Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104006
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-११

Translated Chapter :

શતક-૧૧

Section : उद्देशक-९ शिवराजर्षि Translated Section : ઉદ્દેશક-૯ શિવરાજર્ષિ
Sutra Number : 506 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं हत्थिणापुरे नामं नगरे होत्था–वण्णओ। तस्स णं हत्थिणापुरस्स नगरस्स बहिया उत्तरपुरत्थिमे दिसीभागे, एत्थ णं सहसंबवने नामं उज्जाणे होत्था–सव्वोउय-पुप्फ-फलसमिद्धे रम्मे नंदनवनसन्निभप्पगासे सुहसीतलच्छाए मनोरमे सादुप्फले अकंटए, पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। तत्थ णं हत्थिणापुरे नगरे सिवे नामं राया होत्था–महयाहिमवंत-महंत-मलय-मंदर-महिंदसारे–वण्णओ। तस्स णं सिवस्स रन्नो धारिणी नामं देवी होत्था–सुकुमालपाणिपाया–वण्णओ। तस्स णं सिवस्स रन्नो पुत्ते धारिणीए अत्तए सिवभद्दे नामं कुमारे होत्था–सुकुमालपाणिपाए, जहा सूरियकंते जाव रज्जं च रट्ठं च बलं च वाहणं च कोसं च कोट्ठारं च पुरं च अंतेउरं च सय-मेव पच्चुवेक्खमाणे-पच्चुवेक्खमाणे विहरइ। तए णं तस्स सिवस्स रन्नो अन्नया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि रज्जधुरं चिंतेमाणस्स अयमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–अत्थि ता मे पुरा पोराणाणं सुचिण्णाणं सुपरक्कंताणं सुभाणं कल्लाणाणं कडाणं कम्माणं कल्लाणफलवित्तिविसेसे, जेणाहं हिरण्णेणं वड्ढामि सुवण्णेणं वड्ढामि, धनेनं वड्ढामि, धण्णेणं वड्ढामि, पुत्तेहिं वड्ढामि, पसूहिं वड्ढामि, रज्जेणं वड्ढामि, एवं रट्ठेणं बलेणं वाहणेणं कोसेनं कोट्ठागारेणं पुरेणं अंतेउरेणं वड्ढामि, विपुलधण-कनग-रयण-मणि-मोत्तिय-संखसिल-प्पवाल-रत्तरयण-संतसारसावएज्जेणं अतीव-अतीव अभि-वड्ढामि, तं किं णं अहं पुरा पोराणाणं सुचिण्णाणं सुपरक्कंताणं सुभाणं कल्लाणाणं कडाणं कम्माणं एगंतसो खयं उवेहमाणे विहरामि? तं जाव ताव अहं हिरण्णेणं वड्ढामि जाव अतीव-अतीव अभिवड्ढामि जाव मे सामंतरायाणो वि वसे वट्टंति, तावता मे सेयं कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिनयरे तेयसा जलंते सुबहुं लोही-लोहकडाह-कडच्छुयं तंबियं तावसभंडगं घडावेत्ता सिवभद्दं कुमारं रज्जे ठावेत्ता तं सुबहुं लोही-लोहकडाह-कडच्छुयं तंबियं तावसभंडगं गहाय जे इमे गंगाकुले वाणपत्था तावसा भवंति, [तं जहा– होत्तिया पोत्तिया कोत्तिया जहा ओववाइए जाव आयावणाहिं पंचग्गितावेहिं इंगालसोल्लियं कंदुसोल्लियं कट्ठसोल्लियं पिव अप्पाणं करेमाणा विहरंति]। तत्थ णं जे ते दिसापोक्खो तावसा तेसिं अंतियं मुंडे भवित्ता दिसापोक्खियतावसत्ताए पव्वइत्तए, पव्वइते वि य णं समाणे अयमेयारूवं अभिग्गहं अभिगिण्हिस्सामि– कप्पइ मे जावज्जीवाए छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं दिसाचक्कवालेणं तवोकम्मेणं उड्ढं वाहाओ पगिज्झिय-पगिज्झिय सूराभिमुहस्स आयावणभूमीए आयावेमाणस्स विहरित्तए, त्ति कट्टु एवं संपेहेइ, संपेहेत्ता कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिनयरे तेयसा जलंते सुबहुं लोही-लोहं कडाह-कडच्छुयं तंबियं तावसभंडगं घडावेत्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो! देवानुप्पिया! हत्थिणापुरं नगरं सब्भिंतरबाहिरियं आसिय-सम्मज्जिओवलित्तं जाव सुगंधवरगंधगंधियं गंधवट्टिभूयं करेह य कारवेह य, करेत्ता य कारवेत्ता य एयमाणत्तियं पच्चप्पिणह। ते वि तमाणत्तियं पच्चप्पिणंति। तए णं से सिवे राया दोच्चं पि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो! देवानुप्पिया! सिवभद्दस्स कुमारस्स महत्थं महग्घं महरिहं विउलं रायाभिसेयं उवट्ठवेह। तए णं ते कोडुंबियपुरिसा तहेव उवट्ठवेंति। तए णं से सिवे राया अनेगगणनायग-दंडनायग राईसर-तलवर-माडंबिय-कोडुंबिय-इब्भ-सेट्ठि-सेनावइ-सत्थवाह-दूय-संधिपाल-सद्धिं संपरिवुडे सिवभद्दं कुमारं सीहासणवरंसि पुरत्थाभिमुहं, निसियावेइ, निसियावेत्ता अट्ठसएणं सोवण्णियाणं कलसाणं जाव अट्ठसएणं भोमेज्जाणं कलसाणं सव्विड्ढीए जाव दुंदुहि-णिग्घोसणाइयरवेणं महया-महया रायाभिसेगेणं अभिसिंचइ, अभिसिंचित्ता पम्हलसुकुमालाए सुरभीए गंधकासाईए गायाइं लूहेति, लूहेत्ता सरसेनं गोसीसचंदणेणं गायाइं अणुलिंपति एवं जहेव जमालिस्स अलंकारो तहेव जाव कप्परुक्खगं पिव अलंकिय-विभूसियं करेइ, करेत्ता करयल परिग्गहियं दसनहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु सिवभद्दं कुमारं जएणं विजएणं वद्धावेइ, वद्धावेत्ता ताहिं इट्ठाहिं कंताहि पियाहिं मणुण्णाहिं मणामाहिं मणाभिरा-माहिं हिययगमणिज्जाहिं वग्गूहिं जयविजयमंगलसएहिं अणवरयं अभिणंदंतो य अभित्थुणंतो य एवं वयासी– जय-जय नंदा! जय-जय भद्दा! भद्दं ते, अजियं जिणाहि जियं पालयाहि, जियमज्झे वसाहि। इंदो इव देवाणं, चमरो इव असुराणं, धरणो इव नागाणं, चंदो इव ताराणं, भरहो इव मनुयाणं बहूइं वासाइं बहूइं वाससयाइं बहूइं वाससहस्साइं बहूइं वाससयसहस्साइं अणहसमग्गो हट्ठतुट्ठो परमाउं पालयाहि, इट्ठजणसंपरिवुडे हत्थिणापुरस्स नगरस्स, अन्नेसिं च बहूणं गामागर-नगर-खेड-कब्बड-दोणमुह -मडंब-पट्टण-आसम-निगम-संवाह-सन्निवेसाणं आहेवच्चं पोरेवच्चं सामित्तं भट्टित्तं महत्तरगतं आणा-ईसर-सेणावच्चं कारेमाणे पालेमाणे महयाहय-नट्ट-गीय-वाइय-तंती-तल-ताल-तुडिय-धण-मुइंग-पडुप्पवाइयरवेणं विउलाइं भोगभोगाइं भुंजमाणे विहराहि ति कट्टु जयजयसद्दं पउंजति। तए णं से सिवभद्दे कुमारे राया जाते–महया हिमवंत-महंत-मलय-मंदर-महिंदसारे, वण्णओ जाव रज्जं पसासेमाणे विहरइ। तए णं से सिवे राया अन्नया कयाइ सोभणंसि तिहि-करण-दिवस-मुहुत्त-नक्खत्तंसि विपुलं असन-पान-खाइम-साइमं उवक्खडावेति, उवक्खडावेत्ता मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणं रायाणो य खत्तिए य आमंतेति, आमंतेत्ता तओ पच्छा ण्हाए कयबलिकम्मे कयकोउय-मंगल-पायच्छित्ते सुद्धप्पावेसाइं मंगल्लाइं वत्थाइं पवर परिहिए अप्पमहग्घाभरणालंकिय सरीरे भोयणवेलाए भोयणमंडवंसि सुहासणवरगए तेणं मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणेणं राएहि य खत्तिएहि सद्धिं विपुलं असन-पान-खाइम-साइम आसादेमाणे वीसादेमाणे परिभाएमाणे परिभुंजेमाणे विहरइ। जिमियभुत्तुरागए वि य णं समाण आयंते चोक्खे परमसुइब्भूए तं मित्त-नाइ-नियग-सयण-संबंधि-परिजणं विउलेणं असन-पान-खाइम-साइमेणं वत्थ-गंध-मल्लालंकारेण य सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता तं मित्त-नाइ-नियग-सयण-संबंधि- परिजणं