Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101437
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-९ धर्म

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૯ ધર્મ

Section : Translated Section :
Sutra Number : 437 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] कयरे धम्मे अक्खाए माहणेन मईमता? । अंजुं धम्मं जहातच्चं ‘जिनाणं तं सुणेह मे’ ॥
Sutra Meaning : સૂત્ર– ૪૩૭. શિષ્ય પ્રશ્ન કરે છે – મતિમાન ભગવંતે કેવા ધર્મનું કથન કરેલ છે ? તેનો ઉત્તર આપતા કહે છે – જિનવરોએ મને સરળ ધર્મ કહ્યો છે. તે ધર્મને તમે મારી પાસેથી સાંભળો – સૂત્ર– ૪૩૮. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાલ, બુક્કસ, ઐષિક અર્થાત હસ્તિતાપસ કે કંદ અને મૂળ ખાનારા, વૈષિક અર્થાત માયા પ્રધાન કે શુદ્ર કે જે કોઈ આરંભમાં આસક્ત છે. ... સૂત્ર– ૪૩૯. તે પરિગ્રહ મૂર્ચ્છિત જીવોનું બીજા સાથે વૈર વધતું જાય છે. તે આરંભ અને કામભોગ રક્ત જીવોના દુઃખનો અંત આવતો નથી. સૂત્ર– ૪૪૦. મૃત વ્યક્તિની મરણક્રિયા કર્યા પછી વિષયસુખ અભિલાષી જ્ઞાતિવર્ગ, તેનું ધન હરી લે છે. પરંતુ પાપકર્મ કરીને ધન સંચય કરનાર મૃત વ્યક્તિ એકલો જ તે પાપનું ફળ ભોગવે છે. સૂત્ર સંદર્ભ– ૪૩૭–૪૪૦
Mool Sutra Transliteration : [gatha] kayare dhamme akkhae mahanena maimata?. Amjum dhammam jahatachcham ‘jinanam tam suneha me’.
Sutra Meaning Transliteration : Sutra– 437. Shishya prashna kare chhe – matimana bhagavamte keva dharmanum kathana karela chhe\? Teno uttara apata kahe chhe – jinavaroe mane sarala dharma kahyo chhe. Te dharmane tame mari pasethi sambhalo – Sutra– 438. Brahmana, kshatriya, vaishya, chamdala, bukkasa, aishika arthata hastitapasa ke kamda ane mula khanara, vaishika arthata maya pradhana ke shudra ke je koi arambhamam asakta chhe.\... Sutra– 439. Te parigraha murchchhita jivonum bija sathe vaira vadhatum jaya chhe. Te arambha ane kamabhoga rakta jivona duhkhano amta avato nathi. Sutra– 440. Mrita vyaktini maranakriya karya pachhi vishayasukha abhilashi jnyativarga, tenum dhana hari le chhe. Paramtu papakarma karine dhana samchaya karanara mrita vyakti ekalo ja te papanum phala bhogave chhe. Sutra samdarbha– 437–440