Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103971 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-९ |
Translated Chapter : |
શતક-૯ |
Section : | उद्देशक-३४ पुरुषघातक | Translated Section : | ઉદ્દેશક-૩૪ પુરુષઘાતક |
Sutra Number : | 471 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव एवं वयासी–पुरिसे णं भंते! पुरिसं हणमाणे किं पुरिसं हणइ? नोपुरिसे हणइ? गोयमा! पुरिसं पि हणइ, नोपुरिसे वि हणइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–पुरिसं पि हणइ, नोपुरिसे वि हणइ? गोयमा! तस्स णं एवं भवइ–एवं खलु अहं एगं पुरिसं हणामि, से णं एगं पुरिसं हणमाणे अनेगे जीवे हणइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–पुरिसं पि हणइ, नोपुरिसे वि हणइ। पुरिसे णं भंते! आसं हणमाणे किं आसं हणइ? नोआसे हणइ? गोयमा! आसं पि हणइ, नोआसे वि हणइ। से केणट्ठेणं? अट्ठो तहेव। एवं हत्थि, सीहं, वग्घं जाव चिल्ललगं। पुरिसे णं भंते! इसिं हणमाणे किं इसिं हणइ? नोइसिं हणइ? गोयमा! इसिं पि हणइ, नोइसिं पि हणइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–इसिं पि हणइ नोइसिं पि हणइ? गोयमा! तस्स णं एवं भवइ–एवं खलु अहं एगं इसिं हणामि, से णं एगं इसिं हणमाणे अनंते जीवे हणइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–इसिं पि हणइ, नोइसिं पि हणइ। पुरिसे णं भंते! पुरिसं हणमाणे किं पुरिसवेरेणं पुट्ठे? नोपुरिसवेरेणं पुट्ठे? गोयमा! नियमं–ताव पुरिसवेरेणं पुट्ठे, अहवा पुरिसवेरेण य नोपुरिसवेरेण य पुट्ठे, अहवा पुरिसवेरेण य नोपुरिसवेरेहि य पुट्ठे। एवं आसं जाव चिल्ललगं जाव अहवा चिल्ललगवेरेण य नोचिल्ललगवेरेहि य पुट्ठे। पुरिसे णं भंते! इसिं हणमाणे किं इसिवेरेणं पुट्ठे? नोइसिवेरेणं पुट्ठे? गोयमा! नियमं इसिवेरेण य नोइसिवेरेहि य पुट्ठे। | ||
Sutra Meaning : | તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું યાવત્ ત્યાં ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! કોઈ પુરુષ, પુરુષને હણતા, શું પુરુષને હણે છે કે નોપુરુષને ? ગૌતમ ! પુરુષને પણ હણે, નોપુરુષને પણ હણે છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જો તેને એમ થાય કે નિશ્ચે હું એક પુરુષને હણુ છું, પણ. તે એક પુરુષને મારતા, તે પુરુષને આશ્રીને રહેલા અનેક જીવોને હણે છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે – પુરુષને પણ હણે છે, નોપુરુષને પણ હણે છે. ભગવન્ ! કોઈ પુરુષ અશ્વને મારતા, શું અશ્વને હણે છે કે નોઅશ્વને પણ હણે છે. ગૌતમ ! અશ્વને પણ હણે, નોઅશ્વને પણ હણે છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? પૂર્વવત્ જાણવું. આ પ્રમાણે હાથી, સિંહ, વાઘ યાવત્ ચિત્રલમાં પણ જાણવું. તે બધા માટે એક સમાન આલાવા છે ભગવન્ ! કોઈ પુરુષ કોઈ એક ત્રસ પ્રાણીને હણતા, તે એક ત્રસ પ્રાણીને હણે છે કે અન્ય ત્રસ પ્રાણીને હણે છે ? ગૌતમ ! તે એક ત્રસ પ્રાણીને પણ હણે છે, અન્ય ત્રસ પ્રાણીને પણ હણે છે. ભગવન્ ! એમ કેમ કહ્યું કે અન્યતરને પણ હણે છે, નોઅન્યતરને પણ હણે છે ? ગૌતમ ! તેના મનમાં એમ હોય છે કે – તે કોઈ એક ત્રસ પ્રાણીને જ હણે છે. પરંતુ તે, તે ત્રસ જીવને મારતો ત્રાસ જીવને આશ્રીને રહેલા બીજા અનેક જીવોને પણ મારે છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું. ભગવન્ ! કોઈ પુરુષ ઋષિને મારતા ઋષિને મારે છે કે નોઋષિને મારે છે ? ગૌતમ ! ઋષિને પણ હણે છે, નોઋષિને પણ હણે છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! તેને એમ થાય છે કે નિશ્ચયથી હું એક ઋષિને હણુ છું, તે એક ઋષિને હણતા, અનંતા અન્ય જીવોને હણે છે, તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જાણવું. ભગવન્ ! કોઈ પુરુષ, પુરુષને હણતા, શું પુરુષવૈરથી સ્પૃષ્ટ થાય કે નોપુરુષવૈરથી સ્પૃષ્ટ થાય ? ગૌતમ ! નિયમા, તે ૧. પુરુષવૈરથી સ્પૃષ્ટ થાય અથવા ૨.પુરુષવૈર અને નોપુરુષવૈરથી સ્પૃષ્ટ થાય અથવા ૩.