रायाणो य खत्तिए य सिवभद्दं च रायाणं आपुच्छइ, आपुच्छित्ता सुबहुं लोही-लोहकडाह-कडच्छुयं तंबियं तावस भंडगं गहाय जे इमे गंगाकूलगा वाणपत्था तावसा भवंति, तं चेव जाव तेसिं अंतियं मुंडे भवित्ता दिसापोक्खियतावसत्ताए पव्वइए, पव्वइए वि य णं समाणे अयमेयारूवं अभिग्गहं अभिगिण्हति–कप्पइ मे जावज्जीवाए छट्ठं छट्ठेणं अनिक्खित्तेणं दिसाचक्कवालेणं तवो-कम्मेणं उड्ढं वाहाओ पगिज्झिय-पगिज्झिय विहरित्तए–अयमेयारूवं अभिग्गहं अभिगिण्हित्ता पढमं छट्ठक्खमणं उवसंपज्जित्ताणं विहरइ। तए णं से सिवे रायरिसी पढमछट्ठक्खमणपारणगंसि आयावणभूमीओ पच्चोरुहइ, पच्चोरुहित्ता वागलवत्थनियत्थे जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता किढिण-संकाइयगं गिण्हइ, गिण्हित्ता पुरत्थिमं दिसं पोक्खेइ, पुरत्थिमाए दिसाए सोमे महाराया पत्थाणे पत्थियं अभिरक्खउ सिवं रायरिसिं अभिरक्खउ सिवं रायरिसिं, जाणि य तत्थ कंदाणि य मूलाणि य तयाणि य पत्ताणि य पुप्फाणि य फलाणि य बीयाणि य हरियाणि य ताणि अणुजाणउ त्ति कट्टु पुरत्थिमं दिसं पसरइ, पसरित्ता जाणि य तत्थ कंदाणि य जाव हरियाणि य ताइं गेण्हइ, ... ... गेण्हित्ता किढिण-संकाइयगं भरेइ, भरेत्ता दब्भे य कुसे य समिहाओ य पत्तामोडं च गिण्हइ, गिण्हित्ता जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता किढिण-संकाइयगं ठवेइ, ठवेत्ता वेदिं वड्ढेइ, वड्ढेत्ता उवलेवण संमज्जणं करेइ, करेत्ता दब्भकलसाहत्थगए जेणेव गंगा महानदी तेणेव उवागच्छइ, उवागच्छित्ता गंगं महानदिं ओगाहेइ, ... ... ओगाहेत्ता जलमज्जणं करेइ, करेत्ता जलकीडं करेइ, करेत्ता जलाभिसेयं करेइ, करेत्ता आयंते चोक्खे परमसुइभूए देवय-पिति-कयकज्जे दब्भकलसाहत्थगए गंगाओ महानदीओ पच्चुत्तरइ, पच्चुत्तरित्ता जेणेव सए उडए तेणेव उवागच्छइ, उवागच्छित्ता दब्भेहि य कुसेहि य वालुयाएहि य वेदिं रएति, रएत्ता सरएणं अरणिं महेइ, महेत्ता अग्गिं पाडेइ, पाडेत्ता अग्गिं संधुक्केइ, संधुक्केत्ता समिहाकट्ठाइं पक्खिवइ, पक्खिवित्ता अग्गिं उज्जालेइ, उज्जालेत्ता अग्गिस्स दाहिणे पासे, सत्तंगाइं समादहे, [तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૫૦૬. તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું – વર્ણન. તે હસ્તિનાપુર – નગરની બહાર ઈશાન ખૂણામાં સહસ્રામ્રવન નામે ઉદ્યાન હતું, તે સર્વઋતુના પુષ્પ – ફળથી સમૃદ્ધ હતું, તે રમ્ય, નંદનવન સમાન સુશોભિત, સુખદ – શીતલ છાયાવાળું, મનોરમ, સ્વાદુ ફળ યુક્ત, અકંટક, પ્રાસાદીય યાવત્‌ પ્રતિરૂપ હતું. તે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતો. તે હિમવંત પર્વત સમાન મહાન હતો૦ ઇત્યાદિ વર્ણન કરવું. તે શિવ રાજાને ધારિણી નામે દેવી રાણી. હતી. તેણી સુકુમાલ હાથ – પગવાળી હતી આદિ વર્ણન કરવું. તે શિવરાજાનો પુત્ર અને ધારિણીનો આત્મજ એવો શિવભદ્રક નામે કુમાર હતો. તે સુકુમાર હતો ઇત્યાદિ રાયપ્પસેણયમાં વર્ણવ્યા મુજબ સૂર્યકાંત સમાન કહેવું યાવત્‌ તે નિરીક્ષણ કરતો – કરતો વિચરતો હતો. ત્યારે તે શિવ રાજાને અન્ય કોઈ દિવસે, પૂર્વ રાત્રિ અને અપર રાત્રિના મધ્યાહ્ન કાળ સમયમાં રાજ્યની ધૂરાને ચિંતવતા, આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્‌ સંકલ્પ ઉત્પન્ન થયો – આ મારા પૂર્વ પુન્યનો પ્રભાવ છે, ઇત્યાદિ તામલિના કથનાનુસાર જાણવું. યાવત્‌ હું પુત્રથી, પશુથી, રાજ્યથી, રાષ્ટ્રથી, બળસૈન્ય.થી, વાહનથી, કોશથી, કોષ્ઠા – ગારથી નગરથી, અંતઃપુરથી વૃદ્ધિ પામી રહ્યો છું. વિપુલ – ધન, કનક, રત્ન યાવત્‌ સારભૂત દ્રવ્ય દ્વારા અતી – અતી અભિવૃદ્ધિ પામી રહ્યો છું. તો શું હું પૂર્વ પુણ્યોના ફળ સ્વરૂપ યાવત્‌ એકાંતસુખનો ઉપયોગ કરતો વિચરું? હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે જ્યાં સુધી હું હિરણ્યાદિથી વૃદ્ધિ પામી રહ્યો છું યાવત્‌ અભિવૃદ્ધિ પામી રહ્યો છું યાવત્‌ સામંતરાજાઓ પણ મને વશવર્તી રહ્યા છે, ત્યાં સુધીમાં કાલે પ્રભાત થતા યાવત્‌ જાજ્વલ્યમાન સૂર્યોદય થતા હું ઘણી લોઢી, લોહકડાઈ, કડછા, તાંબાના તાપસોચિત ભંડક ઘડાવીને શિવભદ્રકુમારને રાજ્યમાં સ્થાપીને, તે ઘણા લોઢી, લોહકડાઈ, કડછા, તાપસને ઉચિત તાંબાના ભંડક ગ્રહીને જે આ ગંગાફળે વાનપ્રસ્થ તાપસ છે – જેવા કે – અગ્નિહોત્રિ, પોતિક, કોત્રિક, યાજ્ઞિક, શ્રાદ્ધિ, સ્થાલિક જે દંતપ્રક્ષાલક, ઉન્મજ્જક, સંમજ્જક, નિમજ્જક, સંપ્રક્ષાલક, ઉર્ધ્વકંડૂયક, અધોકંડૂયક, દક્ષિણકૂલક, ઉત્તરકૂલક, શંખધમક, કૂલધમક, મૃગલુબ્ધક, હસ્તિતાપસ, સ્નાન કર્યા વિના ભોજન ન કરનારા, પાણીમાં રહેનારા, વાયુમાં રહેનારા, જલવાસી, વસ્ત્ર મંડપ.વાસી, અંબૂભક્ષી, વાયુભક્ષી, શેવાળભક્ષી, મૂલાહારી, કંદાહારી, પત્રાહારી, પુષ્પાહારી, ફલાહારી, બીજાહારી, પરિસડિત કંદ – મૂલ – છાલ – પાન – પુષ્પ – ફલાહારી, ઉદ્દંડી, વૃક્ષમૂળ નિવાસી, વાલવાસી, વક્રપાસી, દિશાપ્રોક્ષિક, આતાપનાથી પંચાગ્નિ તાપથી તપનારા, અંગારાથી તપાવી શરીરને કાષ્ઠ બનાવી દેનારા, કંડુ સોંલ્લિય જેવા, કાષ્ઠ સોલ્લિય જેવા પોતાના આત્માને યાવત્‌ કરનારા વિચરે છે. જેમ ‘ઉવવાઈ’માં કહ્યું તેમ યાવત્‌ વિચરે છે. તેમાં જે દિશાપ્રોક્ષિક તાપસ છે, તેમની પાસે મુંડ થઈને દિશાપ્રોક્ષિક તાપસપણે પ્રવ્રજિત થઈશ, પ્રવ્રજિત થઈને આ આવા પ્રકારે અભિગ્રહને ગ્રહણ કરીશ. યાવજ્જીવન નિરંતર છઠ્ઠ – છઠ્ઠની તપસ્યાથી દિક્‌ચક્રવાલ તપોકર્મથી ઉર્ધ્વ બાહુ રાખીને યાવત્‌ વિહરીશ એમ વિચારે છે, એ પ્રમાણે વિચારીને બીજે દિવસે યાવત્‌ સૂર્ય જાજ્વલ્યમાન થતા, ઘણી લોઢી, લોહ કડાઈ યાવત્‌ ઘડાવીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે. તેઓને આમ કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! હસ્તિનાગપુર નગરને અંદર અને બહારથી આસિક્ત યાવત્‌ સાફ કરાવીને જણાવો. ત્યારે તે શિવ રાજાએ બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલદીથી શિવભદ્રકુમારના મહાર્થ, મહાર્ધ, મહાર્હ, વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે ઉપસ્થાપિત કરી. ત્યારે તે શિવ રાજાએ અનેક ગણનાયક, દંડનાયક યાવત્‌ સંધિપાલ સાથે પરીવરીને શિવભદ્રકુમારને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેસાડે છે. બેસાડીને ૧૦૮ સુવર્ણના કળશોથી યાવત્‌ ૧૦૮ માટીના કળશો વડે સર્વઋદ્ધિ વડે યાવત્‌ નાદ વડે મહાન – મહાન રાજાભિષ્ક વડે અભિસિંચિત કરો, કરીને પીંછા જેવા સુકુમાલ, સુરભિ ગંધ કાષાયિક વસ્ત્રથી શરીરને લૂંછો, લૂંછીને સરસ ગોશીર્ષ ચંદનથી લીંપો. એ પ્રમાણે જમાલિની માફક અલંકારિત કરો, યાવત્‌ કલ્પ વૃક્ષની