanupriya ! Prabhavati devie eka mahasvapna joyum chhe. He devanupriya ! Prabhavati devie udara svapna joyela chhe yavat arogya, tushti yavat mamgalyakaraka svapna prabhavati devie joyela chhe. He devanupriya ! Tena phala rupe. Arthano labha, bhogano labha, putrano labha, rajyano labha thashe. E pramane nishche he devanupriya ! Devi prabhavati nava masa pratipurna thata, sada sata divasa vyatikramta thata tamara kulamam ketu samana yavat balakane janma apashe. Te balaka pana balabhavathi mukta thaine yavat rajyadhipati raja thashe athava bhavitatma anagara thashe. He devanupriya! Prabhavati devie udara svapna joyela chhe, yavat arogya, samtosha, dirghayu, kalyanakari yavat svapnane joyela chhe. Tyare te balaraja svapnalakshana pathakani pase a arthane sambhali, avadhari, harshita – tushtita thaine, be hatha jodi yavat te svapnalakshana pathakone ama kahyum He devanupriyo ! Te ema ja chhe yavat tame je kaho chho te tema ja chhe, te svapnana arthane samyak svikare chhe, svikarine svapnalakshana pathakone vipula ashana, pana, khadima, svadima, pushpa, vastra, gamdha, mala, alamkara vade satkare chhe, sanmane chhe. Satkari – sanmanine vipula jivika yogya pritidana ape chhe, apine visarjita kare chhe. Tyarapachhi simhasanathi ubho thaya chhe, ubho thaine jyam padmavati devi chhe, tyam ave chhe, avine prabhavati devine tevi ishta, kamta yavat vanithi dhime dhime a pramane kahe chhe – E pramane kharekhara, he devanupriya ! Svapna shastramam 42 – svapno, 30 – mahasvapno ema 72 sarve svapno kahya chhe. Temam he devanupriya ! Tirthamkara ke chakravartini mata14 mahasvapnone joine ityadi purvavat yavat koi eka mahasvapnane joine jage chhe. Amamthi he devanupriya ! Tame eka mahasvapnane joyum chhe. He devi! Tame udara svapnane joyum chhe yavat rajyadhipati raja thashe. Athava bhavitatma anagara thashe. He devi! Tame udara svapnane joyum yavat prabhavati devine tevi ishta, kamta yavat biji vakhata, triji vakhata anumodana kari. Tyare te prabhavati devi balarajani pase a pramane sambhali, avadharine, harshita – samtushta thaine, be hatha jodine yavat a pramane kahyum – He devanupriya! Tame je kahyum, tema ja chhe yavat a pramane kahine tenie svapnana arthane sari rite svikaryo. Balarajani anumati lai vividha mani, ratnathi chitrita simhasanethi yavat ubhi thaine atvarita, achapala yavat gatithi jyam potanum bhavana, tyam gai, jaine potana bhavanamam praveshi. Tyarapachhi te prabhavati devie snana karyum, balikarma karyum yavat sarvalamkarathi vibhushita thai, te garbhane ati shita nahim, ati ushna nahim, ati tikta nahim, ati katuka nahim, ati kashayi ke khata nahim, ati madhura nahim, pana ritune yogya pana sukhakaraka bhojana, achchhadana, gamdha, malya vade te garbhana hita, mita, pathya, garbhaposhaka padartho leti, te desha, kala anusara ahara karati, vivikta – mridu shayana – asanathi ekamta shubha ke sukhada manonukula viharabhumimam raheti, prashasta dohada utpanna thaya, doha purna thaya, sanmanita thaya, koie dohadani avamanana na kari, dohada samapta thaya, roga – moha – bhaya – paritrasadithi rahita thaine garbhane sukhapurvaka vahana kare chhe. Tyare te prabhavati devie nava masa pratipurna thaya bada sada sata ratri divasa vyatikramta thata sukumala hatha – pagavala, ahina – purna pamchendriya shariravala, lakshana – vyamjana gunayukta yavat shashi saumyakara, kamta, priyadarshana, surupa balakane janma apyo. Tyare te prabhavati devini amgaparicharikaoe prabhavati devine prasuta janine jyam balaraja hato, tyam gai, tyam jaine be hatha jodi yavat balarajane jaya – vijaya vade vadhave chhe, vadhavine a pramane kahyum – e pramane he devanupriya ! Prabhavatina priya samacharane apani priti mate nivedana karie chhie, te tamane priya thao. Tyare te balaraja amgaparicharika pase a vrittamtane sambhaline, avadharine harshita – samtushta thaine yavat dharathi simchita maphaka yavat vikasita romakupavala rajae te amgapraticharikane muguta sivayana badha alamkara api didha, pachhi sapheda chamdino nirmala jalathi bharela kalasha laine te dasiona mastaka dhoya, teone vipula jivitartha pritidana daine satkara, sanmana kari dasitvathi mukta kari. Sutra samdarbha– 518–520