Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101596
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१४ ग्रंथ

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૪ ગ્રંથ

Section : Translated Section :
Sutra Number : 596 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] निसम्म से भिक्खु समीहमट्ठं पडिभाणवं होति ‘विसारदे य’ । आदाणमट्ठी वोदाण-मोनं उवेच्च ‘सुद्धेन उवेइ मोक्खं’ ॥
Sutra Meaning : સૂત્ર– ૫૯૬. ગુરુકુળવાસી તે મુનિ, સાધુના આચારને સાંભળીને તથા મોક્ષરૂપ ઇષ્ટ અર્થને જાણીને પ્રતિભાવાન અને વિશારદ થઈ જાય છે, તે આદાનાર્થી મુનિ તપ અને સંયમ પામીને, શુદ્ધ નિર્વાહથી મોક્ષ મેળવે છે. ... સૂત્ર– ૫૯૭. ગુરુકુળવાસી સાધુ સમ્યક્‌ પ્રકારે ધર્મ જાણીને તેની પ્રરૂપણા કરે છે, તે જ્ઞાની કર્મોનો અંત કરે છે, તે પૂછેલા પ્રશ્નોના વિચારીને ઉત્તર આપી પોતાને તથા બીજાને સંસારથી છોડાવે છે, તથા સ્વયં સંસારનો પાર પામે છે. સૂત્ર– ૫૯૮. પ્રાજ્ઞ સાધુ અર્થને છૂપાવે નહીં, વિપરીત વ્યાખ્યા ન કરે. પોતે માન ન કરે, આત્મપ્રશંસા ન કરે, શ્રોતા તત્ત્વ ન સમજે તો પરિહાસ ન કરે તેમજ કોઈને આશીર્વચન ન કહે. ... સૂત્ર– ૫૯૯. જીવહિંસાની શંકાથી પાપની ધૃણા કરે, મંત્ર પ્રયોગથી પોતાના સંયમને નિ:સાર ન કરે. પ્રજાજનો પાસેથી કોઈ વસ્તુની ઇચ્છા ન કરે કે અસાધુ ધર્મનો ઉપદેશ ન આપે. સૂત્ર સંદર્ભ– ૫૯૬–૫૯૯
Mool Sutra Transliteration : [gatha] nisamma se bhikkhu samihamattham padibhanavam hoti ‘visarade ya’. Adanamatthi vodana-monam uvechcha ‘suddhena uvei mokkham’.
Sutra Meaning Transliteration : Sutra– 596. Gurukulavasi te muni, sadhuna acharane sambhaline tatha moksharupa ishta arthane janine pratibhavana ane visharada thai jaya chhe, te adanarthi muni tapa ane samyama pamine, shuddha nirvahathi moksha melave chhe.\... Sutra– 597. Gurukulavasi sadhu samyak prakare dharma janine teni prarupana kare chhe, te jnyani karmono amta kare chhe, te puchhela prashnona vicharine uttara api potane tatha bijane samsarathi chhodave chhe, tatha svayam samsarano para pame chhe. Sutra– 598. Prajnya sadhu arthane chhupave nahim, viparita vyakhya na kare. Pote mana na kare, atmaprashamsa na kare, shrota tattva na samaje to parihasa na kare temaja koine ashirvachana na kahe.\... Sutra– 599. Jivahimsani shamkathi papani dhrina kare, mamtra prayogathi potana samyamane ni:sara na kare. Prajajano pasethi koi vastuni ichchha na kare ke asadhu dharmano upadesha na ape. Sutra samdarbha– 596–599