સમાન અલંકૃત અને વિભૂષિત કર્યો. કરીને, બે હાથ જોડી યાવત્‌ શિવભદ્રકુમારને જય અને વિજય વડે વધાવે છે. જય – વિજય વડે વધાવીને, તેવી ઇષ્ટકાંત – પ્રિય વાણી વડે. જેમ ‘ઉવવાઈ’માં કોણિકને કહ્યું તેમ અહીં કહેવુ યાવત્‌ પરમાયુ પાળનાર થાઓ, ઇષ્ટજનોથી સંપરિવૃત્ત થઈને હસ્તિનાપુર નગરના તથા બીજા ઘણા ગ્રામ – આકર – નગર યાવત્‌ વિચરો, એમ કહીને જય – જય શબ્દનો પ્રયોજે છે. ત્યારે તે શિવભદ્રકુમાર રાજા થયો, તે હિમવંત પર્વત જેવો મહાન થયો આદિ વર્ણન કરવું યાવત્‌ વિચરે છે. ત્યારે તે શિવ રાજા અન્ય કોઈ દિવસે શોભન તિથિ – કરણ – દિવસ – મુહૂર્ત્ત – નક્ષત્રમા વિપુલ અશન – પાન – ખાદિમ – સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને મિત્ર – જ્ઞાતિ – નિજક યાવત્‌ પરિજનને, રાજાઓ તથા ક્ષત્રિયોને આમંત્રે છે. આમંત્રીને પછી સ્નાન કર્યુ યાવત્‌ શરીરે વિલેપન કર્યુ. ભોજન વેળાએ, ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન પર બેઠો. તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન યાવત્‌ પરિજન, રાજા અને ક્ષત્રિયો સાથે વિપુલ અશન – પાન – ખાદિમ – સ્વાદિમ ઇત્યાદિ તામલીની માફક કરીને યાવત્‌ સત્કાર, સન્માન કર્યા. સત્કારીને – સન્માનીને, તે મિત્ર, જ્ઞાતિ યાવત્‌ પરિજન, રાજા અને ક્ષત્રિયોને તથા શિવભદ્ર રાજાને પૂછે છે. પૂછીને ઘણા લોઢી, લોહકડાઈ, કડછા યાવત્‌ ભાંડ લઈને જે આ ગંગાકૂલકે વાનપ્રસ્થ તાપસો છે, તે બધું યાવત્‌ તેમની પાસે મુંડ થઈને દિશાપ્રોક્ષિક તાપસપણાએ પ્રવ્રજિત થયો, પ્રવ્રજિત ગ્રહણ કરતાં જ આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે – મારે જાવજ્જીવ છઠ્ઠ કરવો ઇત્યાદિ પૂર્વવત્‌ કલ્પે યાવત્‌ અભિગ્રહ ગ્રહણ કરીને પહેલો છઠ્ઠતપ સ્વીકારીને વિચરે છે. ત્યારે તે શિવરાજર્ષિ પહેલા છઠ્ઠ તપના પારણામાં આતાપના ભૂમિથી ઉતરે છે, આતાપના ભૂમિથી ઉતરીને વલ્કલના વસ્ત્રો પહેરીને જ્યાં પોતાની કુટીર હતી, ત્યાં આવે છે. ત્યાં આવીને કિઢિણ અને કાવડ લે છે. લઈને પૂર્વ દિશાને પ્રોક્ષિત કરી, પૂર્વદિશાના સોમલોકપાલ ને સંબોધીને કહ્યું. પ્રસ્થાને પ્રસ્થિત એવા મને – શિવ રાજર્ષિની રક્ષા કરો – રક્ષા કરો. ત્યાં જે કંદ, મૂળ, ત્વચા, પત્ર, પુષ્પ, ફળ, બીજ, હરિત છે, તે લેવાની મને અનુજ્ઞા આપો. એમ કરીને પૂર્વ દિશામાં અવલોકન કર્યું, કરીને ત્યાં જે કંદ યાવત્‌ હરિત હતા, તેને ગ્રહણ કરે છે. કાવડની કિઢિણમાં ભરે છે. ભરીને દર્ભ, કુશ, સમિધા અને વૃક્ષની શાખા નમાવીને પત્ર લીધા. ત્યારપછી જ્યાં પોતાની કુટીર છે, ત્યાં આવે છે, આવીને કિઢિણ – કાવડને રાખે છે. રાખીને વેદિકાને પ્રમાર્જે છે. પ્રમાર્જીને લિંપણ – સંમાર્જન કરે છે. કરીને દર્ભ અને કળશને હાથમાં લઈને જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં આવે છે. ગંગા મહાનદીમાં અવગાહન કર્યુ, કરીને જળથી દેહશુદ્ધિ કરી, કરીને જળ ક્રીડા કરી, કરીને જળથી શરીરનો. અભિષેક કર્યો. કરીને આચમન આદિ કરી, સ્વચ્છ અને પરમ પવિત્ર થઈને દેવ અને પિતૃકાર્ય સંપન્ન કર્યું, દર્ભ અને કળશ હાથમાં લઈને ગંગા મહાનદીથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં પોતાની કુટીર હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને દર્ભ – કુશ – રેતી વડે વેદી બનાવી. વેદી બનાવીને શરક વડે અરણીને ઘસી, ઘસીને અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિ સળગતા અગ્નિને સંધુક્યો, તેમાં કાષ્ઠની સમિધા નાંખી, કાષ્ઠસમિધા નાંખીને અગ્નિને પ્રજ્વલિત કર્યો, કરીને અગ્નિની જમણી બાજુ આ સાત વસ્તુઓ રાખી. સૂત્ર– ૫૦૭. સકથા, વલ્કલ, સ્થાન, શય્યા, ભાંડ, કમંડલ, દારુદંડ તથા પોતાનું શરીર. પછી મધુ, ઘી, ચોખાનો અગ્નિમાં હવન કર્યો અને ચરુમાં બલિદ્રવ્ય લઈને બલિ વૈશ્યદેવને અર્પણ કર્યા, અતિથિ પૂજા કરી. પૂજા કરીને પછી શિવ રાજર્ષિએ પોતે આહાર કર્યો. સૂત્ર– ૫૦૮. ત્યારપછી તે શિવરાજર્ષિએ બીજી વખત છઠ્ઠ તપ સ્વીકારીને વિચરી રહ્યા છે. ત્યારે તે શિવરાજર્ષિ બીજા છઠ્ઠ તપના પારણે આતાપના ભૂમિથી નીચે ઊતર્યા, ઉતરીને પહેલા પારણા માફક બધુ કહેવું. વિશેષ એ કે દક્ષિણ દિશાને પ્રોક્ષે(પૂજે) છે. પ્રોક્ષિત કરીને કહ્યું. કે હે દક્ષિણ દિશાના યમ લોકપાલ ! પ્રસ્થાને પ્રસ્થિત આદિ પૂર્વવત્‌. એ રીતે સ્વયં આહાર કરે છે. ત્યારે તે શિવરાજર્ષિ ત્રીજા છઠ્ઠ તપને સ્વીકારીને વિચરે છે, ત્યારે તે શિવરાજર્ષિ, આદિ પૂર્વવત્‌. વિશેષ આ – હે પશ્ચિમ દિશાના વરુણ લોકપાલ! પ્રસ્થાને પ્રસ્થિત આદિ પૂર્વવત્‌ યાવત્‌ આહાર કરે છે. ત્યારે તે શિવરાજર્ષિ ચોથા છઠ્ઠ તપને સ્વીકારીને વિચરે છે. ત્યારે તે શિવરાજર્ષિ, ચોથા છઠ્ઠ તપને આદિ પૂર્વવત્‌. વિશેષ આ – ઉત્તર દિશા પ્રોક્ષિત કરે છે, હે ઉત્તર દિશાના વૈશ્રમણ લોકપાલ! પ્રસ્થાને પ્રસ્થિત શિવની રક્ષા કરો, બાકી પૂર્વવત્‌ યાવત્‌ પછી આહાર કરે છે. એ રીતે દિશાપ્રોક્ષક તાપસચર્યાનું પાલન કરી રહ્યા છે. ત્યારે તે શિવરાજર્ષિ છઠ્ઠ છઠ્ઠના નિરંતર તપથી દિશાચક્રવાલ વડે યાવત્‌ આતાપના લેતા, પ્રકૃતિભદ્રતા યાવત્‌ વિનીતતાથી અન્ય કોઈ દિવસે તદ્‌ આવરક કર્મના ક્ષયોપશમથી ઇહા – અપોહ – માર્ગણા – ગવેષણા કરતા વિભંગ નામક અજ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી આ લોકમાં સાત દ્વીપ, સાત સમુદ્રને જોવા લાગ્યા. તેનાથી આગળ તે જાણતા અને દેખતા ન હતા. ત્યારે તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્‌ સંકલ્પ ઉત્પન્ન થયો – મને અતિશય જ્ઞાન – દર્શન સમુત્પન્ન થયા છે, એ રીતે નિશ્ચયથી આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યારપછી દ્વીપ, સમુદ્રનો વિચ્છેદ છે. એવો વિચાર કર્યો, કરીને આતાપના ભૂમિથી ઊતર્યા, ઉતરીને વલ્કલ, વસ્ત્ર ધારણ કરીને પોતાની કુટીરે આવ્યા. આવીને ઘણા જ લોઢી, લોહકડાઈ, કડછા યાવત્‌ ભાંડ કિઢિણ – કાવડમાં લીધા. લઈને જ્યાં હસ્તિનાપુર નગર, જ્યાં તાપસોનો આશ્રમ હતો, ત્યાં આવ્યા. આવીને ઉપકરણાદિ મૂક્યા, હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક યાવત્‌ પથોમાં ઘણા લોકોને આ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે – હે દેવાનુપ્રિયો! મને અતિશય જ્ઞાન – દર્શન ઉત્પન્ન થયા છે. નિશ્ચયથી આ લોકમાં યાવત્‌ સાત – સાત દ્વીપ અને સમુદ્રો છે. ત્યારે તે શિવરાજર્ષિની પાસે આ વૃત્તાંત સાંભળીને, અવધારીને હસ્તિનાપુર નગરે શૃંગાટક, ત્રિક યાવત્‌ માર્ગમાં ઘણા લોકો પરસ્પર એ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે. ખરેખર, હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે – હે દેવાનુપ્રિયો! મને