પુરુષવૈર અને અનેક નોપુરુષોના વૈરોથી સ્પૃષ્ટ થાય. એ પ્રમાણે અશ્વ યાવત્ ચિલ્લકમાં જાણવું યાવત્ અથવા ચિલ્લકવૈરથી સ્પૃષ્ટ થાય અને નોચિલ્લકોના વૈરોથી સ્પૃષ્ટ થાય. ભગવન્ ! કોઈ પુરુષ ઋષિને હણતા ઋષિના વૈરથી સ્પૃષ્ટ થાય કે નોઋષિના વૈરથી ? ગૌતમ ! નિયમા ઋષિવૈરથી અને અનેક નોઋષિઓના વૈરોથી સ્પૃષ્ટ થાય છે. | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam rayagihe java evam vayasi–purise nam bhamte! Purisam hanamane kim purisam hanai? Nopurise hanai? Goyama! Purisam pi hanai, nopurise vi hanai. Se kenatthenam bhamte! Evam vuchchai–purisam pi hanai, nopurise vi hanai? Goyama! Tassa nam evam bhavai–evam khalu aham egam purisam hanami, se nam egam purisam hanamane anege jive hanai. Se tenatthenam goyama! Evam vuchchai–purisam pi hanai, nopurise vi hanai. Purise nam bhamte! Asam hanamane kim asam hanai? Noase hanai? Goyama! Asam pi hanai, noase vi hanai. Se kenatthenam? Attho taheva. Evam hatthi, siham, vaggham java chillalagam. Purise nam bhamte! Isim hanamane kim isim hanai? Noisim hanai? Goyama! Isim pi hanai, noisim pi hanai. Se kenatthenam bhamte! Evam vuchchai–isim pi hanai noisim pi hanai? Goyama! Tassa nam evam bhavai–evam khalu aham egam isim hanami, se nam egam isim hanamane anamte jive hanai. Se tenatthenam goyama! Evam vuchchai–isim pi hanai, noisim pi hanai. Purise nam bhamte! Purisam hanamane kim purisaverenam putthe? Nopurisaverenam putthe? Goyama! Niyamam–tava purisaverenam putthe, ahava purisaverena ya nopurisaverena ya putthe, ahava purisaverena ya nopurisaverehi ya putthe. Evam asam java chillalagam java ahava chillalagaverena ya nochillalagaverehi ya putthe. Purise nam bhamte! Isim hanamane kim isiverenam putthe? Noisiverenam putthe? Goyama! Niyamam isiverena ya noisiverehi ya putthe. | ||
Sutra Meaning Transliteration : | Te kale, te samaye rajagriha name nagara hatum yavat tyam gautamasvamie a pramane kahyum – bhagavan ! Koi purusha, purushane hanata, shum purushane hane chhe ke nopurushane\? Gautama ! Purushane pana hane, nopurushane pana hane chhe. Bhagavan ! Ema kema kaho chho\? Gautama ! Jo tene ema thaya ke nishche hum eka purushane hanu chhum, pana. Te eka purushane marata, te purushane ashrine rahela aneka jivone hane chhe. Tethi he gautama ! Ema kahyum ke – purushane pana hane chhe, nopurushane pana hane chhe. Bhagavan ! Koi purusha ashvane marata, shum ashvane hane chhe ke noashvane pana hane chhe. Gautama ! Ashvane pana hane, noashvane pana hane chhe. Bhagavan ! Ema kema kaho chho\? Purvavat janavum. A pramane hathi, simha, vagha yavat chitralamam pana janavum. Te badha mate eka samana alava chhe Bhagavan ! Koi purusha koi eka trasa pranine hanata, te eka trasa pranine hane chhe ke anya trasa pranine hane chhe\? Gautama ! Te eka trasa pranine pana hane chhe, anya trasa pranine pana hane chhe. Bhagavan ! Ema kema kahyum ke anyatarane pana hane chhe, noanyatarane pana hane chhe\? Gautama ! Tena manamam ema hoya chhe ke – te koi eka trasa pranine ja hane chhe. Paramtu te, te trasa jivane marato trasa jivane ashrine rahela bija aneka jivone pana mare chhe. He gautama ! Tethi e pramane kahyum. Bhagavan ! Koi purusha rishine marata rishine mare chhe ke norishine mare chhe\? Gautama ! Rishine pana hane chhe, norishine pana hane chhe. Bhagavan ! Ema kema kaho chho\? Gautama ! Tene ema thaya chhe ke nishchayathi hum eka rishine hanu chhum, te eka rishine hanata, anamta anya jivone hane chhe, tethi he gautama ! Purvokta prakare janavum. Bhagavan ! Koi purusha, purushane hanata, shum purushavairathi sprishta thaya ke nopurushavairathi sprishta thaya\? Gautama ! Niyama, te 1. Purushavairathi sprishta thaya athava 2.Purushavaira ane nopurushavairathi sprishta thaya athava 3.Purushavaira ane aneka nopurushona vairothi sprishta thaya. E pramane ashva yavat chillakamam janavum yavat athava chillakavairathi sprishta thaya ane nochillakona vairothi sprishta thaya. Bhagavan ! Koi purusha rishine hanata rishina vairathi sprishta thaya ke norishina vairathi\? Gautama ! Niyama rishivairathi ane aneka norishiona vairothi sprishta thaya chhe. |