અતિશય જ્ઞાન – દર્શન યાવત્‌ પછી દ્વીપ, સમુદ્રોનો વિચ્છેદ છે. તે કેમ માનવું ? તે કાળે, તે સમયે ભગવંત મહાવીરસ્વામી પધાર્યા યાવત્‌ પર્ષદા ધર્મશ્રવણ કરીપાછી ગઈ. તે કાળે, તે સમયે, ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય જેમ બીજા શતકમાં નિર્ગ્રન્થ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્‌ ભ્રમણ કરતા ઘણા લોકોના શબ્દો સાંભળ્યા, ઘણા લોકો પરસ્પર આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે – ખરેખર, હે દેવાનુપ્રિયો ! શિવરાજર્ષિ આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે – હે દેવાનુપ્રિયો ! યાવત્‌ પછી દ્વીપ, સમુદ્રનો વિચ્છેદ થાય છે, તે કેવી રીતે બને ? ત્યારે ગૌતમસ્વામીએ ઘણા લોકો પાસે આ વૃત્તાંત સાંભળીને, સમજીને યાવત્‌ શ્રદ્ધાવાળા થઈને નિર્ગ્રન્થ ઉદ્દેશક માફક પૂછ્યું. યાવત્‌ પછી દ્વીપ – સમુદ્રનો વિચ્છેદ થાય છે, ભગવન્‌ ! એ કેવી રીતે માનવું? ગૌતમ આદિને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું – હે ગૌતમ ! જે ઘણા લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, ઇત્યાદિ બધું કહેવું યાવત્‌ દ્વીપ – સમુદ્રનો વિચ્છેદ થાય છે યાવત્‌ શિવરાજર્ષિ કહે છે તે મિથ્યા છે. હે ગૌતમ ! હું એમ કહું છું યાવત્‌ પ્રરૂપુ છું – એ પ્રમાણે, જંબૂદ્વીપ આદિ દ્વીપો, લવણ આદિ સમુદ્રો એક સરખા વૃત્ત સંસ્થાનવાળા, વિસ્તારમાં અનેક પ્રકારે છે, એમ જે રીતે જીવાભિગમમાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત કહ્યું તેમ આ તિર્છાલોકમાં અસંખ્ય દ્વીપસમુદ્રો છે. ભગવન્‌ !જંબૂદ્વીપ દ્વીપમાં વર્ણસહિત અને વર્ણરહિત, ગંધ સહિત અને ગંધરહિત, રસસહિત અને રસરહિત, સ્પર્શસહિત અને સ્પર્શરહિત દ્રવ્યો પરસ્પર બદ્ધ, પરસ્પર સ્પૃષ્ટ યાવત્‌ પરસ્પર સંબદ્ધ છે ? હા, છે. ભગવન્‌ ! લવણસમુદ્રમાં વર્ણસહિત અને વર્ણરહિત, ગંધ સહિત અને ગંધરહિત, રસસહિત અને રસરહિત, સ્પર્શસહિત અને સ્પર્શરહિત દ્રવ્યો પરસ્પર સંબદ્ધ દ્રવ્યો છે ? હા,ગૌતમ ! છે ભગવન્‌ ! ધાતકીખંડદ્વીપમાં વર્ણસહિત આદિ પૂર્વવત્‌ દ્રવ્યો યાવત્‌ સ્વયંભૂરમણસમુદ્રમાં દ્રવ્યો છે ? હા, છે. ત્યારે તે મોટી – મહાન – મહત પર્ષદા, શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભળીને અવધારીને, હર્ષિત, સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી – નમીને, જે દિશામાંથી આવી હતી ત્યાં પાછી ગઈ. ત્યારે હસ્તિનાપુર નગરમાં શૃંગાટક યાવત્‌ માર્ગોમાં ઘણા લોકો પરસ્પર એમ કહેવા યાવત્‌ પ્રરૂપવા લાગ્યા કે – હે દેવાનુપ્રિયો ! જે શિવરાજર્ષિ એમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે કે તેને અતિશય જ્ઞાન – દર્શન ઉપજ્યા છે યાવત્‌ તે અર્થ, સમર્થ નથી. ભગવંત મહાવીર આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે – એ પ્રમાણે આ શિવરાજર્ષિને નિરંતર છઠ્ઠ – છઠ્ઠ તપ કરતા યાવત્‌ કહે છે,, તે મિથ્યા છે. ભગવંત મહાવીર કહે છે – જંબૂદ્વીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો યાવત્‌ અસંખ્યાતા દ્વીપ – સમુદ્રો હે શ્રમણાયુષો ! કહ્યા છે. ત્યારે તે શિવરાજર્ષિ ઘણા લોકો પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને શંકિત, કાંક્ષિત, વિચિકિત્સક, ભેદ – સમાપન્ન, ક્લેશ સમાપન્નવાળો યાવત્‌ થયો. ત્યારે તે શિવરાજર્ષિ શંકિત, કાંક્ષિત યાવત્‌ ક્લેશવાળો થતા, તેનું વિભંગ અજ્ઞાન જલદીથી નષ્ટ થઈ ગયું. ત્યારે તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્‌ સંકલ્પ ઉપજ્યો કે – આ પ્રમાણે આદિકર તીર્થંકર ભગવંત મહાવીર યાવત્‌ સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશગત ચક્ર વડે યાવત્‌ સહસ્રામ્રવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈ યાવત્‌ વિચરે છે – તથારૂપ અરહંત ભગવંતોનું નામ – ગોત્ર શ્રવણ પણ મહા ફળદાયી છે આદિ જેમ ‘ઉવવાઈ’માં કહ્યું, હું જાઉં અને ભગવંત મહાવીરને વાંદુ યાવત્‌ પર્યુપાસના કરું. આ મને આ ભવ અને પરભવને પણ શ્રેયસ્કર થશે, આ પ્રમાણે વિચારે છે, વિચારીને જ્યાં તાપસાશ્રમ છે, ત્યાં આવે છે, ત્યાં આવીને તાપસાશ્રમમાં પ્રવેશે છે. પ્રવેશીને ઘણા લોઢી, લોહકડાઈ, યાવત્‌ કિઢિણ – કાવડ લે છે, લઈને તાપસાશ્રમથી નીકળે છે, નીકળીને વિભંગજ્ઞાન રહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી નીકળે છે, નીકળીને સહસ્રામ્રવન ઉદ્યાનમાં શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમીને અતિ નિકટ નહીં – અતિ દૂર નહીં એવા સ્થાને યાવત્‌ અંજલિ જોડીને પર્યુપાસે છે. ત્યારે ભગવંત મહાવીર શિવરાજર્ષિને અને મોટી પર્ષદાને ધર્મ કહે છે. યાવત્‌ આજ્ઞાના આરાધક થાય છે. ત્યારે તે શિવરાજર્ષિ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, અવધારીને સ્કંદકની માફક ઈશાન ખૂણામાં જઈને, ઘણા લોઢી, લોહકડાઈ યાવત્‌ કિઢિણ – કાવડને એકાંતમાં મૂકે છે, સ્વયં જ પંચમુષ્ટી લોચ કરે છે. ભગવંત મહાવીર પાસે ઋષભદત્તની માફક દીક્ષા લીધી. તેની જેમ જ અગિયાર અંગોને ભણ્યો. તેની જેમ જ યાવત્‌ સર્વ દુઃખથી મુક્ત થયો. સૂત્ર સંદર્ભ– ૫૦૬–૫૦૮
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam hatthinapure namam nagare hottha–vannao. Tassa nam hatthinapurassa nagarassa bahiya uttarapuratthime disibhage, ettha nam sahasambavane namam ujjane hottha–savvouya-puppha-phalasamiddhe ramme namdanavanasannibhappagase suhasitalachchhae manorame sadupphale akamtae, pasadie darisanijje abhiruve padiruve. Tattha nam hatthinapure nagare sive namam raya hottha–mahayahimavamta-mahamta-malaya-mamdara-mahimdasare–vannao. Tassa nam sivassa ranno dharini namam devi hottha–sukumalapanipaya–vannao. Tassa nam sivassa ranno putte dharinie attae sivabhadde namam kumare hottha–sukumalapanipae, jaha suriyakamte java rajjam cha rattham cha balam cha vahanam cha kosam cha kottharam cha puram cha amteuram cha saya-meva pachchuvekkhamane-pachchuvekkhamane viharai. Tae nam tassa sivassa ranno annaya kayai puvvarattavarattakalasamayamsi rajjadhuram chimtemanassa ayameyaruve ajjhatthie chimtie patthie manogae samkappe samuppajjittha–atthi ta me pura porananam suchinnanam suparakkamtanam subhanam kallananam kadanam kammanam kallanaphalavittivisese, jenaham hirannenam vaddhami suvannenam vaddhami, dhanenam vaddhami, dhannenam vaddhami, puttehim vaddhami, pasuhim vaddhami, rajjenam vaddhami, evam ratthenam balenam vahanenam kosenam kotthagarenam purenam amteurenam vaddhami, vipuladhana-kanaga-rayana-mani-mottiya-samkhasila-ppavala-rattarayana-samtasarasavaejjenam ativa-ativa abhi-vaddhami, tam kim nam aham pura porananam suchinnanam suparakkamtanam subhanam kallananam kadanam kammanam egamtaso khayam uvehamane viharami? Tam java tava aham hirannenam vaddhami java ativa-ativa abhivaddhami java me samamtarayano vi vase vattamti, tavata me seyam kallam pauppabhayae rayanie java utthiyammi sure sahassarassimmi dinayare teyasa jalamte subahum lohi-lohakadaha-kadachchhuyam tambiyam tavasabhamdagam ghadavetta sivabhaddam kumaram rajje thavetta tam subahum lohi-lohakadaha-kadachchhuyam tambiyam tavasabhamdagam gahaya je ime gamgakule vanapattha tavasa bhavamti, [tam jaha– hottiya pottiya kottiya jaha ovavaie java ayavanahim pamchaggitavehim imgalasolliyam kamdusolliyam katthasolliyam piva appanam karemana viharamti]. Tattha nam je te disapokkho tavasa tesim amtiyam mumde bhavitta disapokkhiyatavasattae pavvaittae, pavvaite vi ya nam samane ayameyaruvam abhiggaham abhiginhissami– kappai me javajjivae chhatthamchhatthenam anikkhittenam disachakkavalenam tavokammenam uddham vahao pagijjhiya-pagijjhiya surabhimuhassa ayavanabhumie ayavemanassa viharittae, tti kattu evam sampehei, sampehetta kallam pauppabhayae rayanie java utthiyammi sure sahassarassimmi dinayare teyasa jalamte subahum lohi-loham kadaha-kadachchhuyam tambiyam tavasabhamdagam ghadavetta kodumbiyapurise saddavei, saddavetta evam vayasi–khippameva bho! Devanuppiya! Hatthinapuram nagaram sabbhimtarabahiriyam asiya-sammajjiovalittam java sugamdhavaragamdhagamdhiyam gamdhavattibhuyam kareha ya karaveha ya, karetta ya karavetta ya eyamanattiyam pachchappinaha. Te vi tamanattiyam pachchappinamti. Tae nam se sive raya dochcham pi kodumbiyapurise saddavei, saddavetta evam vayasi–khippameva bho! Devanuppiya! Sivabhaddassa kumarassa mahattham mahaggham mahariham viulam rayabhiseyam uvatthaveha. Tae nam te kodumbiyapurisa taheva uvatthavemti. Tae nam se sive raya anegagananayaga-damdanayaga raisara-talavara-madambiya-kodumbiya-ibbha-setthi-senavai-satthavaha-duya-samdhipala-saddhim samparivude sivabhaddam kumaram sihasanavaramsi puratthabhimuham, nisiyavei, nisiyavetta atthasaenam sovanniyanam kalasanam java atthasaenam bhomejjanam kalasanam savviddhie java dumduhi-nigghosanaiyaravenam mahaya-mahaya rayabhisegenam abhisimchai, abhisimchitta pamhalasukumalae surabhie gamdhakasaie gayaim luheti, luhetta sarasenam gosisachamdanenam gayaim anulimpati evam jaheva jamalissa alamkaro taheva java kapparukkhagam piva alamkiya-vibhusiyam karei, karetta karayala pariggahiyam dasanaham sirasavattam matthae amjalim kattu sivabhaddam kumaram jaenam vijaenam vaddhavei, vaddhavetta tahim itthahim kamtahi piyahim manunnahim manamahim manabhira-mahim hiyayagamanijjahim vagguhim jayavijayamamgalasaehim anavarayam abhinamdamto ya abhitthunamto ya evam vayasi– Jaya-jaya namda! Jaya-jaya bhadda! Bhaddam te, ajiyam jinahi jiyam palayahi, jiyamajjhe vasahi. Imdo iva devanam, chamaro iva asuranam, dharano iva naganam, chamdo iva taranam, bharaho iva manuyanam bahuim vasaim bahuim vasasayaim bahuim vasasahassaim bahuim vasasayasahassaim anahasamaggo hatthatuttho paramaum palayahi, itthajanasamparivude hatthinapurassa nagarassa, annesim cha bahunam gamagara-nagara-kheda-kabbada-donamuha -madamba-pattana-asama-nigama-samvaha-sannivesanam ahevachcham porevachcham samittam bhattittam mahattaragatam ana-isara-senavachcham karemane palemane mahayahaya-natta-giya-vaiya-tamti-tala-tala-tudiya-dhana-muimga-paduppavaiyaravenam viulaim bhogabhogaim bhumjamane viharahi ti kattu jayajayasaddam paumjati. Tae nam se sivabhadde kumare raya jate–mahaya himavamta-mahamta-malaya-mamdara-mahimdasare, vannao java rajjam pasasemane viharai. Tae nam se sive raya annaya kayai sobhanamsi tihi-karana-divasa-muhutta-nakkhattamsi vipulam asana-pana-khaima-saimam uvakkhadaveti, uvakkhadavetta mitta-nai-niyaga-sayana-sambamdhi-parijanam rayano ya khattie ya amamteti, amamtetta tao pachchha nhae kayabalikamme kayakouya-mamgala-payachchhitte suddhappavesaim mamgallaim vatthaim pavara parihie appamahagghabharanalamkiya sarire bhoyanavelae bhoyanamamdavamsi suhasanavaragae tenam mitta-nai-niyaga-sayana-sambamdhi-parijanenam raehi ya khattiehi saddhim vipulam asana-pana-khaima-saima asademane visademane paribhaemane paribhumjemane viharai. Jimiyabhutturagae vi ya nam samana ayamte chokkhe paramasuibbhue tam mitta-nai-niyaga-sayana-sambamdhi-parijanam viulenam asana-pana-khaima-saimenam vattha-gamdha-mallalamkarena ya sakkarei sammanei, sakkaretta sammanetta tam mitta-nai-niyaga-sayana-sambamdhi- parijanam rayano ya khattie ya sivabhaddam cha rayanam apuchchhai, apuchchhitta subahum lohi-lohakadaha-kadachchhuyam tambiyam tavasa bhamdagam gahaya je ime gamgakulaga vanapattha tavasa bhavamti, tam cheva java tesim amtiyam mumde bhavitta disapokkhiyatavasattae pavvaie, pavvaie vi ya nam samane ayameyaruvam abhiggaham abhiginhati–kappai me javajjivae chhattham chhatthenam anikkhittenam disachakkavalenam tavo-kammenam uddham vahao pagijjhiya-pagijjhiya viharittae–ayameyaruvam abhiggaham abhiginhitta padhamam chhatthakkhamanam uvasampajjittanam viharai. Tae nam se sive rayarisi padhamachhatthakkhamanaparanagamsi ayavanabhumio pachchoruhai, pachchoruhitta vagalavatthaniyatthe jeneva sae udae teneva uvagachchhai, uvagachchhitta kidhina-samkaiyagam ginhai, ginhitta puratthimam disam pokkhei, puratthimae disae some maharaya patthane patthiyam abhirakkhau sivam rayarisim abhirakkhau sivam rayarisim, jani ya tattha kamdani ya mulani ya tayani ya pattani ya pupphani ya phalani ya biyani ya hariyani ya tani anujanau tti kattu puratthimam disam pasarai, pasaritta jani ya tattha kamdani ya java hariyani ya taim genhai,.. .. Genhitta kidhina-samkaiyagam bharei, bharetta dabbhe ya kuse ya samihao ya pattamodam cha ginhai, ginhitta jeneva sae udae teneva uvagachchhai, uvagachchhitta kidhina-samkaiyagam thavei, thavetta vedim vaddhei, vaddhetta uvalevana sammajjanam karei, karetta dabbhakalasahatthagae jeneva gamga mahanadi teneva uvagachchhai, uvagachchhitta gamgam mahanadim ogahei,.. .. Ogahetta jalamajjanam karei, karetta jalakidam karei, karetta jalabhiseyam karei, karetta ayamte chokkhe paramasuibhue devaya-piti-kayakajje dabbhakalasahatthagae gamgao mahanadio pachchuttarai, pachchuttaritta jeneva sae udae teneva uvagachchhai, uvagachchhitta dabbhehi ya kusehi ya valuyaehi ya vedim raeti, raetta saraenam aranim mahei, mahetta aggim padei, padetta aggim samdhukkei, samdhukketta samihakatthaim pakkhivai, pakkhivitta aggim ujjalei, ujjaletta aggissa dahine pase, sattamgaim samadahe, [tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 506. Te kale, te samaye hastinapura name nagara hatum – varnana. Te hastinapura – nagarani bahara ishana khunamam sahasramravana name udyana hatum, te sarvarituna pushpa – phalathi samriddha hatum, te ramya, namdanavana samana sushobhita, sukhada – shitala chhayavalum, manorama, svadu phala yukta, akamtaka, prasadiya yavat pratirupa hatum. Te hastinapura nagaramam shiva name raja hato. Te himavamta parvata samana mahana hato0 ityadi varnana karavum. Te shiva rajane dharini name devi rani. Hati. Teni sukumala hatha – pagavali hati adi varnana karavum. Te shivarajano putra ane dharinino atmaja evo shivabhadraka name kumara hato. Te sukumara hato ityadi rayappasenayamam varnavya mujaba suryakamta samana kahevum yavat te nirikshana karato – karato vicharato hato. Tyare te shiva rajane anya koi divase, purva ratri ane apara ratrina madhyahna kala samayamam rajyani dhurane chimtavata, a ava prakarano abhyarthita yavat samkalpa utpanna thayo – a mara purva punyano prabhava chhe, ityadi tamalina kathananusara janavum. Yavat hum putrathi, pashuthi, rajyathi, rashtrathi, balasainyA.Thi, vahanathi, koshathi, koshtha – garathi nagarathi, amtahpurathi vriddhi pami rahyo chhum. Vipula – dhana, kanaka, ratna yavat sarabhuta dravya dvara ati – ati abhivriddhi pami rahyo chhum. To shum hum purva punyona phala svarupa yavat ekamtasukhano upayoga karato vicharum? Have mara mate e shreyaskara chhe ke jyam sudhi hum hiranyadithi vriddhi pami rahyo chhum yavat abhivriddhi pami rahyo chhum yavat samamtarajao pana mane vashavarti rahya chhe, tyam sudhimam kale prabhata thata yavat jajvalyamana suryodaya thata hum ghani lodhi, lohakadai, kadachha, tambana tapasochita bhamdaka ghadavine shivabhadrakumarane rajyamam sthapine, te ghana lodhi, lohakadai, kadachha, tapasane uchita tambana bhamdaka grahine je a gamgaphale vanaprastha tapasa chhe – Jeva ke – agnihotri, potika, kotrika, yajnyika, shraddhi, sthalika je damtaprakshalaka, unmajjaka, sammajjaka, nimajjaka, samprakshalaka, urdhvakamduyaka, adhokamduyaka, dakshinakulaka, uttarakulaka, shamkhadhamaka, kuladhamaka, mrigalubdhaka, hastitapasa, snana karya vina bhojana na karanara, panimam rahenara, vayumam rahenara, jalavasi, vastra mamdapA.Vasi, ambubhakshi, vayubhakshi, shevalabhakshi, mulahari, kamdahari, patrahari, pushpahari, phalahari, bijahari, parisadita kamda – mula – chhala – pana – pushpa – phalahari, uddamdi, vrikshamula nivasi, valavasi, vakrapasi, dishaprokshika, atapanathi pamchagni tapathi tapanara, amgarathi tapavi sharirane kashtha banavi denara, kamdu somlliya jeva, kashtha solliya jeva potana atmane yavat karanara vichare chhe. Jema ‘uvavai’mam kahyum tema yavat vichare chhe. Temam je dishaprokshika tapasa chhe, temani pase mumda thaine dishaprokshika tapasapane pravrajita thaisha, pravrajita thaine a ava prakare abhigrahane grahana karisha. Yavajjivana niramtara chhaththa – chhaththani tapasyathi dikchakravala tapokarmathi urdhva bahu rakhine yavat viharisha ema vichare chhe, e pramane vicharine bije divase yavat surya jajvalyamana thata, ghani lodhi, loha kadai yavat ghadavine kautumbika purushone bolave chhe. Teone ama kahyum – o devanupriyo ! Hastinagapura nagarane amdara ane baharathi asikta yavat sapha karavine janavo. Tyare te shiva rajae biji vakhata kautumbika purushone bolave chhe, bolavine a pramane kahyum – o devanupriyo ! Jaladithi shivabhadrakumarana mahartha, mahardha, maharha, vipula rajyabhishekani samagri upasthita karo. Tyare te kautumbika purushoe te pramane upasthapita kari. Tyare te shiva rajae aneka gananayaka, damdanayaka yavat samdhipala sathe parivarine shivabhadrakumarane uttama simhasane purvabhimukha besade chhe. Besadine 108 suvarnana kalashothi yavat 108 matina kalasho vade sarvariddhi vade yavat nada vade mahana – mahana rajabhishka vade abhisimchita karo, karine pimchha jeva sukumala, surabhi gamdha kashayika vastrathi sharirane lumchho, lumchhine sarasa goshirsha chamdanathi limpo. E pramane jamalini maphaka alamkarita karo, yavat kalpa vrikshani samana alamkrita ane vibhushita karyo. Karine, be hatha jodi yavat shivabhadrakumarane jaya ane vijaya vade vadhave chhe. Jaya – vijaya vade vadhavine, tevi ishtakamta – priya vani vade. Jema ‘uvavai’mam konikane kahyum tema ahim kahevu yavat paramayu palanara thao, ishtajanothi samparivritta thaine hastinapura nagarana tatha bija ghana grama – akara – nagara yavat vicharo, ema kahine jaya – jaya shabdano prayoje chhe. Tyare te shivabhadrakumara raja thayo, te himavamta parvata jevo mahana thayo adi varnana karavum yavat vichare chhe. Tyare te shiva raja anya koi divase shobhana tithi – karana – divasa – muhurtta – nakshatrama vipula ashana – pana – khadima – svadima taiyara karavya. Karavine mitra – jnyati – nijaka yavat parijanane, rajao tatha kshatriyone amamtre chhe. Amamtrine pachhi snana karyu yavat sharire vilepana karyu. Bhojana velae, bhojana mamdapamam uttama sukhasana para betho. Te mitra, jnyati, nijaka, svajana yavat parijana, raja ane kshatriyo sathe vipula ashana – pana – khadima – svadima ityadi tamalini maphaka karine yavat satkara, sanmana karya. Satkarine – sanmanine, te mitra, jnyati yavat parijana, raja ane kshatriyone tatha shivabhadra rajane puchhe chhe. Puchhine ghana lodhi, lohakadai, kadachha yavat bhamda laine je a gamgakulake vanaprastha tapaso chhe, te badhum yavat temani pase mumda thaine dishaprokshika tapasapanae pravrajita thayo, pravrajita grahana karatam ja a ava prakarano abhigraha grahana kare chhe – mare javajjiva chhaththa karavo ityadi purvavat kalpe yavat abhigraha grahana karine pahelo chhaththatapa svikarine vichare chhe. Tyare te shivarajarshi pahela chhaththa tapana paranamam atapana bhumithi utare chhe, atapana bhumithi utarine valkalana vastro paherine jyam potani kutira hati, tyam ave chhe. Tyam avine kidhina ane kavada le chhe. Laine purva dishane prokshita kari, purvadishana somalokapala ne sambodhine kahyum. Prasthane prasthita eva mane – shiva rajarshini raksha karo – raksha karo. Tyam je kamda, mula, tvacha, patra, pushpa, phala, bija, harita chhe, te levani mane anujnya apo. Ema karine purva dishamam avalokana karyum, karine tyam je kamda yavat harita hata, tene grahana kare chhe. Kavadani kidhinamam bhare chhe. Bharine darbha, kusha, samidha ane vrikshani shakha namavine patra lidha. Tyarapachhi jyam potani kutira chhe, tyam ave chhe, avine kidhina – kavadane rakhe chhe. Rakhine vedikane pramarje chhe. Pramarjine limpana – sammarjana kare chhe. Karine darbha ane kalashane hathamam laine jyam gamga mahanadi chhe, tyam ave chhe. Gamga mahanadimam avagahana karyu, karine jalathi dehashuddhi kari, karine jala krida kari, karine jalathi sharirano. Abhisheka karyo. Karine achamana adi kari, svachchha ane parama pavitra thaine deva ane pitrikarya sampanna karyum, darbha ane kalasha hathamam laine gamga mahanadithi bahara nikalyo. Nikaline jyam potani kutira hati tyam avyo, tyam avine darbha – kusha – reti vade vedi banavi. Vedi banavine sharaka vade aranine ghasi, ghasine agni pragatavyo. Agni salagata agnine samdhukyo, temam kashthani samidha namkhi, kashthasamidha namkhine agnine prajvalita karyo, karine agnini jamani baju a sata vastuo rakhi. Sutra– 507. Sakatha, valkala, sthana, shayya, bhamda, kamamdala, darudamda tatha potanum sharira. Pachhi madhu, ghi, chokhano agnimam havana karyo ane charumam balidravya laine bali vaishyadevane arpana karya, atithi puja kari. Puja karine pachhi shiva rajarshie pote ahara karyo. Sutra– 508. Tyarapachhi te shivarajarshie biji vakhata chhaththa tapa svikarine vichari rahya chhe. Tyare te shivarajarshi bija chhaththa tapana parane atapana bhumithi niche utarya, utarine pahela parana maphaka badhu kahevum. Vishesha e ke dakshina dishane prokshe(puje) chhe. Prokshita karine kahyum. Ke he dakshina dishana yama lokapala ! Prasthane prasthita adi purvavat. E rite svayam ahara kare chhe. Tyare te shivarajarshi trija chhaththa tapane svikarine vichare chhe, tyare te shivarajarshi, adi purvavat. Vishesha a – he pashchima dishana varuna lokapala! Prasthane prasthita adi purvavat yavat ahara kare chhe. Tyare te shivarajarshi chotha chhaththa tapane svikarine vichare chhe. Tyare te shivarajarshi, chotha chhaththa tapane adi purvavat. Vishesha a – uttara disha prokshita kare chhe, he uttara dishana vaishramana lokapala! Prasthane prasthita shivani raksha karo, baki purvavat yavat pachhi ahara kare chhe. E rite dishaprokshaka tapasacharyanum palana kari rahya chhe. Tyare te shivarajarshi chhaththa chhaththana niramtara tapathi dishachakravala vade yavat atapana leta, prakritibhadrata yavat vinitatathi anya koi divase tad avaraka karmana kshayopashamathi iha – apoha – margana – gaveshana karata vibhamga namaka ajnyana utpanna thayum. Teo te samutpanna vibhamgajnyanathi a lokamam sata dvipa, sata samudrane jova lagya. Tenathi agala te janata ane dekhata na hata. Tyare te shivarajarshine a ava prakarano abhyarthita yavat samkalpa utpanna thayo – mane atishaya jnyana – darshana samutpanna thaya chhe, e rite nishchayathi a lokamam sata dvipa ane sata samudro chhe, tyarapachhi dvipa, samudrano vichchheda chhe. Evo vichara karyo, karine atapana bhumithi utarya, utarine valkala, vastra dharana karine potani kutire avya. Avine ghana ja lodhi, lohakadai, kadachha yavat bhamda kidhina – kavadamam lidha. Laine jyam hastinapura nagara, jyam tapasono ashrama hato, tyam avya. Avine upakaranadi mukya, hastinapura nagaramam shrimgataka, trika yavat pathomam ghana lokone a pramane kahe chhe yavat prarupe chhe – he devanupriyo! Mane atishaya jnyana – darshana utpanna thaya chhe. Nishchayathi a lokamam yavat sata – sata dvipa ane samudro chhe. Tyare te shivarajarshini pase a vrittamta sambhaline, avadharine hastinapura nagare shrimgataka, trika yavat margamam ghana loko paraspara e pramane kahe chhe yavat prarupe chhe. Kharekhara, he devanupriyo ! Shivarajarshi ama kahe chhe yavat prarupe chhe – he devanupriyo! Mane atishaya jnyana – darshana yavat pachhi dvipa, samudrono vichchheda chhe. Te kema manavum\? Te kale, te samaye bhagavamta mahavirasvami padharya yavat parshada dharmashravana karipachhi gai. Te kale, te samaye, bhagavamta mahavirana jyeshtha shishya jema bija shatakamam nirgrantha uddeshakamam kahyum tema yavat bhramana karata ghana lokona shabdo sambhalya, ghana loko paraspara ama kahe chhe yavat prarupe chhe – kharekhara, he devanupriyo ! Shivarajarshi ama kahe chhe yavat prarupe chhe – he devanupriyo ! Yavat pachhi dvipa, samudrano vichchheda thaya chhe, te kevi rite bane\? Tyare gautamasvamie ghana loko pase a vrittamta sambhaline, samajine yavat shraddhavala thaine nirgrantha uddeshaka maphaka puchhyum. Yavat pachhi dvipa – samudrano vichchheda thaya chhe, bhagavan ! E kevi rite manavum? Gautama adine amamtrine shramana bhagavamta mahavire, gautamasvamine a pramane kahyum – he gautama ! Je ghana loko paraspara a pramane kahe chhe, ityadi badhum kahevum yavat dvipa – samudrano vichchheda thaya chhe yavat shivarajarshi kahe chhe te mithya chhe. He gautama ! Hum ema kahum chhum yavat prarupu chhum – E pramane, jambudvipa adi dvipo, lavana adi samudro eka sarakha vritta samsthanavala, vistaramam aneka prakare chhe, ema je rite jivabhigamamam svayambhuramana samudra paryanta kahyum tema a tirchhalokamam asamkhya dvipasamudro chhe. Bhagavan !Jambudvipa dvipamam varnasahita ane varnarahita, gamdha sahita ane gamdharahita, rasasahita ane rasarahita, sparshasahita ane sparsharahita dravyo paraspara baddha, paraspara sprishta yavat paraspara sambaddha chhe\? Ha, chhe. Bhagavan ! Lavanasamudramam varnasahita ane varnarahita, gamdha sahita ane gamdharahita, rasasahita ane rasarahita, sparshasahita ane sparsharahita dravyo paraspara sambaddha dravyo chhe\? Ha,gautama ! Chhe Bhagavan ! Dhatakikhamdadvipamam varnasahita adi purvavat dravyo yavat svayambhuramanasamudramam dravyo chhe\? Ha, chhe. Tyare te moti – mahana – mahata parshada, shramana bhagavamta mahavira pase a arthane sambhaline avadharine, harshita, samtushta thaine shramana bhagavamta mahavirane vamdi – namine, je dishamamthi avi hati tyam pachhi gai. Tyare hastinapura nagaramam shrimgataka yavat margomam ghana loko paraspara ema kaheva yavat prarupava lagya ke – he devanupriyo ! Je shivarajarshi ema kahe chhe yavat prarupe chhe ke tene atishaya jnyana – darshana upajya chhe yavat te artha, samartha nathi. Bhagavamta mahavira ama kahe chhe yavat prarupe chhe – e pramane a shivarajarshine niramtara chhaththa – chhaththa tapa karata yavat kahe chhe,, te mithya chhe. Bhagavamta mahavira kahe chhe – jambudvipadi dvipo, lavanadi samudro yavat asamkhyata dvipa – samudro he shramanayusho ! Kahya chhe. Tyare te shivarajarshi ghana loko pasethi a arthane sambhali, avadharine shamkita, kamkshita, vichikitsaka, bheda – samapanna, klesha samapannavalo yavat thayo. Tyare te shivarajarshi shamkita, kamkshita yavat kleshavalo thata, tenum vibhamga ajnyana jaladithi nashta thai gayum. Tyare te shivarajarshine a ava prakarano abhyarthita yavat samkalpa upajyo ke – a pramane adikara tirthamkara bhagavamta mahavira yavat sarvajnya, sarvadarshi, akashagata chakra vade yavat sahasramravana udyanamam yathapratirupa avagraha lai yavat vichare chhe – tatharupa arahamta bhagavamtonum nama – gotra shravana pana maha phaladayi chhe adi jema ‘uvavai’mam kahyum, hum jaum ane bhagavamta mahavirane vamdu yavat paryupasana karum. A mane a bhava ane parabhavane pana shreyaskara thashe, a pramane vichare chhe, vicharine jyam tapasashrama chhe, tyam ave chhe, tyam avine tapasashramamam praveshe chhe. Praveshine ghana lodhi, lohakadai, yavat kidhina – kavada le chhe, laine tapasashramathi nikale chhe, nikaline vibhamgajnyana rahita te shivarajarshi hastinapura nagarani vachchovachchathi nikale chhe, nikaline sahasramravana udyanamam shramana bhagavamta mahavira pase ave chhe, avine bhagavamtane trana vakhata adakshina pradakshina kari, vamdi, namine ati nikata nahim – ati dura nahim eva sthane yavat amjali jodine paryupase chhe. Tyare bhagavamta mahavira shivarajarshine ane moti parshadane dharma kahe chhe. Yavat ajnyana aradhaka thaya chhe. Tyare te shivarajarshi bhagavamta mahavira pase dharma sambhali, avadharine skamdakani maphaka ishana khunamam jaine, ghana lodhi, lohakadai yavat kidhina – kavadane ekamtamam muke chhe, svayam ja pamchamushti locha kare chhe. Bhagavamta mahavira pase rishabhadattani maphaka diksha lidhi. Teni jema ja agiyara amgone bhanyo. Teni jema ja yavat sarva duhkhathi mukta thayo. Sutra samdarbha– 506–508